close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

california

Research: દિવસમાં 52 મિનિટ લોકો કરે છે ગપસપ, યુવાઓમાં નેગેટિવ વાત કરવાની વધુ સંભાવનાઓ

દિવસભરમાં 16 કલાક દરમિયાન સમાન્ય રીતે લોકો 52 મિનિટ ગપસપ કરે છે. ગપસપ દરમિયાન સ્ત્રીઓ એટલા સ્તર સુધી નીચે નથી જતી જેટલું પુરુષો જાય છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.

May 6, 2019, 01:07 PM IST

ફૂટબોલના મેદાન જેટલા વિશ્વના સૌથી મોટા અને વજનદાર વિમાનની ઉડાન, જાણો વિશેષતાઓ

આ વિમાનનું નિર્માણ અંતરિક્ષમાં રોકેટ લઈ જવા અને ત્યાં છોડવા માટે કરવામાં આવ્યું છે, આ વિમાન રોકેટ ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની કક્ષા સુધી પહોંચાડવામાં મદદ કરશે

Apr 14, 2019, 08:07 PM IST

કેલિફોર્નિયાની મસ્જિદમાં આગ, ન્યૂઝીલેન્ડના હુમલાનો ઉલ્લેખ કરતો પત્ર મળ્યો

પોલીસે જણાવ્યું કે, રવીવારે સર્જાયેલી આ ઘટનામાં એક પણ વ્યક્તિ ઘાયલ થઈ નથી 

Mar 25, 2019, 06:38 PM IST

કેલિફોર્નિયાના બારમાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત કુલ 13નાં મોત

અમેરિકાના કેલિફોર્નિયાના પ્રખ્યાત 'બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રીલ બાર'માં એક વ્યક્તિએ અચાનક ગોળીબાર શરૂ કરી દેતાં અફરાતફરી મચી ગઈ હતી 

Nov 8, 2018, 05:46 PM IST

VIDEO Viral: પોતાનો માળો બચાવવા માટે સાપ પર તુટી પડી ખિસકોલી, સાપને પણ પછાડ્યો

તમે સાપ અને નોળિયાની લડાઈ તો સાંભળી અને તેના વીડિયો પણ અનેક જોયા હશે, પરંતુ ખિસકોલી અને સાપની લડાઈ ક્યારેય સાંભળી કે જોઈ નહીં હોય

Oct 5, 2018, 08:54 PM IST

અમેરિકા: કેલિફોર્નિયામાં YouTube ના હેડક્વાર્ટર્સમાં મહિલાએ કરી ગોળીબારી

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત યૂટ્યૂબ હેડક્વાર્ટર્સમાં એક મહિલા બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબારી કરી દીધી, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ મહિલા હુમલાવરે પોતાને ગોળી મારી દીધી હતી. આ હુમલામાં ઘાયલ થયેલા એક 36 વર્ષીય વ્યક્તિની હાલત ગંભીર છે. 

Apr 4, 2018, 09:15 AM IST

કેલિફોર્નિયાઃ મકાન સાથે ટકરાતા હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત

દક્ષિણ કેલિફોર્નિયામાં હેલિકોપ્ટર મકાન સાથે ટકરાતા ક્રેશ થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. 

Jan 31, 2018, 06:37 PM IST

OMG.. હવામાં ઉડીને સીધી બિલ્ડિંગના બીજા માળે ઘૂસી ગઈ કાર

અમેરિકાના કેલિફોર્નિયામાં કાર અકસ્માતની એક એવી તસવીર સામે આવી છે જેને જોઈને દરેક જણ હેરાન છે

Jan 15, 2018, 11:08 AM IST