हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
EESL
Eesl News
Electricity Bill
હવે નહી થાય વીજચોરી! ગુજરાતમાં 1.65 કરોડ લાગશે સ્માર્ટમીટર, 308 કરોડ રૂપિયા સરકારે..
Smart Meter: ગુજરાતમાં હવે વીજચોરી ઘટશે અને 1.65 કરોડ સ્માર્ટમીટર લાગશે જે માટે 308 કરોડ રૂપિયા સરકારે ફાળવી દીધા છે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ 66.09 લાખ સ્માર્ટ મીટર, જ્યારે બીજા તબક્કામાં વધુ 1.05 કરોડ મીટર લગાવવામાં આવશે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ વીજ મંત્રાલય પાસે માગેલી વિગતોમાં મોટા ખુલાસા થયા છે.
Dec 12,2023, 20:22 PM IST
સ્માર્ટ LED
દેશમાં સ્માર્ટ LED લગાવવાથી 3300 કરોડની વિજળીની થઇ રહી છે બચત
દેશમાં 1 કરોડ એવા થાંભલાઓ છે જેના પર જૂની ટ્યુબલાઇટની જગ્યાએ સ્માર્ટ એલઇડી લગાવી દેવામાં આવી છે. હવે આ લાઇટના થાંભલાઓથી લગભગ દેશમાં 3300 કરોડની વિજળી બચાવી લેવામાં આવશે.
Oct 2,2019, 15:44 PM IST
નોઇડા
ઇ-કાર લેનારાઓ માટે આ કંપનીની ભેટ, નોઇડામાં બનશે 100 ચાર્જિંગ સ્ટેશન
સરકારી કંપની ઇઇએસએલ (EESL) એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે નોઇડા ઓથોરિટીની સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ કંપની નોઇડામાં લગભગ 100 ચાર્જિંગ સ્ટેશન બનાવશે. વિજળી મંત્રાલયના આધીન આવનાર એનર્જી એફિશિએન્સી સર્વિસ લિમિટેડ (ઇઇએસએલ)એ એક નિવેદનમાં કહ્યું ઇઇએસએલએ નોઇડામાં લગભગ 100 પલ્બિક ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ઓથોરિટી સાથે કરાર કર્યો છે. આ કરારનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે. તેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સંબંધિત ઇંફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે અને ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં તેજી આવશે.
Jul 26,2019, 11:48 AM IST
Trending news
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા