adar poonawalla

આટલી મોટી જનસંખ્યાવાળા દેશમાં 2-3 મહિનામાં ન થઈ શકે બધાનું વેક્સિનેશનઃ અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું- આપણે વિશ્વની સૌથી મોટી વસ્તીવાળા બે દેશોમાંથી છીએ, આટલી મોટી જનસંખ્યાનું રસીકરણ 2-3 મહિનામાં પૂરુ ન થઈ શકે. 

May 18, 2021, 08:26 PM IST

Worlds 50 Greatest Leaders 2021: Fortune ની યાદીમાં Adar Poonawalla ને મળી ટોપ-10માં જગ્યા

કોરોના (Corona)  સામે જંગમાં રસી રૂપી હથિયાર આપનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના 50 મહાન લીડર્સની સૂચિમાં સામેલ કર્યા છે. ખાસ વાત એ છે કે પૂનાવાલાને ટોપ 10માં જગ્યા મળી છે.

May 14, 2021, 09:01 AM IST

લંડન પહોંચી સીરમના CEO પૂનાવાલાનો મોટો આરોપ, ભારતમાં શક્તિશાળી લોકો કરી રહ્યા છે પરેશાન, પરત જવાની ઈચ્છા નથી

અદાર પૂનાવાલાએ 'ધ ટાઈમ્સ'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, ભારતના પાવરફુલ લોકો આક્રમક રૂપથી કોલ કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે કોવિશીલ્ડ પ્રથમ વેક્સિન છે, જેને ડીસીજીઆઈએ કોરોનાના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. 

May 1, 2021, 10:04 PM IST

Corona Vaccine: રસી માટે કાચા માલના સપ્લાય પર લાગેલી રોક હટાવવા મુદ્દે અમેરિકાએ કહ્યું-'હાલ ભારત માટે કશું નથી'

કોરોના રસી માટે જરૂરી કાચા માલની આપૂર્તિ પર લાગેલી રોક હટાવવાના સવાલ પર અમેરિકાનો જવાબ આવ્યો છે. 

Apr 20, 2021, 02:13 PM IST

Covishield વેક્સીન બનાવતી કંપનીના CEO એ અમેરિકાના રાષ્ટ્રપતિને કરી અપીલ, કહી આ વાત

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિતોનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, વેક્સીન એકમાત્ર ટેકો માનવામાં આવી રહ્યો છે. પરંતુ સતત ઘટતા કોરોના વેક્સીનના ઉત્પાદને બધાને ચિંતામાં મુકી દીધા છે

Apr 16, 2021, 10:20 PM IST

Corona: સતત વધતા કેસ વચ્ચે સારા સમાચાર, સપ્ટેમ્બરમાં આવી શકે છે Covovax વેક્સિન

ઓગસ્ટ, 2020માં અમેરિકાની વેક્સિન કંપની નોવાવૈક્સ ઇંકે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની સાથે લાઇસન્સ કરારની જાહેરાત કરી હતી.
 

Mar 27, 2021, 05:20 PM IST

Corona Vaccine પર બે દિગ્ગજો વચ્ચે કોલ્ડવોર, સરકારે આ પ્રકારે લગાવી લગામ

દેશમાંકોવીશીલ્ડ (Covishield) અને કોવૈક્સીનની (Covaxine) વચ્ચે ચાલી રહેલી વેક્સિન વોર પર બે કંપનીઓ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી હતી. જેના કારણે બે કંપનીઓનાં સીઇઓ વચ્ચે સરકારે પેચઅપ કરાવી દીધું છે. સરકારે કહ્યું કે, બંન્ને વેક્સિન સુરક્ષીત છે અને સામાન્ય લોકો કોઇ પણ રસી મુકાવી શકે છે. કોરોના વેક્સિન (Corona Vaccine) બનાવનારી બંન્ને કંપનીઓ વચ્ચે થયેલી ટક્કરને જોતા કેન્દ્ર સરકાર સક્રિય થઇ અને તેણે બંન્ને સાથે વાતચીત કરીને મંગળવારે વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો. 

Jan 5, 2021, 10:24 PM IST

વિવાદનો The End: સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનું જોઈન્ટ સ્ટેટમેન્ટ- 'સાથે મળીને કરીશું કામ'

ભારતમાં કોરોના રસી બનાવનારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક તરફથી આખરે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું.

Jan 5, 2021, 03:44 PM IST

સ્વદેશી રસી Covaxin ને 'પાણી' જેવી ગણાવતા થયો વિવાદ, આખરે અદાર પૂનાવાલાએ કરી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો

ભારતમાં કોરોના વાયરસ સામેની લડતમાં બે રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. પરંતુ આ સાથે જ અનેક વિવાદ પણ ઊભા થયા છે. સ્વદેશી કોરોના રસી કોવેક્સિન (Covaxin)ને પાણી જેવી બતાવવા બદલ સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા  (Adar Poonawalla)એ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે. 

Jan 5, 2021, 03:21 PM IST

Corona Vaccine માટે કેટલા રૂપિયા આપવા પડશે, Serum Instituteએ કર્યો કિંમતનો ખુલાસો

અદાર પૂનાવાલાએ કહ્યુ કે, તે સરકારને 200 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે ઓક્સફોર્ડની વેક્સિન આપશે. તો સામાન્ય જનતાને આ વેક્સિન 1 હજાર રૂપિયામાં મળશે. તેમણે કહ્યું કે, આ વેક્સિન (Corona Vaccine) ફાઇઝર-બાયોએનટેકના મુકાબલે સસ્તી છે અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ છે. 

Jan 3, 2021, 07:37 PM IST

નિમોનિયાની પ્રથમ 'મેડ ઇન ઈન્ડિયા' વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કરી લોન્ચ

સીરમ ઈન્સ્ટિટ્યૂટે એક નિવેદનમાં કહ્યું કે, નિમોનિયા કોવિડ-19ના ગંભીર લક્ષણોમાંથી એક છે. આ વેક્સિન બાળકોમાં નિમોનિયાને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
 

Dec 28, 2020, 08:20 PM IST

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓને આશા, સરકાર જલદી વેક્સિનના ઉપયોગની આપશે મંજૂરી

ઓક્સફોર્ડ રસીની ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કરાર છે અને જલદી બ્રિટનમાં તેને મંજૂરી મળવાની આશા છે, ત્યારબાદ સૌથી અસુરક્ષિત વર્ગોના રસીકરણમાં તેજી આવશે.
 

Dec 28, 2020, 07:26 PM IST

Corona Vaccine:કોરોનાની રસી સામે નવો પડકાર, અદાર પૂનાવાલાએ મોદી સરકારને કરી મહત્વની અપીલ

પૂનાવાલાએ અમેરિકાનું ઉદાહરણ આપતા કહ્યું કે કોરોના રસી બનાવતી કંપનીઓને તમામ કાનૂની દાવથી બચાવવા માટે સરકારી કવચ મળવું જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકામાં સરકારે વાસ્તવમાં આ પ્રકારના સંરક્ષણની જોગવાઈ પણ કરી છે. 

Dec 20, 2020, 02:56 PM IST

CoronaVirus: ભારતમાં જલદી ઉપલબ્ધ થશે કોરોનાની રસી, જાણો કેટલી હશે કિંમત 

કોરોના સંકટ (Corona virus crisis) વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(Serum Institute of India) ના CEO અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ દાવો કર્યો છે કે કોરોનાની રસી જલ્દી લોકો માટે ઉપલબ્ધ થશે. 

Nov 20, 2020, 12:33 PM IST