हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dwarka District
Dwarka district News
gujarat
ધરતીપુત્રોને માથે આવી ગયું મોટું સંકટ! કુદરતની થપાટ તો જુઓ! આ પાકોને સોથ વાળી દીધો..
ખંભાળિયા પંથકમાં આશરે 400 થી વધુ વિઘાની જમીન પર શાકભાજીનો પાક લેતા ખેડૂતનો સંપૂર્ણ પાક નિષ્ફળ થયો હોય ખેડૂત દ્વારા લેવામાં આવેલ મરચી, મેથી ,ગુવાર ,મેથી ,કોબી ફુલાવર સંપૂર્ણ ધોવાઈ અને નાશ પામેલ હોય જેના કારણે ખેડૂતને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું.
Sep 4,2024, 15:22 PM IST
Rescue operation by Army
ભારતીય સેનાના હવાલે દ્વારકા જિલ્લાનું જામ રાવલ ગામ, વર્તુના પાણી ભરાતા રેસ્ક્યુ
ભારતીય સેનાના હવાલે દ્વારકા જિલ્લાનું જામ રાવલ ગામ, વર્તુ નદીના પાણી ભરાતા રેસ્ક્યુ ઓપરેશન
Aug 29,2024, 19:16 PM IST
wedding Mandap
મોટી ખોખરી ગામે ભારે પવનથી મંડપ ધરાશાયી, દ્વારકામાં જિલ્લામાં માવઠાએ પથારી ફેરવી!
a wedding Mandap collapsed due to strong winds in Dwarka district
Mar 2,2024, 12:25 PM IST
Mogal Ma
દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમો થયો હતો મોગલ માનો જન્મ, જાણો તેનો ઈતિહાસ
ગુજરાતમાં મોગલ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં છે. મોગલ માતાજીના ઘણા મંદિરો રાજ્યમાં આવેલા છે. આજે અમે તમને મોગલ માતાજીના જન્મસ્થળ એવા ભીમરાણા મોગલ ધામ અને માતાજીના ઈતિહાસ વિશે માહિતી આપીશું.
Dec 6,2023, 17:15 PM IST
gujarat
GUJARAT: લાખોની વસ્તી ધરાવતા જિલ્લામાં સારવાર તો ઠીક મરતા માણસને પાણી પીવડાવવા પણ ડો
42 ગામો વચ્ચે આવેલ દ્વારકા તાલુકાની એકમાત્ર અદ્યતન સિવિલ હોસ્પિટલમાં પૂરતી સેવાઓ અને મેડિકલ સામગ્રીઓ તો છે પરંતુ પૂરતા તબીબો દ્વારકાની અદ્યતન હોસ્પિટલમાં નહી આવતા દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં દીવા તળે અંધારું થયું છે. દ્વારકાની સિવિલ હોસ્પિટલ દ્વારકા તાલુકાના લોકો માટે શોભાના ગાંઠીયા સમાન બની છે.
Nov 29,2021, 16:36 PM IST
Massive fire
દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 2 કિલોમીટર સુધી આગનાં ગોટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીમાં બપોરે ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉંચે ઉડતા જોવા મળી રહ્યા છે. જો કે આગને નિયંત્રણમાં લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ભાવનગરના વરતેજ નડીકના સોડાવદરા ગામની સીમ વિસ્તારમાં આવેલા ડુંગર પર આગની ઘટનાને પગલે ભાગદોડ મચી જવા પામી હતી.
Nov 7,2020, 22:16 PM IST
fatafat news
ફટાફટ ન્યૂઝ: દેવભુમિ દ્વારકા જિલ્લામાં વરસાદી ઝાપટાં
ઉનાળાના પ્રારંભે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. વાતાવરણીય વિષમતાના કારણે પશ્ચિમ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવા તેમજ ભારી ઝાપટા વરસ્યા હતા. કચ્છનાં અબડાસા અને લખપતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા. તો નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા ઉનાળામાં મહેરબાન થયા હોય તેવી પ્રતીતિ થઈ છે. નખત્રાણામાં ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.
Mar 5,2020, 20:40 PM IST
leopard
દ્વારકા જિલ્લામાં દેખાયો દીપડો, સીસીટીવી ફૂટેજમાં થયો કેદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દીપડો દેખાયો હતો. ખંભાળિયા તાલુકાના વાડીનાર પાસે ખાનગી કંપની નજીક દીપડો દેખાયો હતો. ગુજરાતભરમાં હાલ દીપડાનો આતંક સામે આવે છે. ત્યારે દ્વારકા જિલ્લાની કંપનીમાં દીપડો દેખાયો હતો. દીપડો દેખાયાના દ્રશ્યો કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
Dec 14,2019, 15:25 PM IST
Trending news
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?