Diabetes: ડાયાબિટીસ થાય એટલે ચામડી પર તેના લક્ષણો સૌથી પહેલા જોવા મળે છે. આ લક્ષણોને મોટાભાગના લોકો ત્વચાની નોર્મલ સમસ્યા ગણી ઈગ્નોર કરે છે. પરંતુ ચામડી પર અચાનક આવા ફેરફાર દેખાય તો તુરંત બ્લડ શુગર ચેક કરાવવું જોઈએ.
Health News: આજના સમયમાં ઘણા લોકો બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસનો શિકાર બની રહ્યાં છે. પહેલાના સમયમાં આ બીમારી ગણતરીના લોકોને થતી હતી, તો આજના સમયમાં દરેક ઘરની સમસ્યા છે. શરીરમાં સુગર લેવલ વધવા પર કેટલાક લક્ષણ જોવા મળે છે. આ લક્ષણની ઓળખ કરી સમસ્યાને રોકી શકાય છે.
early signs of diabetes: ડાયાબિટીસ એક એવો રોગ છે જે એકવાર પકડાઈ જાય પછી તે ઉલટાવી શકાય તેવો નથી. તેથી, તેના શરૂઆતના લક્ષણો દેખાય કે તરત જ સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે જેથી તેને સમયસર નિયંત્રિત કરી શકાય. ચાલો આ લક્ષણો વિશે જાણીએ.
Diabetes Symptoms: વારંવાર તરસ લાગવી, પેશાબ આવવો, થાક લાગવો અને માથાનો દુખાવો જેવા લક્ષણોને અવગણશો નહીં, તે ડાયાબિટીસ હોઈ શકે છે. નિષ્ણાત પાસેથી બધા ચિહ્નો વિશે વિગતવાર જાણો.
Diabetes Morning Symptoms: સવારના સમયે તમને આ 4 માંથી કોઈ એક લક્ષણ પણ જણાય તો તેને ખતરાની ઘંટી સમજો. આ લક્ષણોને ઈગ્નોર કર્યા વિના તુરંત ડોક્ટર પાસે પહોંચી જવું. ડાયાબિટીસની શરુઆતમાં શરીરમાં સવારે આવા લક્ષણો જોવા મળે છે.
ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે જે બ્લડ સુગર લેવલને વધારે છે. જો સમય રહેતા તેની માહિતી ન મળે અને સારવાર ન કરાવવામાં આવે તો ડાયાબિટીસ હાર્ટની બીમારી, સ્ટ્રોક અને કિડનીની બીમારી સહિત ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે.
Diabetes Symptoms: ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે અને આજકાલ લોકોમાં ઘણી જોવા મળે છે. આજે અમે તમને જણાવીશું કે ડાયાબિટીસ થાય તે પહેલા શરીરમાં કયા લક્ષણો દેખાય છે.
Diabetes Symptoms: ઘણા લોકો તેના લક્ષણોને અવગણે છે, જેના કારણે સમયસર સારવાર શક્ય થઈ શકતી નથી અને સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અહીં અમે કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ.
આજના સમયમાં ઘણા લોકો ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ખરાબ ખાન-પાન અને અનહેલ્ધી જીવનશૈલીને કારણે લોકો આ બીમારીની ઝપેટમાં આવી રહ્યાં છે. ડાયાબિટીસમાં બ્લડ સુગરનું લેવલ વધી જાય છે. જો તમે બ્લડ સુગર લેવલને કંટ્રોલ ન કરો તો કિડની અને હાર્ટ સંબંધિત સમસ્યાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ થવા પર શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આવો જાણીએ બ્લડ સુગર વધવા પર રાતના સમયે કયા-કયા લક્ષણો જોવા મળે છે.
Diabetes Symptoms: જો તમને રાત્રે સૂતી વખતે આ 4 લક્ષણ વારંવાર જણાતા હોય તો ચેતી જાજો, આ લક્ષણ ત્યારે જોવા મળે છે જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થઈ જાય. જો આવું તમને થતું હોય તો તુરંત બ્લડ ટેસ્ટ કરાવજો.
Diabetes Symptoms: ડાયાબિટીસ એક કોમન લાઈફસ્ટાઈલ ડિસીઝ છે. જ્યારે ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે તો તેના કેટલાક લક્ષણો સ્કીન પર પણ જોવા મળે છે. જો અચાનક સ્કિન પર આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેને ઈગ્નોર કરવા નહીં. તુરંત જ પોતાનું ચેકઅપ કરાવી લેવું.
Causes OF Foamy Urine: જો તમને લાંબા સમયથી તમારા પેશાબમાં ફીણ દેખાય છે, તો તેને અવગણવા કરવી ભારે પડી શકે છે. એ ગંભીર રોગોની નિશાની હોઈ શકે છે.
Diabetes Sign: ડાયાબિટીસ એ એક જટિલ રોગ છે, જે લોકો તેનો ભોગ બને છે તેઓએ તેમના બ્લડ સુગરના સ્તરને કોઈપણ કિંમતે નિયંત્રિત કરવું જોઈએ, અને તેના સંકેતોને ઓળખવા પણ મહત્વપૂર્ણ છે.
Diabetes Symptoms: ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. આ બીમારી લાઈફસ્ટાઈલ સંબંધિત છે. જેની શરુઆતમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને સમયસર સમજી લેવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલ કરવો સરળ રહે છે.
ખાણીપીણીની ખોટી આદતો અને અસ્વસ્થ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જેનો હજુ સુધી કોઈ ઈલાજ નથી મળ્યો, ડાયાબિટીસને દવા અને આહારની મદદથી નિયંત્રિત કરી શકાય છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસની સંખ્યામાં વધારો થયો છે. આ લેખમાં અમે તમને તે સંકેતો વિશે જણાવીશું જે રાત્રે સૂતી વખતે જોવા મળે છે.
ડાયાબિટીસ આજે એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે, જે લાખો લોકોને અસર કરે છે. આ એક એવો રોગ છે જે શરીરમાં બ્લડ સુગર (ગ્લુકોઝ)ના સ્તરને અસર કરે છે. જો સમયસર તેને શોધી કાઢવામાં ન આવે અને તેને નિયંત્રિત કરવામાં ન આવે, તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જ્યારે ડાયાબિટીસના ઘણા લક્ષણો હોય છે, ઘણા લોકો જાણતા નથી કે તેની શરૂઆતના સંકેતો તમારી આંખોમાં પણ જોઈ શકાય છે. હા, આંખોમાં કેટલાક ફેરફારો ડાયાબિટીસના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે, જેને અવગણવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
Diabetes Symptoms: પગની ત્વચા વારંવાર ઘસાતી હોવાથી કેટલાક ભાગમાંથી જાડી થઈ ગઈ હોય છે. મોટાભાગના લોકોના પગમાં આવી જાડી સ્કીન જોવા મળે છે. પરંતુ ડાયાબિટીસમાં આ સમસ્યા જોખમી પણ બની શકે છે. જો સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો ફૂડ કોર્ન સંક્રમણમાં બદલી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસમાં ફૂટ કોર્ન ગંભીર બની શકે છે..
Diabetes symptoms in leg: પ્રી ડાયાબિટીસમાં જ્યારે તમારું શરીર શુગરનો બરાબર ઉપયોગ કરી શકતું ન હોય ત્યારે તમારા પગમાં કેટલાક ફેરફાર જોવા મળતા હોય છે. આવા જ કેટલાક લક્ષણો વિશે જાણવું ખુબ જરૂરી છે જેને અવગણવું ભારે પડી શકે છે.
Diabetes: ડાયાબિટીસ એક એવી બીમારી છે કે એકવાર થઈ પછી આખી જિદંગી હેરાન થવું પડે છે. આ બીમારીમાં ખાવા-પીવાનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. કેટલીક વસ્તુઓ હંમેશા માટે બંધ કરવી પડે છે.
Diabetes Sign: ડાયાબિટીસ એ એક જટિલ રોગ છે, જે લોકો તેનો ભોગ બને છે તેઓએ તેમના બ્લડ સુગરના સ્તરને કોઈપણ કિંમતે નિયંત્રિત કરવું જોઈએ, અને તેના સંકેતોને ઓળખવા પણ મહત્વપૂર્ણ છે.
નવી દિલ્લીઃડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે જે અનિયંત્રિત રક્ત ખાંડના સ્તરને કારણે થાય છે. વિશ્વમાં ભારતમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ છે, જેના કારણે આપણા દેશને ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે.
Diabetes Symptoms In Body Parts: આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય બીમારી થઈ ગઈ છે. ઘણીવાર લોકોને તેનો સંકેત મળી શકતો નથી. પરંતુ આપણા શરીરના કેટલાક અંગો સમય પર સિગ્નલ આપવા લાગે છે. શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા પર અન્ય બીમારીઓ પર ઘેરવા લાગે છે. જેનાથી શરીરના ઘણા અંગો ખરાબ થવા લાગે છે. તેવામાં તમારા માટે તે જાણવુ જરૂરી છે કે ડાયાબિટીસ થતા પહેલા તમે કઈ રીતે સમજો કે તમારૂ બ્લડ શુગર લેવલ વધેલું છે. અહીં જાણો...