हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Collecter
Collecter News
Jamnagar
રણજીત સાગર ડેમના પટમાં લેન્ડ ગ્રેબિંગ, ભૂમાફિયા દ્રારા દરગાહ બનાવતાં તંત્રને રજૂઆત
જામનગર જિલ્લામાં આવેલા હર્ષદપુર અને નવા મોખાણા ગામની વચ્ચે રણજીત સાગર ડેમના પટમાં સરકારી જગ્યા પર કોઇ અસામાજિક તત્વો જળાશયની સરકારી જગ્યા પર લેન્ડ ગ્રેબિંગના ઇરાદા સાથે અવૈધ મજાર/દરગાહનું બાંધકામ કરી ''પંજુ પીર'' દરગાહ શરીફ તરીકેનું નામ આપી ગુનાહિત પ્રવૃતિ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
Jul 20,2022, 12:50 PM IST
Rajkot
કલેકટર V/S તબીબો : કલેક્ટરનો દાવો ઓક્સિજન પૂરતું, તો કેમ આપતા નથી તબીબોનો સવાલ
રાજકોટ (Rajkot) માં ઓક્સિજન (Oxygen) ની અછતને લઈને કલેકટર (Collector) અને તબીબો (Doctors) આમને-સામને આવી ગયા છે. જિલ્લા કલેકટરે દાવો કર્યો છે કે 100 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જ્યારે તબીબોએ સવાલ કર્યો હતો કે, ઓક્સિજન (Oxygen) નો પૂરતો જથ્થો છે તો કેમ આપવામાં આવતો નથી. ગઈકાલ થી ઓક્સિજન આપવા માંગ કરી રહ્યા છીએ.
Apr 23,2021, 15:54 PM IST
આઇએએસ
IAS અધિકારીઓની બદલી થશે, ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવશે
તાજેતરમાં ભારત સરકારમાં ડેપ્યુટી ટેશન પર અધિકારીઓ જતા ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એકાદ-બે દિવસમાં આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવશે. હાલમાં કેટલાક જિલ્લાઓ અને વિભાગોમાં અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
Aug 21,2019, 11:34 AM IST
gandhinagar
ગાંધીનગરમાં ટ્યુશન ક્લાસીસ સામે મુહીમ શરૂ, જુઓ કલેક્ટરે શું કહ્યું
ગાંધીનગરમાં ટ્યુશન ક્લાસીસ સામે મુહીમ શરૂ, ફાયરસેફ્ટી વગરના ટ્યુશન ક્લાસીસ સામે કાર્યવાહી કરવામાં આવી, હવે ફાયર સેફ્ટી વગરના ક્લાસીસ સામે તંત્ર એક્સનમાં
May 25,2019, 13:40 PM IST
Trending news
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા