हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
78/ 2
(14.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CP Joshi
Cp joshi News
Sirohi News
આબરૂ કાઢી! ભાજપના નેતાએ ''ટિકિટ' માટે ખેલ કર્યો પણ દાવ અવળો પડ્યો
Rajsthan News: રાજસ્થાનમાં ભાજપના એક નેતા હાસ્યનું પાત્ર બની ગયા. તેમણે ચૂંટણી લડી હતી પરંતુ બેનરમાં વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીનો ફોટો લગાવ્યો હતો.
Oct 7,2023, 18:11 PM IST
Rajasthan Election
Rajasthan Election: ગહેલોતને ભાજપ ચારે બાજુથી ઘેરશે, 200 વિધાનસભાને કરશે ટાર્ગેટ
Vasundhara Raje Parivartan Yatra : રાજસ્થાનમાં ભાજપ હાઈકમાન્ડે વસુંધરા રાજે ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી અને સતીશ પુનિયાને મોટી જવાબદારી સોંપી છે.
Aug 22,2023, 19:50 PM IST
Cricket Stadium
Cricket Stadium: ભારતના આ શહેરમાં બનશે મોદી સ્ટેડિયમ કરતા પણ મોટુ ક્રિકેટ સ્ટેડિયમ
Cricket Stadium: ખાસ મહેમાનો માટે આ સ્ટેડિયમમાં 38 VIP કોર્પોરેટ સ્યુટ્સ અને 36 VVIP કોર્પોરેટ સ્યુટ્સ પણ તૈયાર કરવામાં આવશે. તેમાં પ્રેસિડેન્શિયલ સ્યુટ પણ હશે, જે ઉચ્ચ કક્ષાના મહેમાનો માટે રાખવામાં આવશે. આ સિવાય તેમાં 4 RCA સ્યુટ પણ હશે.
Mar 31,2023, 10:16 AM IST
bjp
ભાજપે અધ્યક્ષ બદલ્યા! રાજસ્થાન, બિહાર, ઓડિશા અને દિલ્હીમાં હવે આ નેતાઓ સંભાળશે કમાન
BJP Politics latest News: રાજસ્થાનમાં સાંસદ સીપી જોશી, બિહારમાં એમએલસી સમ્રાટ ચૌધરી, ઓડિશામાં પૂર્વ મંત્રી મનમોહન સામલ અને દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Mar 23,2023, 19:05 PM IST
Ashok Gehlot
'રાજકારણના જાદુગર' અગાઉ આ દિગ્ગજ નેતાઓના પત્તા કાપી ચૂક્યા છે, આ વખતે જાદુ ચાલશે?
Ashok Gehlot vs Sachin Pilot: મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજકારણના જાદુગર ગણાય છે. તેમની રાજકીય સફરમાં ન જાણે કેટલાય પ્રતિસ્પર્ધીઓ તરીકે ઉભર્યા પરંતુ ગેહલોત તેમનો તોડ કાઢી જ લે છે. આ વખતે ગેહલોત સામે સચિન પાઈલટની દાવેદારીનો તોડ કાઢીને પોતાના કોઈ ખાસમખાસને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવાનો પડકાર છે. ગેહલોત સામે પહેલા પણ આ સ્થિતિ આવી ચૂકી છે, પણ તેમાંથી પણ ગેહલોત સરળતાથી બહાર નીકળી ગયા હતા. તે સમયે સીપી જોશી અને રાજેશ પાઈલટ તરફથી તેમને પડકાર મળ્યો હતો.
Sep 26,2022, 12:39 PM IST
રાજ્યપાલ
રાજ્યપાલને દૂર કરવાને લઇને હાઇકોર્ટમાં દાખલ થઇ જનહિતની અરજી
રાજસ્થાનના રાજકારણમાં ઘમાસાણમાં આજે વધુ એક વળાંક આવ્યો છે. અહીં રાજ્યપાલને દૂર કરવાને લઇને રાજસ્થાન હાઇકોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ શાંતુન પારીખ તરફથી કરવામાં આવી છે. અરજીમાં રાજ્પાલને હટાવવાની અપીલ કરવામાં આવી છે. અરજી કેબિનેટ નોટ બાદ પણ વિધાનસભાનું સત્ર ન બોલાવવા સાથે જોડાયેલું છે.
Jul 27,2020, 15:13 PM IST
હાઇકોર્ટ
સ્પીકરે ન કરી BJP MLA મદન દિલાવરની અરજી પર કાર્યવાહી, હાઇકોર્ટમાં ફેંક્યો પડકાર
ભાજપ, ધારાસભ્ય મદન દિલાવર તરફથી બસપાના છ ધારાસભ્યના કોંગ્રેસમાં વિલય વિરૂદ્ધ સ્પીકર સમક્ષ દાયક તેમની ફરિયાદ અરજીમાં ચાર મહિનાથી કાર્યવાહી ન થતાં હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો છે.
Jul 27,2020, 14:16 PM IST
રાજસ્થાન
રાજસ્થાન વિધાનસભા સ્પીકરે 19 ધારાસભ્યો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી
રાજસ્થાનના સ્પીકર સીપી જોશીએ 19 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટમાંથી પરત લઇ લીધી છે. સુપ્રીમ કોર્ટમાં આજે કેસની સુનાવણી થઇ, સ્પીકરના વકીલ કપિલ સિબ્બલે અરજી પરત લેવાની ઇચ્છા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે અરજી પરત લેવાની મંજૂરી આપી.
Jul 27,2020, 12:04 PM IST
કોંગ્રેસ
રાજસ્થાન ચૂંટણી: મુખ્યમંત્રીના દાવેદારને રાહુલ ગાંધીએ કહ્યું-PM મોદીની...
થોડા સમય પહેલા રાજસ્થાન સાથે સંકળાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતામાં જેમની ગણતરી થાય છે તેવા ડો. સી પી જોશીને બિહારના રાજ્ય પ્રભારી પદેથી હટાવવામાં આવ્યાં ત્યારે એ જ માનવામાં આવ્યું હતું કે તેઓ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે.
Nov 23,2018, 16:14 PM IST
uma bharti
જાતીનો ઉલ્લેખ કરી સીપી જોશીએ મોદી-ઉમા પર કર્યો પ્રહાર, બ્રાહ્મણોને જ્ઞાન
સીપી જોશી યુપીએ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પરિવહન સહિત મહત્વનાં મંત્રાલયો સંભાળી ચુક્યા છે
Nov 22,2018, 22:45 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા