हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dosa
Dosa News
ZEE 24 Kalak Original Video
રાજકોટના જેતપુરમાં ઢોસામાંથી જીવાત નીકળતા ગ્રાહકે મચાવ્યો હોબાળો, હરભોલે ઢોસાના સંચાલકોએ આપ્યો ઉડાઉ જવાબ......
In Rajkot's Jetpur, a customer created an uproar after moths came out of the dosa
Oct 16,2024, 13:30 PM IST
diet
કોલેસ્ટ્રોલનું લેવલ ઘટશે, બ્રેકફાસ્ટમાં સામેલ કરો આ 3 ફળ અને આ 3 ડિશ
How To Control Cholesterol: વધતા કોલેસ્ટ્રોલની સમસ્યા આજકાલ લોકોમાં સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. આ માટે તમે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે નાસ્તામાં મગની દાળ અને ઢોસા જેવી વસ્તુઓ સામેલ કરી શકો છો.
Nov 30,2023, 14:25 PM IST
Viral Video
Video જોઈને બહાર ઢોસો ખાતા પહેલા હજારવાર વિચાર કરશો, કેવી રીતે બને છે તે જોઈ લો
Watch Viral Video: દક્ષિણ ભારતીય વાનગી ઢોસા દેશના ભાવતા વ્યંજનોમાંથી એક છે. ઈનટ્રનેટ પર લોકો દ્વારા આ જાણીતી ડીશની સાથે એક્સપરિમેન્ટ થનારા વીડિયોની ખુબ ટીકા થાય છે. હવે એક એલગ જ પ્રકારે ઢોસા બનાવવાનો એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને દર્શકોના મિક્સ પ્રતિભાવ સામે આવી રહ્યા છે.
Nov 17,2023, 12:30 PM IST
Cooking Hacks
આ ટીપ્સ અપનાવી તમે રોટલી કરવાની તવી પર પણ ઉતારી શકશો પરફેક્ટ ક્રિસ્પી ઢોસો
Cooking Hacks: ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે લોઢાની તવી પર બજાર જેવા ક્રિસ્પી ઢોસા ઉતરતા નથી. તવી ઉપર ઢોસાનુ બેટર ચીપકી જાય છે અને ઢોસા ખરાબ થઈ જાય છે. જો આવી ફરિયાદ તમારી પણ હોય તો આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને અપનાવીને તમે રોટલીની તવી પર પણ પરફેક્ટ ઢોસો ઉતારી શકો છો.
Aug 16,2023, 14:28 PM IST
deepika padukone
Happy Birthday: રણબીર કપૂર સાથે બ્રેક અપ બાદ ભાંગી પડી હતી દીપિકા
ગોલીઓ કી રાસલીલા-રામલીલા, પદ્માવત, અને બાજીરાવ મસ્તાની જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરીને પોતાના અભિનયથી બધાને કાયલ કરનારી દીપિકા પાદૂકોણનો આજે 34મો જન્મદિવસ છે. તેણે મોડલિંગમાં જબરદસ્ત સફળતા મેળવ્યાં બાદ હિમેશ રેશમિયાના પોપ આલ્બમ 'આપ કા સુરૂર'થી અભિનય શરૂ કર્યો હતો. દીપિકાએ 2006માં અભિનેતા ઉપેન્દ્ર સાથે કન્નડ ફિલ્મમાં કામ કરતા પહેલી ફિલ્મ એશ્વર્યાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ત્યાર બાદ 2007માં તેણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું. આમ તો દીપિકાએ પોતાની કેરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે દીપિકા પોતાના જીવનના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. આજે દીપિકા રણવીર સિંહની પત્ની છે પરંતુ એક સમયે તેનું નામ રણબીર કપૂર સાથે જોડાયું હતું.
Jan 5,2020, 11:39 AM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..