हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
AUS
123/ 3
(17.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Canada News
Canada news News
Canada News
ગુજરાતી યુવકનું કંપાવનારું મોત; કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કરૂણ મોત
વિદેશમાં વધુ એક ગુજરાતીનુ મૃત્યુ થયું છે. નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કમકમાટી ભર્યું મોત થયાના સમાચાર સામે આવ્યા છે, કેનેડાના ટોરેન્ટો વિસ્તારમાં આવેલા ટાઉનહાઉસમાં ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી.
Dec 21,2023, 19:07 PM IST
Canada News
કેનેડાના અભરખા છોડો! હજારો લોકો છોડી રહ્યા છે દેશ! જાણો એવી તે શું આફત આવી પડી
Why thousands people leaving Canada: ખાલિસ્તાની આતંકીઓને શરણ આપીને ભારત સાથે દુશ્મનાવટ કરનારા કેનેડાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યાંની ગ્લેમર્સ અને ઝાકમઝોળ લાઈફનો ફૂગ્ગો હવે ફૂટવા લાગ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી હજારો લોકો કેનેડા છોડીને બીજા દેશોમાં શિફ્ટ થઈ રહ્યા છે
Dec 11,2023, 9:58 AM IST
Canada News
કેનેડા 5 લાખ લોકોને આપશે એન્ટ્રી : ભારતીયોની બલ્લે બલ્લે, સસ્તા મજૂરની સખત જરૂર
Canada Immigrants Indians: કેનેડા તેના દેશમાં પ્રવેશનારા ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધારીને લગભગ 5 લાખ કરવા જઈ રહ્યું છે. ભારતીયોને આનો ઘણો ફાયદો થઈ શકે છે. અગાઉ એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કેનેડામાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટી રહી છે. કેનેડાને સસ્તા મજૂરની સખત જરૂર છે.
Nov 2,2023, 16:29 PM IST
canada
રેકોર્ડ સંખ્યામાં કેનેડા છોડી બીજા દેશમાં જઈ રહ્યા છે લોકો, સામે આવ્યું આ કારણ
Canada News: અપ્રવાસીઓ કેનેડા છોડીને હવે બીજા દેશો તરફ વળી રહ્યા છે. અપ્રવાસીઓના કેનેડા છોડવાની સંખ્યા સતત વધી રહી છે. એક રિપોર્ટ મુજબ 2016તી 2019 વચ્ચે અપ્રવાસીયોના કેનેડા છોડવાની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે.
Nov 2,2023, 8:36 AM IST
India Canada Row
કેનેડાના વિપક્ષના નેતા આવ્યા હિન્દુઓના સમર્થનમાં, ઝેર ઓકતા નિવેદનોનો કર્યો વિરોધ
કેનેડામાં ખાલિસ્તાન મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. સતત થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપતવંત સિંહ પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વીડિયોની ટીકા થઈ રહી છે.
Sep 23,2023, 14:10 PM IST
Hardeep Singh Nijjar
કેનેડાના નાગરિકોને નો એન્ટ્રી, ખાલિસ્તાન તણાવ મુદ્દે ભારતે વિઝા પર લગાવ્યો પ્રતિબંધ
જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી, પરંતુ કેનેડા વિઝા કેન્દ્રોને સંચાલન કરનાર બીએલએસ ઇન્ટરનેશનલે પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે.
Sep 21,2023, 13:12 PM IST
India-Canada relations
ભારતની ટ્રાવેલ એડવાઇઝરી પર કેનેડાનું આવ્યું રિકેશન, કહી આ વાત
India-Canada Relations: ઉત્તર અમેરિકાના દેશમાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી ગતિવિધિઓને જોતા છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત-કેનેડા સંબંધોમાં તણાવ છે. ભારત માને છે કે ટ્રુડો સરકાર તેની વાસ્તવિક ચિંતાઓ પર ધ્યાન આપી રહી નથી.
Sep 21,2023, 9:05 AM IST
canada
કેનેડાની હરકતનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, ડિપ્લોમેટને કહ્યું- 5 દિવસમાં ભારત છોડો
Canada-India Relation: કેનેડા અને ભારતના સંબંધો વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાના વાર બાદ હવે ભારતે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. ભારત સરકારે કેનેડાના એક વરિષ્ઠ રાજનયિક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
Sep 19,2023, 12:02 PM IST
Canada News
કેનેડાની ધરતી પર કિર્તીદાન ગઢવીની જોરદાર જમાવટ, ડાયરામાં ડોલરનો વરસાદ
Kirtidan Gadhvi Dayro In Canada : લોકગાયક કીર્તિદાન ગઢવીનો કેનેડાના હેમીલ્ટન શહેરમાં શાનદાર ડાયરો યોજાયો... દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે ની રચનામાં શ્રોતાઓ આફરીન થયા... ડાયરાની સંસ્કૃતિથી અજાણ કેનેડિયન ગુજરાતી યુવાનો પણ ઝૂમી ઉઠ્યા...જય સરદાર ગ્રુપે ડાયરાનું કર્યું હતું આયોજન..
Sep 18,2023, 11:56 AM IST
Canada News
આત્માએ મને મજબૂર કર્યો, મહિલાઓને કહેતો આ રીતે "આધ્યાત્મિક જ્ઞાન" મળશે: કેનેડિયન ગુરૂ
(John de Ruiter) મહિલાઓને કહ્યું કે આમ કરવાથી તેઓને "આધ્યાત્મિક જ્ઞાન" પ્રાપ્ત કરવામાં મદદ મળશે. જ્હોન ડી રુઈટરે દાયકાઓથી કેનેડામાં આધ્યાત્મિક સમુદાયનું નેતૃત્વ કર્યું છે. આધ્યાત્મિક નેતાનો ભોગ બનેલી મહિલાઓની સંખ્યા વધી શકે છે
Jan 27,2023, 17:03 PM IST
Justin Trudeau
પ્રધાનમંત્રી નિવાસસ્થાનને 20 હજાર ટ્રકોએ ઘેરી લીધુ, PM એ ઘર છોડીને ભાગવું પડ્યું!
આ દરમિયાન લોકોએ હાથમાં બેનર રાખ્યા હતા. જેના પર પ્રધાનમંત્રી માટે ભદ્દી ગાળો લખેલી હતી.
Jan 30,2022, 14:48 PM IST
Trending news
IND vs BAN
સુપર-8માં ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 50 રને હરાવ્યું, સેમીની ટિકિટ કન્ફર્મ
Amreli News
'પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે', ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
STOCKS TO BUY
પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે આ 2 Stocks માં કમાણીની તક, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ
Adobe Photoshop
ફોટો એડિટિંગથી મોટો ખતરો, સરકારે જાહેર કરી ચેતવણી, તમે પણ ડિલીટ કરો આ એપ
surat news
હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; 'રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોન'
gujarat
અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું ફિલ્મીઢબે અપહરણ, પોલીસે માતા-પિતા વિરુધ ગુનો
Nirmala Sitharaman
પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય
Gujarat politics
લાડાણી ભાજપમાં આવતા જવાહર ચાવડા નારાજ! જાણો માંડવિયાના કયા નિવેદનથી લાગ્યું ખોટું?
dinner habits
હેલ્થ ટિપ્સ! રાતે ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થશે મોટું નુકસાન
meteorological department
ગુજરાતમાં મેઘરાજા હવે ધડબડાટી બોલાવશે! આ જિલ્લાઓ માટે યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર