dcgi

BOOSTER DOSE: ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે બૂસ્ટર ડોઝ? આ કંપનીએ માંગી મંજૂરી

તાજેતરમાં કેરળ, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢે SARS-CoV-2 ના નવા પ્રકાર 'Omicron' ના જોખમને ધ્યાનમાં રાખીને બૂસ્ટર ડોઝને મંજૂરી આપવાનો નિર્ણય લેવા કેન્દ્રને વિનંતી કરી છે.

Dec 1, 2021, 08:57 PM IST

Corbevax Vaccine: બાયોલોજિક-ઈએ બૂસ્ટર ડોઝ તરીકે 'કોર્બેવેક્સ'ના ત્રીજા ડોઝના ટ્રાયલની મંજૂરી માંગી

કોર્બેવેક્સ એક સ્વદેશી રસી છે, ક્લિનિકલ ટ્રાયલના બીજા અને ત્રીજા તબક્કાના પરિણામો આ મહિને જાહેર થઈ શકે છે. હવે કંપનીએ બૂસ્ટર ડોઝ તરીકે ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે પરવાનગી માંગી છે.
 

Oct 12, 2021, 10:48 PM IST

Corona નો ખાતમો નક્કી!, હવે બાળકોને પણ મળશે કોરોના વેક્સીન, આ રસીને મળી ગઈ મંજૂરી

બાળકો માટેની કોરોના રસી અંગે ખુબ જ મોટા સમાચાર આવ્યા છે. 

Oct 12, 2021, 01:22 PM IST

COVID-19 Vaccine: સ્પુતનિકની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે DCGI ની મળી મંજૂરી

COVID-19 Vaccine: ડીસીજીઆઈ તરફથી આ મંજૂરી તેવા સમયે આપવામાં આવી છે જ્યારે આ પહેલા મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં કહેવામાં આવ્યું કે કોવિડ વિરુદ્ધ સ્પુતનિક લાઇટમાં 78.6 થી 83.7% અસરકારકતા છે. 
 

Sep 15, 2021, 04:36 PM IST

Zydus Cadila ની કોરોના રસીને DCGI ની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસ લાગશે

ઝાયડસ કેડિલાની રસી Zycov-d ને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસ લાગશે. 

Jul 12, 2021, 12:47 PM IST

દેશને વધુ એક સ્વદેશી વેક્સીન મળશે, ઝાયડસે પોતાની રસી માટે DCGI પાસે માંગી મંજૂરી

કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી મળશે. ઝાયડસ કેડિલાએ પોતાની રસી ઝાયકોવ-ડી (Zycov-D) માટે ડીસીજીઆઈ (DCGI) ની મંજૂરી માંગી છે. પોતાની રસી ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગ માટે ઝાયડસે માગી મંજૂરી માંગી છે. 12 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે આ રસીનો ઉપયોગ થાય તેવી શક્યતા છે.

Jul 1, 2021, 09:15 AM IST

કોરોના સામેની લડત વધુ મજબૂત બનશે, DCGI એ સિપ્લાને મોડર્ના રસીની આયાત માટે મંજૂરી આપી

DCGI એ Cipla ને ઇમરજન્સી ઉપયોગ માટે મોર્ડનાની કોવિડ-19 રસીની આયાતને મંજૂરી આપી દીધી છે. 

Jun 29, 2021, 04:33 PM IST

Corona Vaccine: દેશમાં જલદી આવશે આ વિદેશી રસી, DCGI તરફથી મળી શકે છે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

ભારતમાં મોડર્નાની રસીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી 18 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. 

Jun 29, 2021, 02:46 PM IST

દેશમાં રસીની અછત થશે દૂર, સીરમને મળી રશિયાની Sputnik V વેક્સિન બનાવવાની મંજૂરી

આ સમયે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. હવે સીરમને પણ વેક્સિન ઉત્પાદનની મંજૂરી મળતા દેશમાં રસીની ચાલી રહેલી અછત દૂર થઈ શકે છે. 

Jun 4, 2021, 09:44 PM IST

Covid-19 Vaccine: ભારતમાં હવે વિદેશી કોરોના રસીની એન્ટ્રી સરળ બની! DCGI એ આપી આ છૂટ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને કેટલાક ખાસ દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસી (Covid-19 Vaccine) ને ભારતમાં હવે બ્રિજિંગ ટ્રાયલના તબક્કામાંથી પસાર થવું નહીં પડે. 

Jun 2, 2021, 11:36 AM IST

ઝાયડસ કેડિલાએ તૈયાર કરી કોરોના માટે ખાસ થેરાપી, માંગી ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી

ઝાયડસ કેડિલાએ એન્ટીબોડી કોકટેઈલથી કોરોનાની સારવારની ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI પાસે અનુમતિ માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ કોરોનાની સારવામાં અક્સીર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ તેના કારણે 70 ટકા કેસમાં હૉસ્પિટલાઈઝેશનથી રાહત મળી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે. 

May 27, 2021, 01:24 PM IST

Corona: દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે આવ્યા રાહતના સમાચાર, DRDO ની 2-DG દવાને મળી મંજૂરી

કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર માટે એક દવાના ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી દીધી છે. 

May 8, 2021, 03:18 PM IST

ગુજરાતની કંપનીએ એવી દવા શોધી, જે 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. એન્ટીવાયરલ વિરાફિન દર્દીઓની તેજીથી રિકવરી માટે મદદ કરશે. તથા અનેક સમસ્યાઓમાંથી ઉગારશે. 

Apr 23, 2021, 03:24 PM IST

Covid Vaccine: ભારતને મળી ત્રીજી કોરોના રસી, DCGI એ 'Sputnik V' ને આપી મંજૂરી

વધતા કોરોના (Corona)  સંક્રમણ વચ્ચે દેશમાં વધુ એક રસી આવી ગઈ છે. DGCI તરફથી કોવિડ રસી ‘SPUTNIK V' ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે.

Apr 13, 2021, 11:04 AM IST

ગુજરાતની કંપનીએ એવી દવા શોધી, જે 7 દિવસમાં કોરોનાના દર્દીને સાજો કરશે 

  • ફેઝ-3ના ઇન્ટરીમ રિઝલ્ટમા સારા પરિણામ મળતા ઝાયડસ કેડિલા કંપનીએ DCGI પાસેથી મંજૂરી માંગી
  • તાજેતરમાં જ ઝાયડસ કેડિકલા કંપનીએ રેમડિસિવીર દવાના પોતાના જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી

Apr 5, 2021, 11:37 AM IST
Watch 03 January 2021 Afternoon 3 PM Important News PT24M57S

જુઓ બપોરના 3 વાગ્યાના મહત્વના સમાચાર

Watch 03 January 2021 Afternoon 3 PM Important News

Jan 3, 2021, 05:00 PM IST

Corona Vaccine ને મંજૂરી મળ્યા બાદ PM મોદીની ટ્વીટ- 'વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર'

ભારતમાં કોરોના વાયરસ રસીને મંજૂરી મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોરોના વિરુદ્ધ લડતને મજબૂત કરવા માટે આ એક નિર્ણાયક વળાંક છે.

Jan 3, 2021, 02:29 PM IST

Corona Vaccine ને મંજૂરી મળતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું-ટ્રાયલ પૂરી થતા પહેલા ઉપયોગ કરવો ખતરનાક

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

Jan 3, 2021, 02:03 PM IST

Corona Vaccine લોકોને નપુંસક બનાવી શકે? DCGI Director એ જે જવાબ આપ્યો તે ખાસ જાણો

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ આજે કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ DCGIના ડાઈરેક્ટર વી જી સોમાણીએ સમાજવાદી પાર્ટીના એમએલસી આશુતોષ સિન્હાના એ વિવાદિત નિવેદન ઉપર પણ સ્પષ્ટતા કરી.

Jan 3, 2021, 01:35 PM IST