complaint

નવસારીમાં ભાજપ કાર્યકર્તા પર તિક્ષણ હથિયારથી હુમલો, સારવાર દરમિયાન યુવકનું મોત

નવસારીના (Navsari) ઘેલખડી વિસ્તારમાં રાત્રીના સમયે એક યુવક ઉપર તિક્ષણ હથિયારો વડે હુમલો કરતા યુવાનનું (Attack On Youth) સારવાર દરમ્યાન મોત (Death) નીપજ્યું છે. જો કે, ઘટનાની જાણ થતાં પોલીસ (Navsari Police) કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો

Jul 12, 2021, 12:31 PM IST

AMRELI: બાબરામાં બે યુવકોને બંધક બનાવી માર્યો ઢોર માર, મહિલા સહિત 8 લોકો સામે ફરિયાદ

હાલમાં બે વ્યક્તિઓને ઢોર માર મરાઇ રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે પ્રાથમિક તપાસમાં આ વીડિયો બાબરા શહેરોનો હોવાનું સામે આવ્યું છે. યુવકોને ઢોર માર મારવાનો આ વીડિયો વાયરલ થયા બાદ માર ખાનારા વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં બે યુવકોને હાલ પાંચ થી છ જેટલા લોકો ઢોર માર મારતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

Jul 2, 2021, 11:47 PM IST

JAMNAGAR એટેન્ડન્ટ સતામણી કેસમાં હોસ્પિટલનાં HR મેનેજર અને સુપરવાઇઝર સામે ફરિયાદ

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણના મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલનાં HR મેનેજર એલ.બી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબરઅલી આમદભાઇ નાયક પઠાણ સામે આઇપીસી 354 (ક), 114 અને 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ તો બંન્ને આરોપીઓને સકંજામાં લઇને કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. 

Jun 22, 2021, 10:52 PM IST

AHMEDABAD: કોંગ્રેસનાં હારેલા ઉમેદવાર અપૂર્વ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ

ખોખરા વોર્ડના હારેલા કોંગ્રેસ ઉમેદવાર સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. અપૂર્વ પટેલ સામે એટ્રોસીટી એકટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ખોખરા મસ્ટર સેન્ટરના મુકાદમ જગદીશ સોઢા અને તેમના પુત્ર અર્જુન સોઢા સામે પણ ધાકધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખોખરા પોલીસ મથકમાં આ અંગેની મહિલા દ્વારા અરજી કરવામાં આવી છે. જેના પગલે ચકચાર મચી જવા પામી છે. 

Mar 18, 2021, 08:52 PM IST

વ્યાજખોરોના ત્રાસથી વેપારી ઘર છોડીને પરિવાર સાથે જતો રહ્યો અજ્ઞાતસ્થળે, 11 લોકો વિરૂદ્ધ ફરિયાદ

પરિવાર વ્યાજખોરોના ત્રાસથી ઘરે છોડી નીકળી જતા 6 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ પણ આ પરિવાર ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ગત રાત્રે ધાનેરા - ડીસા રોડ પરથી આ પરિવાર મળી આવ્યો હતો.

Jan 1, 2021, 12:06 PM IST

આરોપીઓને જેલમાં 'મહેલ' જેવી સગવડ આપનારા જેલર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ

જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી.કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી. જે બાદ જેલર ડી.કે.પરમારનું નામ પણ ખુલતા ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા.

Dec 25, 2020, 09:06 PM IST
Big Revelation In Vadodara Aavas Yojana PT4M35S

વડોદરાની આવાસ યોજનામાં મોટો ઘટસ્ફોટ

Big Revelation In Vadodara Aavas Yojana

Oct 20, 2020, 05:00 PM IST
Young Man Commits Suicide By Writing Suicide Note In Ahmedabad PT3M11S

અમદાવાદમાં સ્યૂસાઈડ નોટ લખી યુવકની આત્મહત્યા

Young Man Commits Suicide By Writing Suicide Note In Ahmedabad

Sep 29, 2020, 04:00 PM IST

યુવતીએ મિત્રતા કેળવી વેપારીને લઇ ગઇ તેના ફ્લેટ પર, જ્યાં કપડા ઉતાર્યાને પછી...

અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ટીન્ડર એપ થકી હનીટ્રેપમાં વેપારી ફસાયો હતો. ટીન્ડર પર યુવતીએ મિત્રતા કરી વેપારીને એક ફ્લેટમાં લઇ ગઇ હતી

Sep 19, 2020, 12:46 PM IST
Complaint of misconduct against a monk in Amreli PT1M43S

અમરેલીમાં સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ

Complaint of misconduct against a monk in Amreli

Jun 21, 2020, 04:45 PM IST
Complaint Against Tantric Of Baglamukhi Temple In Vadodara PT3M52S

વડોદરાના બગલામુખી મંદિરના તાંત્રિક સામે ફરિયાદ

Complaint Against Tantric Of Baglamukhi Temple In Vadodara

Jun 11, 2020, 09:15 AM IST

સ્ટેચ્યું ઓફ યુનિટી: બે મહિનાથી પગાર નહી થતા તમામ કર્મચારીની હડતાળ

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સિક્યુરિટી ગાર્ડ સહિત 9 જેટલા વિભાગોમાં ફરજ બજાવતા 440 જેટલા કર્મચારીઓને બે મહિનાથી પગાર જ ચુકવવામાં નથી આવ્યો. જેના પગલે કર્મચારીઓએ પગાર મળે તો જ કામગીરી ચાલુ કરવાની માંગ સાથે ઉપવાસ આરંભ્યા છે. L&T કંપનીનાં નેતૃત્વમાં આવતી UDS કંપનીમાં આ તમામ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 

May 28, 2020, 10:52 PM IST

PM મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરનાર આચાર્ય નુરમોહમ્મદ મલેકની ધરપકડ

પાદરા તાલુકાના સેજકુવા ગામના વ્હોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન મોદી વિરોધી એક વિવાદિત પોસ્ટ આવી હતી. આ પોસ્ટ પર વિવાદિત કોમેન્ટ્સ પણ આવી હતી. જેના પગલે સેજાકુવા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આચાર્ય નૂરમોહમ્મદ મલેકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Apr 6, 2020, 07:57 PM IST
Complaint Filed Against Victim Of Corona Virus In Gandhinagar PT3M34S

બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઇ વધારે એક ફરિયાદ, 28 લાખનો ચુનો ચોપડ્યોં

ચીટર બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરીયાદ. અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમમાં 28 લાખ રુપીયાની છેતરપીંડી કરી હોવાની વધુ એક ફરીયાદ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેવી રીતે આ વિપુલ પેટલ લોકો સાથે છેતરપીંડી આચરી રહ્યો છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા પુજાબેન તેજસભાઈ શાહે વર્ષ 2013માં વાસણા ગામની સીમમાં ગોપીનાથ એન્ડ જૈન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ધંધોના ઉપટોગમાટે ગોડાઉન ફરીદવા માટે ગયા હતા. ત્યારે આ પાર્કનો વહિવટ વિપુલભાઈ પટેલ ધ્વારા કરવામાં આવતો હતો. વિપુલભાઈએ ગોડાઉનની કિમંત 28 લાખ 71 હજાર રુપીયા બતાવી હતી. જોકે વિપુલે તેજસભાઈને વિશ્વામાં લઈને એક વર્ષની અંદર 28 લાખ રુપીયા લઈને સહીસીક્કાવાળો એલોટમેન્ટ લેટર આપી દીધો હતો. ત્યાર બાદ તેમના ગોડાઉનનુ કામ ચાલે છે તેમ કહીને છલ્લા 6 વર્ષથી બનાવતો હતો.

Jan 30, 2020, 11:45 PM IST
complaint filed against BJP leader Kishansingh Solanki watch video PT10M56S

ભાજપના નેતા કિશનસિંહ સોલંકી સામે સિક્યુરિટી ગાર્ડે નોંધાવી ફરિયાદ

ભાજપના નેતા કિશનસિંહ સોલંકી સામે સિક્યુરિટી ગાર્ડે ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે કિશોરસિંહ સોલંકી સહિત બે લોકો સામે તપાસ હાથ ધરી છે. પંચમ એપાર્ટમેન્ટમાં ગાડી પાર્ક કરવા બાબતે વોચમેન સાથે ઝઘડો થયો હતો.

Jan 18, 2020, 08:55 PM IST

અમદાવાદ: RSS- મોહન ભાગવતનાં નામે નકલી સંવિધાન, વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાનાં ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યમથક તેમજ મોહન ભાગવતની તસ્વીરોનો ઉપયોગ કરીને નવું બંધારણ બનવાં જઇ રહ્યું છે. જેમાં નારીને ભગવાને માત્ર સંતાનોત્પત્તી માટે જ બનાવી હોવાનો અને તેનાં અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સીમિત કરવામાં આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ સિવાયનાં વર્ગોનાં લોકો સિવાયનાં તમામ લોકો હલકી કક્ષાનાં છે, તેવું જણાવવાનો પ્રયાસ કરતી એક PDF ફાઇલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઇ છે. આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. 

Jan 17, 2020, 11:17 PM IST

તંત્રના અનેક વિભાગો દ્વારા સસ્તા અનાજની દુકાન માલિકોની ખોટી રંજાડની રાવ

પોલીસ, સાયબર ક્રાઇમ સેલ અને રેવન્યુ વિભાગનાં અધિકારીઓ દ્વારા બોગસ રેશન કાર્ડ અને સોફ્ટવેરના મુદ્દે સસ્તા અનાજની દુકાનના માલિકોની ખોટી રંજાડ કરવામાં આવતી હોવાનો આક્ષેપો થઇ રહ્યા છે. ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ્સ એસોસિએશનની કારોબારી બેઠકમાં કરવામાં આવ્યો. આગામી દિવસોમાં સરકાર સહિત ઉચ્ચ સ્તરે રજુઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના સૌરાષ્ટ્ પટેલ શેક્ષણિક સંકુલ ખાતે એકત્ર થયેલા રાજ્યભરના આ સસ્તા અનાજની દુકાનના ધારકો સરકારની નીતિ કરતા પોલીસ કાર્યવાહી અને જિલ્લા તંત્રના રંજાડથી ચિંતિત છે.

Jan 12, 2020, 06:21 PM IST
Complaint Against Visavadar MLA Harshad Ribadiya PT3M38S

દીપડાને ભડાકે દેવા બંદૂક લઇને નીકળેલા MLA સામે ફરિયાદ

અમરેલીમાં માનવભક્ષી દીપડાને બંદૂકના ભડાકે દેવાની ચીમકી આપનારા ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાઈ છે. હાથમાં દેખાતી બંદૂક કાયદેસર હતી કે કેમ તેની તપાસ થશે

Jan 2, 2020, 03:20 PM IST
Complaint Order Against Home Minister Of State Pradeep Singh Jadeja PT2M21S

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદના આદેશ

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવાનો આદેશ કોર્ટે કર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો અમદાવાદ શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ પંકજ શાહે કહ્યુકે વર્ષ 2007ની વિધાનસભાની ચુંટણી દરમ્યાન અસારવાના પુર્વ ઘારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના અસારવા વિઘાનસભાના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાએ નવરાત્રી દરમ્યાન આરતી અને સ્તુતીની પત્રિકા વહેચી હતી.

Dec 30, 2019, 04:40 PM IST