हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cockroaches
Cockroaches News
cockroaches
પોતુ કરવાના પાણીમાં ઉમેરી દો આ 3 માંથી કોઈ એક વસ્તુ, ઘરમાંથી ભાગી જશે બધા વંદા
Cockroaches:ઘરમાંથી વંદાનો સફાયો કરવો હોય તો પોતુ કરવાના પાણીમાં ઘરમાં જ રહેલી ત્રણમાંથી કોઈ એક વસ્તુ ઉમેરી દેવી જોઈએ. આ ત્રણ વસ્તુ એવી છે જેનો ઉપયોગ કરશો તો ઘરમાં એક પણ વંદો દેખાશે નહીં. આ વસ્તુઓ વાળું પાણી ઘરમાં ફરશે એટલે વંદા ખૂણે ખાચરેથી નીકળીને પણ ભાગી જશે.
Oct 18,2024, 8:59 AM IST
lifestyle
વંદાને માર્યા વિના કેવી રીતે રસોડમાંથી ભગાડવા, આ 7 ઘરેલું ઉપચાર 24 કલાકમાં કરશે કમાલ
ઘરોમાં વંદો એક મોટી સમસ્યા છે. ખાસ કરીને રસોડામાં તેમનો આતંક ઘૃણાસ્પદ છે. ખાદ્યપદાર્થો હોય કે રાશન, તે દરેક જગ્યાએ પહોંચે છે. જેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ ભારે જોખમમાં રહે છે. આનાથી છુટકારો મેળવવા માટે કેમિકલ પ્રોડક્ટ્સ માર્કેટમાં આવે છે, પરંતુ ઘણી વખત આ પણ મદદ નથી કરતા.
Aug 31,2024, 17:51 PM IST
House Flies
ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? જાણો ભગાડવાના ઉપાયો
Get Rid of House Insects: વરસાદી વાતાવરણમાં ઘરમાં વંદા, ગરોળી, માખી, મચ્છરનો ત્રાસ વધી જતો હોય છે. આ જીવજંતુઓ ઘરને ગંદુ પણ કરે છે અને બીમારીઓ પણ ફેલાવે છે. ઘરની અંદર ફરતા આ જીવજંતુઓને ભગાડવા જરૂરી હોય છે પરંતુ તેનાથી ડર પણ લાગતો હોય છે. આજે આ સમસ્યાનું સમાધાન લાવે તેવા ઘરેલુ ઉપાયો તમને જણાવીએ.
Jul 21,2024, 12:32 PM IST
Kitchen Insects
Kitchen Insects: જોરદાર છે ડુંગળીનો આ જુગાડ, રસોડામાં નહીં ફરકે વંદા, ગરોળી કે ઉંદર
Kitchen Insects: રસોડામાં ફરતાં ઉંદર, ગરોળી કે વંદાથી મુક્તિ મેળવવી હોય તો એક જોરદાર અને તુરંત અસર કરતો ઘરગથ્થુ ઉપાય તમારા કામમાં આવશે. આ ઉપાય છે ડુંગળીનો દેશી જુગાડ. તમને માનવામાં નહીં આવે પણ ડુંગળીના આ જુગાડથી તમને તુરંત એવું રિઝલ્ટ જોવા મળશે કે તમે પોતાને જ શાબાશી આપશો કે તમે આ કામ કર્યું.
Jul 6,2024, 8:34 AM IST
home ramedies
વંદાની આખી ફોજ ઘરમાં ઘુસી ગઈ છે, વંદાને ભગાડવા અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપાયો
Home Ramedies: ઘરને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. કોઈ તમારા ઘરે આવશે તો પણ તેને જો ઘર ખરાબ હશે તો નહીં ગમે. ગંદા ઘરમાં અનેક પ્રકારના જંતુઓ ફરે છે, જેમાંથી વંદો પણ એક છે. વંદાને કારણે ઘરમાં ઘણી ગંદકી ફેલે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે તમે તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.
Apr 8,2024, 13:40 PM IST
cockroaches
પેસ્ટ કંટ્રોલ વિના વંદાનો સફાયો કરવા રસોડાના ખૂણાઓમાં મુકી દો આમાંથી કોઈ એક વસ્તુ
Get Rid Of Cockroaches: રાત પડે એટલે રસોડામાં વંદા રાજ કરવા લાગે છે. ખૂણેખૂણેથી નીકળતા વંદા ઘરમાં બીમારી વધારે છે. તેથી જો ઘરમાં વંદા દેખાવા લાગે તો તુરંત તેને દુર કરવાના ઉપાય કરી લેવા જોઈએ. વંદાને ભગાડવા માટે ઘરના રસોડાની જ કેટલીક વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે. આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમારે પેસ્ટ કંટ્રોલ કરવાની પણ જરૂર નહીં પડે.
Aug 26,2023, 12:20 PM IST
cockroaches
આ 3 માંથી કોઈ 1 વસ્તુનો કરો ઉપયોગ, પછી ક્યારેય ઘરમાં નહીં જોવા મળે ઝીણા ઝીણા વંદા
How To Get Rid Of Cockroaches: ખાસ કરીને ઝીણા વંદા અને માખી ખૂબ વધે છે. આ જીવજંતુને મારવા માટે ઘરમાં ઝેરી દવા વાપરવી પણ જોખમી સાબિત થાય છે. તેવામાં આજે તમને જણાવીએ કેટલાક એવા ઉપાયો વિશે જેને કરવાથી તમે કોઈપણ જાતની સમસ્યા વિના વંદાથી મુક્તિ મેળવી શકો છો.
Jun 29,2023, 15:33 PM IST
cockroaches
શું તમારા રસોડામાં પણ ફરે છે વંદા? કોકરોચથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય
Jun 6,2022, 11:33 AM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી