हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
142/ 2
(27.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Disclosure
Disclosure News
Ajmer Scandal news
એક સમાચારથી ખળભળાટ! ભારતનુ સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, 100થી વધુ વિદ્યાર્થીનીઓ પીંખાઈ
ક્યાંક ફુલ જેવી બાળાઓ પર નજર બગાડાય છે ક્યાંય મહિલાઓ પર દુષ્કર્મ અને તે બાદ બર્બરતાપુર્વક હત્યા કરાય છે. ત્યાં સુધી કે આપણા દેશમાં વૃદ્ધાની ઉંમરમાં પહોંચી ચુકેલી સ્ત્રીઓ પણ સુરક્ષિત નથી. બળાત્કાર અને દુષ્કર્મની વધતી ઘટનાઓ વચ્ચે આજે એક એવા કેસની વાત કરવી છે જેમાં 100થી વધુ વિદ્યાર્થીનીઓ પર ગેંગરેપ થયો હતો.
Aug 21,2024, 18:32 PM IST
Israel Hamas war
આવડી મોટી ચૂક? ઈઝરાયેલને 1 વર્ષ પહેલા જ મળી ગઈ હતી હમાસના હુમલાની બ્લુપ્રિન્ટ
અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ હમાસના આ ભીષણ હુમલા અંગે ઈઝરાયેલને એક વર્ષ પહેલા જ ખબર પડી ગઈ હતી. રિપોર્ટમાં દસ્તાવેજો, ઈમેઈલઅને ઈન્ટરવ્યુના આધારે દાવો કરાયો છે કે ઈઝરાયેલી અધિકારીઓએ 7 ઓક્ટોબરના આતંકી હુમલા માટે હમાસની યુદ્ધ યોજનાની બ્લુપ્રિન્ટ એક વર્ષ પહેલા જ મેળવી લીધી હતી.
Dec 2,2023, 10:43 AM IST
imran khan
ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટથી ચોંકાવનારો ખુલાસો! પાકિસ્તાનની જનતાની આંખો થઈ પહોળી
Imran Khan : ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટથી મોટો ખુલાસો થયો છે. સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિરે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ થઈ હતી ત્યારે તેમનો મેડિકલ થયો હતો. તે રિપોર્ટ બની ગયો હતો પરંતુ આ મેડિકલ રિપોર્ટ આવી શક્યો નહીં.
May 27,2023, 14:53 PM IST
Atique Ahmed
આ વ્યક્તિથી થરથર કાંપતો હતો માફિયા અતિક, ધકેલ્યો હતો જેલના સળિયા પાછળ
Atique Ahmed Latest News: અતીક અહેમદ રાજકીય પાર્ટીઓના સંરક્ષણમાં આટલો મોટો માફિયા કેવી રીતે બની ગયો, તે અંગે રિટાયર્ડ આઈપીએસ લાલજી શુક્લા (Lalji Shukla) એ મોટો ખુલાસો કર્યો છે.
Apr 21,2023, 16:53 PM IST
gujarat
હેડ ક્લાર્કનું પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો ખુલાસો
હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો સરકારે સ્વીકાર કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગૌણ સેવાના અધ્યક્ષ અને સચિવને પુરાવાઓ આપ્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે.
Dec 16,2021, 19:11 PM IST
મ્યુચ્યુઅલ ફંડ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું થયું વધુ સુરક્ષિત, સેબી ભરશે આ પગલા
તમે મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds)માં રોકાણ કરો છો તો આ સમાચાર ધ્યાનથી વાંચો. માર્કેટ રેગ્યુલેટર SEBIએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને વિશ્વાસપાત્ર બનવા માટે ફંડ મેનેજર્સ તરફ વધારે જવાબદાર બનવાનો નિર્ણય કર્યો છે
Sep 30,2020, 17:16 PM IST
Disclosure
ગીર સોમનાથ: મૃત વ્યક્તિનાં નામે લોન લઇને ખરીદવામાં આવતી હતી બાઇક
પોલીસે ખોટા દસ્તાવેજ ઉભા કરી બીજાના નામે બાઈક ખરીદીના મોટા કૌભાંડનો પ્રદાફાશ કર્યો છે અને 4 માસ્ટરમાઇન્ડ ઇસમોની ધરપકડ કરી છે. ઉપરાંત 39 બાઇક પણ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. આ દરસ્યો છે તાલાલા પોલીસ સ્ટેશનના પટાંગણ ના જ્યા કતારબન્ધ રીતે જોવા મળી રહેલી આ બાઇકો હાલ ચર્ચાનો વિષય બની છે. આ બાઇકો શો રૂમની નહિ પણ એક મસમોટા કૌભાંડનો પ્રદાફાશ થતા અહીંયા લવાઈ છે. જી હા પોલીસે કૌભાંડ આચરનારા 4 સખ્સોને દબાચ્યા છે. તેની પૂછપરછ કરતા 40 જેટલી બાઇકો અન્યના નામે ખરીદીને વહેંચી દેવાયાનું બહાર આવ્યું છે.
Feb 10,2020, 23:43 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર