close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

admission

Major decision about medical admission PT8M25S

મેડિકલમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર, જાણવા માટે કરો ક્લિક

મેડિકલમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર. હવે એડમિશન લેવા માટે એક જ પરીક્ષા આપવી પડશે.

Jul 19, 2019, 12:30 PM IST
Morbi: Students Take Admission in Government Schools PT3M3S

મોરબી: જુઓ વિદ્યાર્થીઓ કેમ સરકારી શાળા તરફ વળી રહ્યા છે

મોરબી: વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વળી રહ્યા છે.

Jul 17, 2019, 01:40 PM IST
Increase admission in government school in Ahmedabad region PT54S

ખાનગી શાળાને બદલે સરકારી સ્કૂલમાં એડમિશન માટે ધસારો, જાણો ચોંકાવનારા આંકડા

અમદાવાદ વિસ્તારમાં લોકો ખાનગી શાળાને બદલે સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટે તત્પર બન્યા છે. આ સંજોગોમાં ચોંકાવનારા આંકડા જાહેર થયા છે.

Jul 12, 2019, 10:35 AM IST

શું તમે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો? 31 જુલાઈ સુધી અહીં મળશે એડમિશન

ગુજરાત સરકારે સ્થાપેલી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે  વિવિધ કારકિર્દીલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે. આ અભ્યાસક્રમોમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, (PGDHRM), ડિપ્લોમા ઈન સ્ટ્રેટેજીક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (DSHRM) અને ડિપ્લોમા ઈન લેબર લૉઝ એન્ડ પ્રેકટીસીસ (DLLP) નો સમાવેશ થાય છે.

Jul 11, 2019, 03:26 PM IST
Medical And Dental Admission Process : Issue of Bogus Certificates PT5M2S

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયાનો મામલો: જુઓ ડોમિસાઈલ પેરન્ટસ એસો.એ શું આક્ષેપ લગાવ્યો

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયાનો મામલો: ડોમિસાઈલ સર્ટી માટે બોગસ દસ્તાવેજ રજૂ થયાનો આરોપ. આણંદ,આંકલાવ અને સાણંદમાં ખોટા સર્ટી બન્યાનો દાવો.

Jun 23, 2019, 03:05 PM IST
New  rule regarding MBBS admission PT2M37S

ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ માટે નવો નિયમ, જાણવા કરો ક્લિક

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપવામાં આવી કે, રાજ્યમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં મોટી સરળતા કરી છે. ડોમિસાઈલમાં ગુજરાતની મેડિકલ કોલેજોમાં પ્રવેશ પાત્ર કરીએ છીએ. મહત્વનું છે, નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટીની વિના જ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે.

Jun 15, 2019, 10:05 AM IST
Surat Student Protest For Admission PT2M31S

જુઓ સુરતમાં વિદ્યાર્થીઓને એડમિશન ન અપાતા કેવી રીતે નોંધાવ્યો વિરોધ

સુરતમાં મહાનગરપાલિકાની શાળાના 24 જેટલાં વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ ન મળતાં શિક્ષણાધિકારીની ઓફિસે વિરોધ નોંધાવ્યો. પાંડેસરા વિસ્તારમાં આવેલી મનપાની શાળાનાં વિદ્યાર્થીઓને એડમિશન ફૂલ થતાં ધોરણ 8 બાદ ધોરણ 9માં પ્રવેશ નહોતો અપાયો

Jun 7, 2019, 04:10 PM IST
Banaskantha School Did Not Gave Admission Due To Low Result PT2M47S

બનાસકાંઠામાં શાળાએ આ કારણે બાળકોને ન આપ્યું એડમિશન, જુઓ વાલીઓએ શું કર્યું

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં હોબાળો થયો, શાળાએ ઓછી ટકાવારી આવતા પ્રાથમિક વિભાગના 70 વિધાર્થીઓને માધ્યમિક વિભાગમાં પ્રવેશ નથી આપ્યો જેને લઈને વાલીઓ રોષે ભરાયા અને શાળા પર હોબાળો મચાવ્યો, જ્યાં સુધી પ્રવેશ ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ ભૂખ હડતાળ પર બેઠાં

May 13, 2019, 04:55 PM IST
Last Day To Submit Document For Admission Under RTE PT2M4S

જો આમ નહિં કરો તો તમારા બાળકનું એડમિશન કેન્સલ થઈ શકે છે

આજે RTE હેઠળ શાળાઓમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવાનો અંતિમ દિવસ, જો આજે જરૂરી દસ્તાવેજ શાળામાં જમા નહીં કરાવ્યા હોય તેવા વાલીઓના બાળકોના પ્રવેશ કરાશે રદ

May 13, 2019, 08:40 AM IST
Parents Clash For RTE Admission In Bhavnagar And Valsad PT3M12S

ગુજરાતની આ શાળાઓએ કરી હાઈકોર્ટના નિયમોની એસી કી તેસી, જુઓ વિગત

ભાવનગરમાં RTE હેઠળ પ્રવેશ ન મળતા શિક્ષણાધિકારી કચેરીએ વાલીઓનો હોબાળો, શાળાઓના નામ લિસ્ટમાં હોવા છતાં પ્રવેશ ન આપવાનો આરોપ તો વલસાડ શહેરની ત્રણ શાળાઓએ હાઈકોર્ટના નિયમોની કરી એસી કી તેસી, આર.ટી.ઇ એકટ હેઠળ આપવાના થતા એડમિશન લેવાની શાળાઓએ મનાઈ ફરમાવી

May 8, 2019, 04:55 PM IST
Vadodara Parent's Protest At DDO Office Related To Admission PT3M52S

વડોદરામાં શાળામાં પ્રવેશને લઈને વાલીઓનો હલ્લાબોલ, જુઓ વીડિયો

વડોદરાઃ DEO કચેરીએ RTI અંતર્ગત પ્રવેશને લઈ વાલીઓનો હોબાળો, પ્રવેશ ન મળતા વાલીઓનો કચેરી પર હલ્લાબોલ કરી બાળકોને પ્રવેશ આપવા કરી માગ

May 8, 2019, 01:45 PM IST
Parents Have To Confirm Admission After RTE List Declaration PT2M18S

RTEની ઓનલાઇન પ્રક્રિયા હેઠળ આ રીતે મેળવી શકાશે પ્રવેશ

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઇન પ્રક્રિયા હેઠળ પ્રથમ રાઉન્ડમાં ફાળવવામાં આવ્યો પ્રવેશ, વાલીઓને મેસેજ કરી જાણ કરાઇ , 13 તારીખ સુધીમાં વાલીઓએ એડમિશન કન્ફર્મ કરાવવુ ફરજીયાત, વેબસાઇટ પરથી વાલીઓએ પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે

May 6, 2019, 02:20 PM IST

સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલીનો આ કિસ્સો

ડિસેમ્બર મહિનો આવે એટલે સંતાનોના એડમિશનની ચિંતા માતાપિતાને સતાવે છે. વેકેશનમાં ફોર્મ લેવા તડાપડી કરવાથી લઈને ડોનેશન આપીને એડમિશન લેતા પેરેન્ટ્સ જોવા મળે છે, ત્યારે અમરેલીના લાઠીમાં એડમિશન માટે વિચિત્ર દ્રશ્યો સામે આવ્યા છે. 

May 6, 2019, 07:55 AM IST
Special planning for engineering admission PT2M6S

એન્જિનિયરિંગના એડમિશન માટે હાથ ધરવામાં આવ્યું છે ખાસ પ્લાનિંગ

એન્જિનિયરિંગના એડમિશન માટે હાથ ધરવામાં આવ્યું છે ખાસ પ્લાનિંગ

May 4, 2019, 10:20 AM IST
Ahmedabad Gujarat University Admission Process Will Be Online PT1M52S

ગુજરાત યુનિવર્સિટીમાં હવે આ રીતે પણ મેળવી શકાશે પ્રવેશ

રાજ્યમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓની નજર હવે ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પર મંડાઈ છે તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી આ વર્ષથી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવા અને ગત વર્ષ કરતા એક મહિના પહેલા શરૂ કરવા માટે તૈયારીઓ કરી રહી છે.

Apr 30, 2019, 01:40 PM IST
Ahmedabad Global School Finally Gave Admission To School PT2M53S

ગ્લોબલ સ્કૂલે વિવાદ બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો, જુઓ વિગત

અમદાવાદની ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલના વિવાદ બાદ શાળાએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો તો સ્કૂલે વાલીઓ પાસેથી ફી મામલે બાંહેધરી પત્ર માગ્યો હતો અને વાલીઓએ પણ શાળા પાસેથી બાંહેધરી પત્ર માગ્યો હતો

Apr 16, 2019, 03:40 PM IST

રાજ્યની ૬ આયુર્વેદિક કોલેજોની ૩૮૦ બેઠકો પર પ્રવેશ માટે રીન્યુઅલની મંજૂરી : નીતિન પટેલ

સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદની ૬૦ બેઠકો મંજૂરી માટેની પ્રક્રિયા પ્રગતિમાં છે. જે સત્વરે મંજૂર થશે.

Aug 2, 2018, 09:29 AM IST

ભુજ : દલિત બાળકોને પ્રવેશ ન અપાતો હોવાની ફરિયાદ, તપાસ સમિતિ રચાઇ

કોડકી ગામની ખાનગી ટ્રસ્ટ સંચાલિત શાળા દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે અને અનુસૂચિત જાતિના બાળકોને પ્રાથમિક ધોરણમાં પ્રવેશ અપાતો નથી.

Jul 1, 2018, 02:44 PM IST