catmi
31 માર્ચ સુધી બંધ થઇ જશે દેશભરના 1.13 લાખ ATM, જાણો તેનું પાછળનું કારણ
દેશની અડધાથી વધુ વસતી એટીએમનો ઉપયોગ કરે છે, પરંતુ ત્યારે શું થશે જ્યારે દેશના અડધાથી વધુ એટીએમ બંધ થઇ જશે. જી હાં, 31 માર્ચ સુધી દેશના અડધાથી વધુ એટીએમ બંધ થઇ શકે છે. ઉદ્યોગ સંગઠન કંફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી એટલે CATMi દ્વારા આ સૂચના આપવામાં આવી છે. દેશભરમાં લગભગ 2.38 લાખ એટીએમ છે, જેમાંથી લગભગ 1.13 લાખ એટીએમને બંધ કરવામાં આવી શકે છે.
Mar 22, 2019, 05:22 PM ISTદેશના અડધાથી વધુ ATM બંધ થઈ શકે છે, તો નોટબંધી જેવા માહોલ માટે તૈયાર રહેજો
હાલ દેશમાં લગભગ 2 લાખ 38 હજાર એટીએમ કાર્યરત છે, જેમાંથી 1 લાખ ઓફ સાઈટ એટીએમ અને 15 હજાર વ્હાઈટ લેબલ એટીએમ છે. CATMiના જણાવ્યા અનુસાર, તેને ચલાવવા આર્થિક હિતમાં નથી.
Nov 22, 2018, 10:33 AM ISTઉદ્યોગ સંગઠન CATMiએ આપી ચેતવણી, માર્ચ 2019 સુધી બંધ થઈ જશે 50 ટકા એટીએમ
ઉદ્યોગ સંગઠને દેશના અડધાથી વધુ એટીએમ મશીનો બંધ થવાની ચેતવણી આપી છે.