completed

ગુજરાતનો આ યુવાન માત્ર 16 દિવસમાં 1832 કિમી લદ્દાખ યાત્રા પુર્ણ કરી

કહેવત છે કે મન હોય તો માંડવે જવાય અને મક્કમ મન કરીને નિકળીએ તો ગમે તેવુ કાર્ય હોય એ પુર્ણ થાય. એવો જ એક હિંમતવાન યુવાન છે હિંમતનગરનો કે જેને પગલે ૧૮૩૨ કિમીની રાઈડ માત્ર ૧૬ દિવસમાં પુર્ણ કરી હતી. ગુજરાતને પ્રથમ ફાસ્ટર બન્યો છે. એટલે અગામી દિવસમાં સાયકલ કંપનીએ પણ ફાસ્ટર સાયકલ સાથે જયનું નામ જોડી સાયકલની બ્રાંડ શરુ કરશે તો સાથે કંપનીમાં નોકરી પણ આપવાની વાત કરી છે તો સામે જય પણ એવરેસ્ટ સર કરવાની શરૂઆતમાં લાગી ગયો છે.

Aug 29, 2021, 09:03 PM IST

Ahmedabad: બેરોજગાર બનેલા યુવાને 29 એક્ટિવાની ચોરી કરીને મોજશોખ પુરા કર્યા

શહેરમાં છેલ્લા ધણા સમયથી વાહન ચોરીની ધટનાઓમાં ખુબ જ વધી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ત્યારે વાસણા પોલીસે એક્ટીવા ચોરી કરનાર આરોપીની વાસણા વિસ્તારમાંથી ધરપકડ કરી 29 ગુનોઓનો  ભેદ ઉકેલ્યો છે. આરોપીનુ નામ છે દોલતસિંહ ઉર્ફે અજીતસિંહ સોલંકી છે. આરોપી સાબરમતી વિસ્તારમાં આવેલ જે.પી.ની ચાલીમાં રહે છે. 

Aug 6, 2021, 11:49 PM IST

વલસાડમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 20 દિવસમાં જ ઓવરબ્રિજ તૈયાર કરાયો, વિશ્વ આશ્ચર્ય ચકિત

દેશમાં પહેલીવાર ફક્ત 20 દિવસનાં સમયમાં જ કોઇ ઓવરબ્રીજ પુર્ણ કરવાની રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. આ રેકોર્ડ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં સ્થપાયો છે. રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ સાથે જ 22 જુન સુધીમાં તે સંપુર્ણ તૈયાર થઇ જશે તેવી પણ આશા વ્યક્ત કરાઇ છે. આ બ્રિજની આશરે કિંમત4.5 કરોડ રૂપિયા ધારવામાં આવી છે. 

Jun 13, 2021, 10:43 PM IST

LRD વિવાદ: બિન અનામત વર્ગના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ, પણ ગૂંચવાડો હજુ પણ યથાવત

LRD ભરતીમાં 1-8-18નાં પરિપત્રનાં કારણે ભારે વિવાદ પેદા થયો છે. હાલ આ લડાઇ અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે વિગ્રહનો મુદ્દો બન્યો છે. 64 દિવસનાં ઉપવાસ બાદ આખરે અનામત વર્ગની મહિલાઓને અન્યાય નહી થાય તેવી હૈયાધારણા સરકાર દ્વારા આપવામાં આવી છે. જો કે હવે સરકારનાં આ નિર્ણય બાદ સવર્ણ વર્ગની મહિલાઓ ઉપવાસ પર બેસી ગઇ છે. બ્રહ્મ સમાજ, રાજપુત સમાજ પાટીદાર સમાજનાં આગેવાનો દ્વારા સમગ્ર મુદ્દે દબાણ કરવામાં આવતા આખરે સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.

Feb 13, 2020, 08:36 PM IST