हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
drones
Drones News
breaking news
જાહેર સમસ્યાઓના સમાધાન માટે AMCનું નવું શસ્ત્ર; ડ્રોન રાખશે ખરાબ રસ્તા, પાર્કિંગ..
રખડતાં ઢોરોની સમસ્યા હોય કે માર્ગો પર દબાણ, પાર્કિંગની સમસ્યા હોય કે તૂટેલા રોડ, BRTSની રેલિંગ તૂટેલી હોય કે કચરાના ઢગલા પર નજર રાખવાનું કામ, આ તમામ કવાયત ડ્રોનની મદદથી કરવાની શરૂઆત કરાઈ છે.
Nov 8,2023, 21:31 PM IST
gujarat
દારૂ મુદ્દે પોલીસે ત્રીજું નેત્ર ખોલ્યું! ઝાડી-ઝાંખરામાં ધમધમતી 6 ભઠ્ઠીઓ ઝડપી પાડી
સંદીપ વસાવા/સુરત: રાજ્યમાં કેમિકલ કાંડ હાલ ખુબ જ ચર્ચામાં છે. બોટાદ અને બરવાળામાં થયેલા મહાવિનાશક નરસંહાર એટલે કે કેમિકલકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયું છે અને તાબડતોડ પોલીસને દારૂનું દૂષણ ડામવા કડક પગલા ભરવાના આદેશ છૂટ્યા છે. ત્યારે દારૂ માફિયાઓ પર પોલીસે હવે ડ્રોનનો સહારો લીધો છે.
Jul 30,2022, 18:09 PM IST
gujarat
યોગના રંગે રંગાયો ગુજરાતનો ગોલ્ડનબ્રિજ, જુઓ ડ્રોનનો અદ્દભૂત નજારો
ભરત ચુડાસમા/ભરૂચ: આજરોજ વિશ્વ યોગ દિવસની ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ પર ઉજવણી કરવામાં આવી હતી. સવારના ખુશનુમા વાતાવરણમાં 1 હજાર યોગવીરોએ યોગાસન કર્યા હતા.
Jun 21,2022, 12:14 PM IST
gujarat
સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારમાં હવેથી ડ્રોન નહીં ઉડાવી શકાય, “No Drone Zone”
આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.29/03/2022 ના ૦૦.૦૦ કલાકથી તા.27/05/2022 ના 24.00 કલાક સુધી કરવાની રહેશે.
Mar 30,2022, 21:28 PM IST
Beating Retreat Ceremony
Beating Retreat Ceremony માં જોવા મળશે 1000 ડ્રોનનો જલવો! આયોજન જાણીને હલી જશે મગજ!
ભારત સરકાર 1000 ડ્રોનથી લાઈટ શોને હોસ્ટ કરવાનું આયોજન કર્યું છે. ડ્રોન લાઈટ શો પહેલાં પણ થતાં રહ્યા છે. જોકે ભારતમાં 1000 ડ્રોનથી પહેલીવાર આ પ્રકારનું આયોજન વિજય ચોક ખાતે કરવામાં આવશે. 29 જાન્યુઆરીએ જ્યારે નવી દિલ્લીમાં જ્યારે 1000 ડ્રોન એકસાથે આકાશમાં ઉડાન ભરશે અને પોતાની પ્રસ્તુતિ આપશે. ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો પણ રોમાંચનો અહેસાસ કરશે.
Jan 27,2022, 9:27 AM IST
Ahmedabad
ભારતીય નૌસેના નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ઉડતા ડ્રોનને કરશે નિષ્ક્રિય
ગુજરાતમાં નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ત્રણ કિલોમીટરનો પરીઘ વિસ્તાર "નો ફ્લાય ઝોન” તરીકે નિર્ધારિત કરવામાં આવેલો છે. તમામ વ્યક્તિગત/નાગરિક ઉડ્ડયન એજન્સીઓને કોઇપણ કારણોસર આ ઝોનમાં તેમના હવાઇ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
Jul 29,2021, 0:58 AM IST
drones
જમ્મુ: કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ફરીથી જોવા મળ્યા સંદિગ્ધ ડ્રોન, સુરક્ષાદળો અલર
એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદથી સતત સરહદ પારથી ડ્રોન હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.
Jun 30,2021, 9:29 AM IST
આતંકવાદી પકડાયા
J&K: સુરક્ષાદળોએ LeT ના 3 આતંકીને દબોચ્યા, સામે આવી અત્યંત ચોંકાવનારી વાત
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળો આકરા પાણીએ છે. સુરક્ષાદળોની કડકાઈના કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આતંકીઓ પાસે હવે હથિયારોની પણ અછત થઈ ગઈ છે. પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ કાશ્મીરમાં હાજર આતંકીઓ માટે હથિયાર ઉપલબ્ધ કરાવવા અનેક પ્રકારની તરકીબો અજમાવી રહ્યા છે જેને સુરક્ષાદળો નિષ્ફળ બનાવે છે. કાશ્મીર ખીણમાં ડ્રોન દ્વારા હથિયાર પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે. આ સિલસિલામાં 3 શંકાસ્પદોની ધરપકડ થઈ છે.
Sep 19,2020, 15:40 PM IST
Ahmedabad
Ahmedabad Police Use Of Drones To Monitor The Public
Ahmedabad Police Use Of Drones To Monitor The Public
Mar 29,2020, 19:50 PM IST
gujarat police
Gujarat Police Use Of Drones To Monitor The Public
Gujarat Police Use Of Drones To Monitor The Public
Mar 29,2020, 17:00 PM IST
Ferozepur
ડ્રોન બાદ પાકિસ્તાની સીમા પારથી આવે છે ચમકતી લાઇટ, ગામવાસીઓમાં ફફડાટ
પંજાબના પાકિસ્તાન બોર્ડર પર રહેલા ક્ષેત્રમાં ડ્રોન બાદ નવી ઘટનાથી દહેશત ફેલાઇ ચુકી છે. ફિરોઝપુર જિલ્લાના ત્રણ ગામમાં ગત્ત ઘણા દિવસોથી ડ્રોન જોવાથી હડકંપ મચી ચુક્યો છે. ત્યાર બાદ બુધવારે મોડી રાત્રે બોર્ડરની નજીક પાકિસ્તાન તરફથી લોકો ખુબ ચળકતી લાલ લાઇટો જોવા મળી. તેના કારણે લોકોનાં હોશ ઉડી ગયા. ત્યાર બાદ પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસ પણ આ અંગે સાચી માહિતી મેળવી શકી નહોતી. ત્યાર બાદ લોકોએ આખી રાત દહેશતમાં પસાર કરી હતી. આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
Oct 10,2019, 23:41 PM IST
farmers
નર્મદાના ખેડૂતોએ ખેતી માટે કેવી રીતે કર્યો ડ્રોનનો ઉપયોગ? જુઓ 'ગામડું જાગે છે'
સમગ્ર દેશમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે તેવામાં પ્રધાનમંત્રી મોદીએ પણ ખેડૂતોની આવક બમણી કરવાનું આહ્વન કર્યુ છે. આવા સમયે કેળ અને શેરડીની મુખ્ય ખેતી કરતા નર્મદાના ખેડૂતોએ પણ બમણી આવક પ્રાપ્ત કરી છે.
Sep 6,2019, 20:35 PM IST
india
અમેરિકન તણાવ: ભારત હવે ઇરાનના એરસ્પેસનો ઉપયોગ નહી કરે
ઇરાન દ્વારા અમેરિકી સૈન્ય પેટ્રોલિંગ ડ્રોનને તોડી પાડ્યા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે
Jun 22,2019, 18:49 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો