हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Drink Alcohol
Drink alcohol News
breaking news
કોઈને ઉધાર રૂપિયા આપતાં પહેલાં હજાર વાર વિચારજો, નહીં તો થઈ જશે તમારી હત્યા!
એક લાખની ઉઘરાણી કરતા મિત્રને ઘરે બોલાવી દારૃ પીવડાવી જીમ ટ્રેનરે ઓશીકા વડે મોંઢું દબાવી દઇ ગૂંગળાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ તેની લાશ ધનિયાવી રોડ પર આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ગૂમ થયાની અરજીના આધારે મકરપુરા પોલીસે શરૃ કરેલી તપાસ અંતે મર્ડર સુધી પહોંચી ગઇ હતી.
Apr 14,2024, 17:08 PM IST
gujarat
લો બોલો! દારૂ પીવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો, જાણો વિગતે
જામનગર શહેરના સત્યનાયારણ મંદિર નજીક સોની ફળીમાં રેહતા વિશાલ અશોકભાઇ મોનાણી નામના યુવક પર ગત મોડી રાત્ર તેના ઘરે પાસે બેઠો હતો. ત્યારે વંશરાજ સહિત ૫ અજાણ્યા લોકો તેના ઘર પાસે દારૂ પીવા માટે આવ્યા હતા.
Aug 10,2023, 21:26 PM IST
UK Couple
ચિક્કાર દારૂ પીને વિયાગ્રા લઈ લીધી અને જોશમાં હોશ ગુમાવી બેઠું કપલ, પછી જે થયું....
Weird News UK: બ્રિટનમાં પોતાના જીવનના ખાસ દિવસે એક કપલે જોશમાં અને જોશમાં એવા હોશ ગુમાવ્યા કે ત્યારબાદ મળેલું દર્દ કદાચ જીવનભર ભૂલી નહીં શકે. લિવરપુલમાં રહેતું એક કપલ આ વર્ષે પોતાની ત્રીજી એનવર્સરી મનાવવા માટે ખુબ ઉત્સાહિત હતું.
Oct 31,2022, 12:08 PM IST
UK Couple
પહેલાં મનમૂકીને દારૂ ઢીંચ્યો પછી વિયાગ્રા લીધી, સંબંધ બાંધતી સર્જાઇ આ ઘટના
જોશ જોશમાં એક યુગલના હોશ ઉડી ગયા. હા, લિવરપૂલ, યુકેમાં રહેતું એક યુગલ પોતાની ત્રીજી એનિવર્સરીની ઉજવણી કરવા માટે ખૂબ જ ઉત્સુક હતું. ઉત્સાહ દરમિયાન, બોયફ્રેન્ડ દબાણ અનુભવવા લાગ્યો. ત્યારે તેણે ઓનલાઈન વાયગ્રા કરી દીધી.
Jan 12,2022, 16:33 PM IST
Surendranagar
Surendranagar: વોરન્ટ બજાવવા ગયેલા કોન્સ્ટેબલને આરોપીએ કીધું દારૂ પીવું છે? અને
ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે જ અને સરકાર દારૂબંધી હોવાનો ડોળ પણ કરે છે. જો કે સામાન્ય નાગરિકો નહી હવે પોલીસ કર્મચારીઓ પણ ખુલ્લમ ખુલ્લા દારૂ પીતા જોવા મળતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મચારીનો આરોપીની ઓફીસમાં દારૂ પીવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા આ અંગે વીડિયો ઉતારવામાં આવ્યો છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં વીડિયો ઉતારનાર વ્યક્તિને કહ્યું કે, તારા ઘરે બોલાવીશ તો તારા ઘરે પણ મહેફીલ કરીશ.
Mar 12,2021, 18:37 PM IST
3 TRB Jawans
સુરતથી 3 TRB જવાન પીધેલી હાલતમાં ઝડપાયા
દક્ષિણ ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરીને ઉજવણી કરતાં લોકોની પોલીસે રાત્રે ધરપકડ કરી હતી. સુરતમાં રાત્રિ દરમિયાન પોલીસે પેટ્રોલિંગ કરીને 230 જેટલા લોકો સાથે ડુમસથી 3 ટીઆરબી જવાનને પણ ઝડપી લીધા હતાં.
Jan 1,2020, 16:11 PM IST
Ahmedabad
જુઓ કેવી રીતે પિતાની દારૂ પીવાની કુટેવે હસતા ખેલતા પરિવારને વિખૂટો કર્યો
એક પિતા જ પોતાના બાળકને નશો કરવા આગ્રહ કરી રહ્યા હોવાનો કિસ્સો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા પરિવારમાં સામે આવ્યો છે.
Aug 12,2019, 13:08 PM IST
Trending news
Gujarat Weather
ગુજરાતમાં હદ પાર ગરમીથી તોબા તોબા, એકાએક વધી ગયા હીટ સ્ટ્રોકના કેસ, લોકો પરેશાન
Shani Retrograde
Shani Vakri: 135 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે શનિદેવ, 3 રાશિઓનું ચમકશે ભાગ્ય
Bhavnagar Municipal Corporation
ભાવનગરમાં ચાલ્યું બુલડોઝર, મનપાએ હજારો વર્ગ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવ્યા
Lok sabha election
જીભ લપસી! સંબિત પાત્રાએ કહ્યું -ભગવાન જગન્નાથ મોદીના ભક્ત, પુરીમાં બદલાઈ જશે સમીકરણો
Panchgrahi Yog
300 વર્ષ બાદ બનશે ખતરનાક યોગ, હવામાન-રાજકારણ માટે ખરાબ, અનેક દેશોમાં સત્તાપલટો થાય!
Rajasthan
24 વર્ષ જૂનો ડ્રીમ પ્રોજેક્ટ આખરે પૂરો થશે, રાજસ્થાનથી કચ્છ સુધી બનશે વોટર-વે
Vadodara Municipal Corporation
પ્રજાના પૈસાનું પાણી! વડોદરામાં લાખોના ખર્ચે બનાવેલા રોડ ખોદી નાખ્યાં, અપાયો આ આદેશ
Gratuity
સરકારી અને ખાનગી નોકરી માટે શું અલગ હોય છે ગ્રેચ્યુઈટીનો નિયમ? ખાસ જાણો સવાલનો જવાબ
Parul University
શેપ ટુમોરોઝ ઇનોવેશન્સ: પારુલ યુનિવર્સિટીમાં ધોરણ-12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ
sensex
ચૂંટણી પરિણામને લઈને ડરી રહ્યું છે શેર બજાર, INDIA VIX બે વર્ષના રેકોર્ડ હાઈ પર