devotees

Chhinnamastika Devi: એવું મંદિર જ્યાં માથા વિનાના દેવી માતાની થાય છે પૂજા, ભક્તોની મનોકામના થાય છે પૂરી

આજે વાત માતાના એક એવા મંદિરની, જ્યાં માતાની એક એવી મૂર્તિ સ્થાપિત છે. જેમનું માથું કપાયેલું છે અને તેમનું કપાયેલું માથું તેમના જ હાથમાં છે. શું છે માતાના આ રૂપ પાછળની પૌરાણિક કથા, અહીંયા વાંચો.

Apr 20, 2021, 05:27 PM IST

Dwarka: ભક્તો અને પુજારી પરિવારની માંગને પગલે મોડી સાંજે મંદિર ભક્તો માટે ખુલ્યું

આજે હોળીના પ્રસંગે ગુજરાતનાં ખ્યાતનામ કૃષ્ણમંદિરો બંધ રહ્યા હતા. ડાકોર અને દ્વારકા જેવા ખ્યાતનામ મંદિરો બંધ રહ્યા હતા. જો કે બીજી તરફ શામળાજી મંદિર ખુલ્લુ રહ્યું હતું. પરંતુ દ્વારકા મંદિરનું ફુલડોલોત્સવ પ્રસંગ બંધ બારણે જ ઉજવાયો હતો. બીજી તરફ ડાકોરનું મંદિર પણ ઇતિહાસમાં પહેલી વખત બંધ રહ્યું હતું. જેના કારણે ભક્તોમાં પણ ખુબ જ નિરાશા જોવા મળી હતી. બીજી તરફ દ્વારકા જગત મંદિર દિવસ દરમિયાન બંધ હતું. જો કે મોડી સાંજે ખોલી નાખવામાં આવ્યું હતું. 

Mar 28, 2021, 07:42 PM IST

Junagadh: જે સંકુલ લાખો ભક્તોથી ધમધમતું હોય ત્યાં અત્યારે ગણ્યાં ગાંઠ્યા લોકો, શિવરાત્રી મેળાનો પ્રારંભ

* જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ
* ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધવ્જારોહણ સાથે મેળાનો પ્રારંભ
* કોરોનાને લઈને ચાલુ વર્ષે માત્ર સાધુ સંતો પુરતો સિમિત રહેશે મેળો
* ભવનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે પાંચ દિવસ ચાલશે મેળો
* જાહેર જનતા માટે પ્રવેશબંધી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Mar 7, 2021, 06:33 PM IST

Somnath Temple ટ્રસ્ટે શરૂ કરી વધુ એક સેવા, ઘરે બેઠા ભક્તોને મળશે આ સેવાનો લાભ

સોમનાથ મંદિરે દેશ-વિદેશથી યાત્રીકો દર્શન કરવા માટે આવે છે, પરંતુ હાલના સમય સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો ભગવાનનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે

Feb 22, 2021, 03:38 PM IST

284 વર્ષ જુની પરંપરા તોડીને નરસિંહજીનો વરઘોડો કાઢવામાં આવ્યો, ભાવિકો માટે દર્શન બંધ

કોરોના કાળના કારણે સામાન્ય નાગરિકોની સાથે સાથે ભગવાન પણ પ્રભાવિત  થયા હોય તેમ લાગી રહ્યું છે. જેનો જીવંત પુરાવો છે વડોદરાનો સુપ્રસિદ્ધ નરસિંહજીનો વરઘોડો. 284 વર્ષથી પરંપરાગત રીતે આન બાન અને શાનથી નીકળતો નરસિંહજીનો વરઘોડો આ વર્ષે સાદાઈથી યોજાયો હતો. 

Nov 30, 2020, 04:56 PM IST

વધતા કોરોના સંક્રમણ વચ્ચે જલારામ બાપાનાં દ્વાર ફરી એકવાર ભક્તો માટે થયા બંધ

સૌરાષ્ટનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિરના દ્વાર આજથી ફરી ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસને લઈને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મંદિરે આવતા દર્શનાર્થીમાં કોરોના સક્ર્મણ અટકાવી શકાય. જેને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિરના દ્વાર પણ આજથી બંધ કરી દેવામાં આવ્યા છે.

Nov 23, 2020, 04:59 PM IST

પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ઝાકમ ઝોળ રોશનીથી શણગારાયું

આજે ધનતેરસ છે ને ધનતેરસથી દિવાળીના તહેવારોની શરૂઆત થતી હોય છે, આમતો કોરોનાની મહામારીના કારણે મોટાભાગના તહેવારો સાવ ફિકા બન્યા હતા. ત્યારે આ વખતે દિવાળીનો તહેવાર અંબાજીમાં ઝળહળતોને ઉજાસ ભર્યો જોવા મળી રહ્યો છે

Nov 13, 2020, 10:41 PM IST

આવતી કાલથી શામળાજી મંદિરમાં પાંચ દિવસનું ખાસ આયોજન, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

આવતી કાલથી દીપાવલીના તહેવારની શરૂઆત થઇ રહી છે. ત્યારે યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તહેવારો પ્રસંગે થનાર ઉજવણીનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. યાત્રાધામ ખાતે કોરોનાની સરકારની ગાઈડ લાઈન મુજબ ભક્તોને દર્શન થાય તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

Nov 11, 2020, 06:32 PM IST
Dabhodia Hanumanji Temple Close In Gandhinagar PT3M19S

વેરાવળ: શ્રાવણીયા સોમવારે સોમનાથમાં મેઘરાજાના જળાભિષેક સાથે ભાવિકોએ મહાદેવના દર્શન કર્યા

આજે શ્રાવણમાસનો છેલ્લો સોમવાર છે. આજે સોમનાથ મંદિરમાં મેઘરાજાનો જળાભિષેક સાથે ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મહાદેવના દર્શન કરી રહ્યા છે. મહાદેવ આજે ભસ્મ શણગાર કરવામાં આવ્યો છે. મહાદેવના દર્શન કરવા માટે આજે મંદિર બહાર ભક્તોની લાંબી લાઇનો લાગી છે.

Aug 17, 2020, 05:41 PM IST

વેરાવળ: શ્રાવણીયા સોમવારે સોમનાથમાં મેઘરાજાના જળાભિષેક સાથે ભાવિકોએ મહાદેવના દર્શન કર્યા

આજે શ્રાવણમાસનો છેલ્લો સોમવાર છે. આજે સોમનાથ મંદિરમાં મેઘરાજાનો જળાભિષેક સાથે ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મહાદેવના દર્શન કરી રહ્યા છે. મહાદેવ આજે ભસ્મ શણગાર કરવામાં આવ્યો છે. મહાદેવના દર્શન કરવા માટે આજે મંદિર બહાર ભક્તોની લાંબી લાઇનો લાગી છે.

Aug 17, 2020, 05:21 PM IST

સુરત: જાહેરનામાનો ભંગ કરી ભાવિકો દ્વારા રઝળતી મુકાયેલી 800 મુર્તિઓનું દરિયામાં પુન: વિસર્જન કરાયું

પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડીને મુર્તિઓનાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે ડિંડોલી અને પુણા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દશામાના વ્રત બાદ તે મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખાડી અને નહેરમાં લોકોએ રાતના અંધારામાં મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી મુર્તિઓ અર્ધ વિસર્જીત થઇ હતી. ખંડીત સ્થિતીમાં ખુબ જ ખરાબ સ્થિતીમાં પડી રહી હતી. જેના પગલે સાંસ્કૃતિક રક્ષા સમિતીના યુવાનો દ્વારા રઝળતી મુર્તિઓને હજીરાના દરમિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આશરે 800 જેટલી મુર્તિઓને દરિયામાં શ્રદ્ધાભેર  વિસર્જીત કરવામાં આવી હતી. 

Aug 1, 2020, 06:54 PM IST

અમદાવાદ : દશામાની મુર્તિઓની એવી સ્થિતી, ભક્તો ફરી ક્યારે આવી ભુલ નહી કરે

દશામાની મુર્તિઓને ઘરે જ પધરાવા માટેની અપીલ કરવામાં આવી હતી. લોકોએ માતાજીની મુર્તિઓને રસ્તા પર રઝળતી મુકી દીધી હતી. મુર્તિઓને નદીમાં પધરાવવા પર પ્રતિબંધ અને રાત્રિ કર્ફ્યુનો કડક અમલ હોવા છતા લોકોએ ઘરની બહાર નીકળી શહેરના અલગ અલગ વિસ્તારમાં મુર્તિઓ રઝળતી મુકી દીધી હતી. તળાવ નદી અને રિવરફ્રન્ટના કિનારે મુર્તિઓના ઢગલા રઝળતા જોવા મળી રહ્યા છે. 

Jul 30, 2020, 05:24 PM IST

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે નાથ નિકળશે નગરચર્યાએ, ભક્તોને કરવામાં આવી ખાસ અપીલ

કોરોના મહામારીનાં કારણે મોટા ભાગનાં ધાર્મિક ઉત્સવો રદ્દ થઇ ચુક્યા છે અથવા તો થઇ રહ્યા છે. તેવામાં રથયાત્રા માટે સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સમાધાન લાવવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અંગે પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારીઓનાં ભાગરૂપે બેઠકોનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો છે. 

Jun 13, 2020, 10:02 PM IST