हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
145/ 3
(43)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DNA Test
Dna test News
pm modi
'તમે નોકરી છોડી દો પાપા, હું બધું જ સંભાળી લઈશ', પિતાને બર્થ-ડે સરપ્રાઈઝ આપવા આવી..
Air India Flight Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાએ ઘણા પરિવારોની ખુશી છીનવી લીધી. તેમાંથી એક દીપાંશી ભદોરિયા હતી, જે લંડનમાં અભ્યાસ કરી રહી હતી અને એક મહિના પહેલાં પિતાને જન્મદિવસની સરપ્રાઇઝ આપવા માટે ભારત પાછી ફરી હતી. તે ગુરુવારે લંડન પરત ફરી રહી હતી, પરંતુ કમનસીબે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને આ કમનસીબ અકસ્માતમાં દીપાંશીનું મૃત્યુ થયું છે.
Jun 21,2025, 20:29 PM IST
Air India Plane crash
પ્લેન ક્રેશમાં કોલસો થયેલા મૃતદેહોની કેવી રીતે થશે ઓળખ, DNA મેચિંગ માટે શુ છે સ્થિતિ
Ahmedabad plane crash: FSL અને NFSU ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોના પરિવારજનોના DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા પ્રગતિમાં. રાજ્યમાં ૩૬ DNA નિષ્ણાંતો દ્વારા સતત ૨૪ કલાક સેમ્પલ મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ: FSLના ડિરેક્ટર એચ.પી.સંઘવી
Jun 14,2025, 19:50 PM IST
DNA Test
શું છે DNA મેચિંગ ટેસ્ટ? કેવી રીતે થાય છે સ્વજનોની ઓળખ? જાણો કેટલો લાગે છે સમય
Ahmedabad Plane Crash: શું છે DNA મેચિંગ ટેસ્ટ ? કેવી રીતે થાય છે DNA મેચિંગ ટેસ્ટ દ્વારા સ્વજનોની ઓળખ ? કયા પ્રકારના સેમ્પલ લેવામાં આવે છે ? સેમ્પલનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે?, DNA પ્રોફાઇલ જનરેટ કરવામાં ઓછામાં ઓછો ૭૨ કલાક એટલે કે ૩ દિવસ જેટલો ઓછામાં ઓછો સમય લાગતો હોય છે. જાણીએ અને સમજીએ.
Jun 13,2025, 17:15 PM IST
What is DNA
DNA એટલે શું ? કેવી રીતે થાય છે મૃતકનો DNA ટેસ્ટ...?
DNA એટલે શું ? કેવી રીતે થાય છે મૃતકનો DNA ટેસ્ટ...? આ માહિતી વિશે ઘણા લોકો અજાણ છે. રાજકોટની ઘટના પછી મૃતકોના ડીએનએ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રોસેસ શું છે તેના વિશે તમને જણાવીએ.
Jun 6,2024, 17:06 PM IST
marriage life
પત્નીના વન નાઈટ સ્ટેન્ડે 2 બાળકોની માતા બનાવી, એક DNA ટેસ્ટે તબાહ કર્યું લગ્નજીવન
Extra Marital Aiffar: એક માણસનું 18 વર્ષનું લગ્નજીવન ડીએનએ રિપોર્ટ દ્વારા બરબાદ થઈ ગયું હતું, મિરર અહેવાલ અનુસાર આ વાર્તા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. બે બાળકોના પિતાએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ Reddit પર તેમના 18 વર્ષના લગ્નજીવનની બરબાદીની કહાની સંભળાવી છે.
Apr 27,2023, 14:05 PM IST
crime news
પુત્રીનો જન્મ થતાં જ પતિએ પત્નીને કહ્યું- 'DNA ટેસ્ટ કરાવો, મેં આને પેદા કરી નથી'
નોઈડામાં રહેતી 29 વર્ષિય સંધ્યાના લગ્ન 2021માં રાહુલ સાથે થયા હતાં. સંધ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ લગ્ન બાદ સંધ્યા, તેમનો પતિ, સાસુ, સસરા, નણંદ બધા અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યાં હતાં. લગ્નના ત્રણ દિવસ બાદ સંધ્યા મહિના માટે પોતાના પિયરમાં રહેવા જતી રહી.
Mar 28,2023, 11:46 AM IST
UTTAR PRADESH
કનૌજ અકસ્માત: સ્લીપર કોચ બસમાં 20 જેટલા લોકો જીવતા ભૂંજાયા
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ (Kannauj) માં શુક્રવારે ફર્રુખાબાદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસ (Bus) માં ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દેતા ભીષણ અકસ્માત (Accident) સર્જાયો. જેનાથી ટ્રક અને બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. આ અકસ્માતમાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયાં.
Jan 11,2020, 7:55 AM IST
IAS Gaurav Dahiya Case
IAS ગૌરવ દહિયા કેસ: પીડિત મહિલાએ કરી મહિલા આયોગ સમક્ષ રજૂઆત
IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમિકા અને પત્ની પ્રકરણ કેસમાં દિલ્લીની પીડિતા રાજ્ય મહિલા આયોગની ઓફિસે પહોંચી હતી. જ્યાં મહિલા આયોગનાં અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાને મળીને પીડિતા પોતાની આપવિતી મહિલા આયોગ સમક્ષ રાખી હતી. આ કેસમાં IAS અધિકારી ગૌરવ દહિયાને રૂપાણી સરકાર સસ્પેન્ડ કરી ચુકી છે અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે.
Aug 20,2019, 16:25 PM IST
IAS Gaurav Dahiya Case
IAS ગૌરવ દહિયા કેસ: દિલ્હીની પીડિત મહિલાએ માન્યો CM રૂપાણીનો આભાર
દિલ્હીની પીડિત મહિલાએ CM રૂપાણીનો આભાર માન્યો, ગુજરાત સરકારે બનાવેલી કમિટીનો પણ આભાર માન્યો.
Aug 16,2019, 15:27 PM IST
IAS Gaurav Dahiya Case
IAS ગૌરવ દહિયા કેસ:પીડિત મહિલાએ માંગી મહિલા આયોગની મદદ
દિલ્લી: દહિયા કેસની પીડિતા પહોંચી રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે, મહિલા આયોગ પાસે જઈ કરી ન્યાય માટે રજૂઆત.સાત મહિનાની બાળકીને ન્યાય મળે તે માટે કરી રજૂઆત .મહિલા આયોગ પાસે કરી શકે DNA ટેસ્ટની માગ.
Jul 26,2019, 15:28 PM IST
મહિલા
ગજબની પોલીસ...100 રૂ.ના દહીંની ચોરી કરનારને પકડવા માટે હજારો રૂપિયા ખર્ચી
તાઈવાનની રાજધાની તાઈપેનો એક એવો મામલો સામે આવ્યો છે કે જે સાંભળીને છક થઈ જવાય.
Dec 9,2018, 11:05 AM IST
Trending news
Gambhira Bridge Collapse
PI ચારણ સહિતનો સ્ટાફ કિચડમાં કુદ્યો અને 5 લોકોના જીવ બચ્યા! પગમાં કાંટા વાગ્યા છતા..
Ahmedabad Crime
કાકી સાથે સંબંધ રાખવા દબાણ કરનાર પાડોશીની હત્યા! ભત્રીજાએ મિત્રો સાથે બનાવ્યો પ્લાન
Gambhira Bridge Collapse
'સરકાર 4 લાખમાં ગરીબની જિંદગી ખરીદવા નીકળી છે', પતિ ગુમાવનાર પત્નીનું હૈયાફાટ રુદન
Kanti Amrutiya Challenge To Gopal Italia
"એક-બે પર કેમ? 161 બેઠકો પર અમે તૈયાર, આવી જાઓ મેદાન..", ઇસુદાને સરકારને આપી ચેલેન્જ
gujarat
AMCમાં નોકરી આપવાના બહાને 12 લોકો સાથે લાખોની ઠગાઈ; જાણો બંટી-બબલી આખો ખેલ
gujarat
આ શું થવા બેઠું છે? યુવકે સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ઉશ્કેરાયો, યુવકની હત્યા
Kanti Amrutiya Challenge To Gopal Italia
ઈટાલિયાને મોરબીના ધારાસભ્યની સીધી ચેલેન્જ, દમ હોય તો આવી જાય ગાંધીનગર રાજીનામું લઈને
URIC ACID
ચોમાસામાં વધી જાય છે યુરિક એસિડની સમસ્યા, કંટ્રોલ કરવા માટે બાબા રામદેવે આપી ટિપ્સ
Diabetes
આ શાક ડાયાબિટીસના દર્દી માટે બેસ્ટ, નાસ્તામાં ખાશો તો આખો દિવસ શુગર રહેશે કંટ્રોલમાં
Wankaner MLA
'ઈટાલિયા મોરબીથી લડે તો હું વાંકાનેરમાં રાજીનામું આપીશ', હવે સોમાણી પડકારમાં જોડાયા!