Gandhinagar News: કેરળમાં એક ચૂંટણી રેલી દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરતા નિવેદનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આકરી આલોચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડા છ કરોડ ગુજરાતીઓ અને ગાંધીજી-સરદાર સાહેબની ભૂમિનું અપમાન કરનારા ખડગે ગુજરાતની માફી માંગે તેવી માંગ કરી છે.
Chargesheet Bhajapap: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટુક સમયમાં તારીખો જાહેર થશે ત્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી માં તમામ પક્ષો પોતાના પક્ષ ને જીતાડવા માટે અત્યારથી જ ગતિવિધિ તેજ કરી છે. ત્યારે કોંગ્રેસે ભાજપને ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસે 'ચાર્જશીટ ભાજપાપ' નામની પુસ્તિકા જાહેર કરી છે. ત્યારે ચાલો જાણીએ શું છે આ 'ચાર્જશીટ ભાજપાપ' પુસ્તિકા.
Gujarat Politics : ગુજરાતની રાજનીતિને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે દિલ્લી ખાતે પાર્ટીના હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ બેઠક માટે પહોંચ્યા છે.
રાહુલ ગાંધીના ફરી ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના નેતાઓમાં ફફડાટ પેસ્યો છે. કારણ કે, કોંગ્રેસે રેસના અને લગ્નના ઘોડા અલગ તારવી લીધા છે. યાદી તૈયાર થઈ ગઈ છે. કોને સાઈડલાઈન કરવા અને કોને હાંકી કાઢવા તે નક્કી થઈ ગયું છે.
Rahul Gandhi Gujarat Visit : 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે... જેમાં દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે
MLA Arjun Modhwadiya On Rahul Gandhi : એક સમયના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં રાહુલ ગાંધી પર તાક્યું નિશાન... કહ્યું, મે 12 વર્ષ પહેલા આ ભાષણ સાંભળ્યું હતું અને આજે પણ એ જ ભાષણ આપે છે
Rahul Gandhi Big Action For Gujarat Congress : સ્થાનિક નેતાઓ પર ભરોસો રાખવાને બદલે રાહુલે ટીમનું સોપાન સંભાળ્યું... રાહુલ ગાંધીની ટીમ ગુજરાતમાં ભાજપને ફાયદો કરાવતા કોંગ્રેસીઓને ઓળખી કાઢશે... અમદાવાદ શહેરના બે નેતાઓ ભાજપ સાથે ગોઠવણ કરતા હોવાનું પ્રાથમિક તારણ
Rahul Gandhi Big Action : પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને પાર્ટીની ખામીઓને દૂર કરવાની વાત કરી હતી. તેમણે લોકોને ભાજપમાંથી બહાર કરવા અને નવા નેતાઓને આગળ લાવવા પર ભાર મૂક્યો હતો. રાહુલે કાર્યકર્તાઓને લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ ઉઠાવવા અને તેમના માટે લડવાની અપીલ કરી
Gujarat Congress: ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ સત્તામાં નથી. પાર્ટી એક બાદ એક ચૂંટણી હારી રહી છે. તેવામાં તાજેતરમાં રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને પાર્ટી નેતાઓ સાથે ચર્ચા કરી હતી. હવે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને રાહુલ ગાંધીએ દિલ્હી બોલાવ્યા છે.
Rahul Gandhi Big Action : રાહુલની તડાફડીથી બની બેઠેલા નેતાઓ ફફડ્યા... નિષ્ક્રિય, રિપીટ અને પ્રજાથી દૂર રહેનારા જૂના જોગીઓ ઘર ભેગા થશે.. ગુજરાત મોડલથી કોંગ્રેસ દેશભરમાં બનાવશે યુવા સંગઠન
Congress Vs BJP : વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા... પક્ષના ગદ્દારોને હાંકી કાઢવાના તેમના નિવેદન પર કોંગ્રેસ ભાજપ આમનેસામને આવી ગયું છે, કોંગ્રેસે કહ્યું-જેનામાં ત્રેવડ ન હતી તે ભાજપમાં ભાગી ગયા
Rahul Gandhi Gujarat Visit: ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ કાર્યકર્તા સામે મુલાકાત કરી હતી. સામાન્ય કાર્યકરો સાથે પણ બંધબારણે વાતચીત કરીને તેમના મંતવ્યો જાણ્યા...બેઠક બાદ કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધી કંઈક એવું બોલ્યા કે કેટલાક કોંગ્રેસી કાર્યકરોમાં ફાળ પડી છે કેમ નેતાઓ પર ભડક્યા રાહુલ ગાંધી?
Gujarat Politics : ગુજરાતમાં હાલ ગાંધીનગરમાં નહિ, પરંતું બનાસકાંઠાનો રાજકીય માહોલ ગરમાયો છે, અહીં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના નિવેદન બાદ હવે સામસામે દલીલબાજી શરૂ થઈ છે
Gujarat Politics : બનાસકાંઠામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના નિવેદન પર અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવધણજી ઠાકોરે જવાબ આપતા રાજકારણ ગરમાયું
પરેશ ધાનાણીએ ફરી એકવાર કવિ બની કવિતા ટ્વીટ કરી ભાજપ પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે.
Gujarat Politics 2024:ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે ગુજરાત કોંગ્રેસમાં ગેલમાં આવી જઈને નેતાઓ ભાજપને આડે હાથ લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે બીજું એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે.
BJP Candidate Bharatisinh Dabhi : લોકો માટે સાંસદોને અપાતી ગ્રાન્ટમાંથી ટકાવારી ઉઘરાવવા મામલે પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું નિવેદન... જાહેર સભામાં કહ્યુ- મેં ક્યારેય ડેલીગેટ કે સરપંચ પાસે ફાળવેલી ગ્રાન્ટમાંથી ટકાવારી માગી નથી...
Congress VS BJP : લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે જામ્યું સોશિયલ વૉર... પરેશ ધાનાણીએ 'કમલમ'માં કકળાટ, જ્યારે 'કોંગ્રેસ'ટનાટનનું ટ્વીટ કરતા યજ્ઞેશ દવેએ આપ્યો જવાબ... કહ્યુ- કોંગ્રેસ ટનાટન નહીં, કોંગ્રેસ માત્ર ના પાડવામાં છે ટનાટન...
Rahul Gandhi Press Conference: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. આજે એપ્પલના એલર્ટ મામલે પણ રાહુલ ગાંધી બોલવાનું ચૂક્યા ન હતા.
Israel-Hamas War BJP vs Congress: કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ કાર્ય સમિતિ પેલેસ્ટાઈનના લોકોના જમીન, સ્વશાસન, આત્મસન્માન અને જીવનના અધિકારો માટે પોતાના સમર્થનને દોહરાવે છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા પવન ખેડા પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે 2024માં કોંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થશે.
Gujarat Assembly Polls: અનફીટ હોવાથી જાડેજા રાજકીયરૂપથી એક્ટિવ છે. આ ઇજા કારણે તેમને ટી 20 વર્લ્ડકપમાંથી બહાર રહેવું પડ્યું, ત્યારબાદ ન્યૂઝીલેંડ સાથે ટી 20 અને વન-ડે સીરીઝમાંથી પણ બહાર રહ્યા.