Unique Cricket Record : દુનિયામાં એકમાત્ર એવો બેટ્સમેન છે, જેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વખત સતત છ બોલમાં 6 છગ્ગા ફટકાર્યા છે. આ વર્લ્ડ રેકોર્ડ સાથે તેણે કિરોન પોલાર્ડ અને યુવરાજ સિંહને પાછળ છોડી દીધા છે, જેમણે બંનેએ તેમની કારકિર્દી દરમિયાન ફક્ત એક જ વાર એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
Double Hat Trick : આજકાલ યુવા ક્રિકેટ પ્રતિભાઓની વિશ્વભરમાં ચર્ચા છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી બેટથી કમાલ કરી રહ્યો છે. તો હવે 9 વર્ષનો એક બોલર ચર્ચામાં આવ્યો છે. આ બોલરે ડબલ હેટ્રિકનો લઈને ધમાલ મચાવી દીધી છે. આ રેકોર્ડ ભારતમાં નહીં, પરંતુ ઇંગ્લેન્ડમાં બન્યો છે.
Cricket Record : ક્રિકેટના ઇતિહાસમાં સચિનની 100 સદીથી લઈને મુરલીધરનની 1,347 આંતરરાષ્ટ્રીય વિકેટ સુધીના રેકોર્ડ ઇતિહાસમાં નોંધાયેલા છે. જો કે, એક ખાસ રેકોર્ડ એવો છે, જે જાણીને લોકો ચોંકી જાય છે.
IPL 2026 : ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી IPL 2026ની મેચ યાદગાર બની ગઈ છે. આ મેચમાં બંને ટીમોના છ બેટ્સમેનોએ અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.
Cricket Record : એક જ બોલ પર ત્રણ વિકેટ પડવી એ ચોક્કસપણે મુશ્કેલ છે, પણ તે અશક્ય નથી. ક્રિકેટના મેદાન પર એક જ બોલ પર ત્રણ વિકેટ પડવાની અસાધારણ ઘટના ખરેખર બની શકે છે. ત્યારે કોણે અને કેવી રીતે 1 બોલમાં 3 વિકેટ લીધી હતી, તેના વિશે આ લેખમાં જાણીશું.
Cricket Record : ભારતીય મૂળના એક શાનદાર બેટ્સમેને માત્ર 10 બોલમાં અડધી સદી ફટકારીને એક અશક્ય રેકોર્ડ બનાવ્યો છે. આ ક્રિકેટર ઓમાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. જો કે, તેનો જન્મ ભારતમાં થયો હતો. આ શાનદાર બેટ્સમેન કાનપુર સાથે ઊંડો સંબંધ ધરાવે છે.
Unique Cricket Record : વિશ્વમાં એક એવો ખતરનાક બેટ્સમેન છે જેણે એક સમયે ક્રિકેટના મેદાન પર એટલી બધી તબાહી મચાવી દીધી હતી કે વિરોધી બોલરો દયાની ભીખ માંગતા જોવા મળતા હતા. એક મેચમાં આ બેટ્સમેને એક જ ઓવરમાં અડધી સદી ફટકારી હતી. ત્યારે આ બેટ્સમેન કોણ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Most runs in one over : ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, અહીં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જો કોઈ તમને એમ કહે કે એક ઓવરમાં 77 રન બન્યા તો તમને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. આજથી 35 વર્ષ પહેલા એક ઓવરમાં 77 રન બન્યા હતા.
T20 ફોર્મેટમાં 10,000 રન બનાવવા એ કોઈપણ બેટ્સમેન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ સિદ્ધિ હવે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર વિકેટકીપરે પ્રાપ્ત કરી છે, જેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ફક્ત T20 લીગમાં જ રમે છે. તેણે 7 ડિસેમ્બરના રોજ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારત તરફથી રમનાર આદર્શ સિંહે ધમાકેદાર બેવડી સદી ફટકારી છે. તેણે મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી એલિટની ક્વાર્ટર ફાઇનલ-2માં ઉત્તર પ્રદેશ માટે આ સિદ્ધિ મેળવી હતી.
Unique Cricket Records : એક ભારતીય બેટ્સમેને ક્રિકેટના મેદાન પર એવો રેકોર્ડ બનાવ્યો કે દુનિયામાં કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. T20 ક્રિકેટમાં 20 બોલમાં સદી, આ મજાક નથી પણ હકીકત છે. એક વિસ્ફોટક ભારતીય બેટ્સમેને T20 ક્રિકેટમાં 20 બોલમાં સદી ફટકારીને તોફાન મચાવી દીધું છે.
ODI ક્રિકેટની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેવી લગભગ અશક્ય છે. કારણ કે બોલર ODI ક્રિકેટમાં ફક્ત 10 ઓવર જ ફેંકી શકે છે. તેથી ODI ક્રિકેટની એક મેચમાં 10 વિકેટ લેવી એ વિશ્વનો સૌથી મોટો ચમત્કાર છે.
Unique Cricket Record : ક્રિકેટ એક એવી રમત છે, જેમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ક્રિકેટમાં એવા ઘણા રેકોર્ડ છે, જેને તોડવા મુશ્કેલ છે. આવો જ એક રેકોર્ડ ભારતીય મૂળના બોલરના નામે છે, જેણે સતત 6 બોલમાં 6 વિકેટ લીધી હતી.
Unbreakable Cricket Record : ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઘણા રેકોર્ડ આ વાક્યને સાબિત કરે છે. પરંતુ આજે આપણે બ્રાયન લારાના 400 રન કે ડોન બ્રેડમેનની ત્રેવડી સદી વિશે વાત નથી કરી રહ્યા, અમે તમને એક એવા બેટ્સમેન વિશે જણાવીશું, જેણે એક મેચમાં 1009 રન ફટકારીને મહાન રેકોર્ડ બનાવ્યો હતો.
Unbreakable Cricket Record: જો આપણે ક્રિકેટ ઇતિહાસના અદ્ભુત રેકોર્ડ્સની વાત કરીએ તો ક્યારેક આપણને સચિન તેંડુલકરની 100 સદીઓ યાદ આવે છે તો ક્યારેક બ્રાયન લારાના 400 રન. પરંતુ અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે આનાથી પણ મોટો છે, આ રેકોર્ડ એક ઓવરમાં 39 રનનો છે.
Unique Cricket Records : આ ખતરનાક બેટ્સમેને ક્રિકેટના મેદાન પર તબાહી મચાવી હતી અને ODI ક્રિકેટમાં 170 બોલમાં અણનમ 404 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં, આ બેટ્સમેને 237.64ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 50 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા હતા.
Unique cricket record : ક્રિકેટના મેદાન પર એવા અનેક રેકોર્ડ બનતા હોય છે, જે ઘણીવાર ચોંકાવનારા હોય છે, આવો જ એક રેકોર્ડ નોંધાયો છે. જેમાં એક ટીમ માત્ર 2 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. ટીમના 8 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા.
Unique Cricket Records : ક્રિકેટમાં અનેક રેકોર્ડ બનતા હોય છે, પરંતુ અમુક રેકોર્ડ એવા છે જેને તોડવા મુશ્કેલ છે. આવો જ એક રેકોર્ડ આ ટીમના નામે નોંધાયેલો છે. આ ટીમે ક્રિકેટના ODI ફોર્મેટમાં પહેલીવાર 500 રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
Oldest Cricketer Debut : આ વ્યક્તિ 62 વર્ષની વયે પુરૂષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી વૃદ્ધ ક્રિકેટર બની ગયા છે. તાજેતરમાં કોસ્ટા રિકા અને ફોકલેન્ડ ટાપુઓ વચ્ચે રમાયેલી મેચમાં તે ફોકલેન્ડ્સ તરફથી રમ્યા હતા.
Unique Cricket Record : આજની ક્રિકેટની રમતમાં 6 બોલમાં 6 સિક્સર અથવા 4 બોલમાં 4 વિકેટ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ એક સમય હતો જ્યારે એવો રેકોર્ડ બન્યો હતો જેને સાંભળીને આજે પણ લોકો ચોંકી જાય છે. આ એવો રેકોર્ડ છે, જેમાં 1 બોલમાં 286 રન બન્યા હતા.
T20 World Cup 2022:તે રેકોર્ડ જે ક્યારેક ભારતની જમીન પર બન્યો હતો. યૂએઈની જમીન પર તૂટી ગયો હતો. ત્યારે તમારા મનમાં સવાલ થઈ રહ્યો હશે કે તે મહારેકોર્ડ કયો છે?. તો તે આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપના એક એડિશનમાં લાગેલા સૌથી વધારે સિક્સ સાથે જોડાયેલો છે.
છ બોલમાં છ વિકેટ. અશક્ય લાગતી ઘટના બની છે. નેપાળના ક્લબ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં આ આશ્ચર્યજનક ઘટના બની. ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવા એવું જોવા મળ્યું કે, એક ટીમે છ બૉલમાં છ વિકેટ ગુમાવી દીધી.