epf

અમીર બનવું છે? આ 5 જગ્યાઓ પર કરો ઈન્વેસ્ટ, મળશે જોરદાર નોફો અને ટેક્સમાં છૂટ

નવી દિલ્લીઃ જો તમે પણ તમારા રૂપિયાને અલગ અલગ- જગ્યાએ ઈન્વેસ્ટ કરીને  જલ્દી અમીર બનવાનું સ્વપ્ન દેખી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. આજે અમે તમને એવી રીતો વિશે જણાવીશું જ્યાં રોકાણ કરવાથી તમારું અમીર બનવાનું સપનું પૂરું થશે. તેનાથી તમને સારું રિટર્ન તો મળશે જ પરંતુ ટેક્સમાં છૂટ પણ મળશે. આવો જાણીએ તે કઈ કઈ રીતો છે...

Jan 14, 2022, 01:19 PM IST

અમીર બનવું છે? આ 5 જગ્યાઓ પર કરો ઈન્વેસ્ટ, મળશે જોરદાર નોફો અને ટેક્સમાં છૂટ

જો તમે પણ તમારા રૂપિયાને અલગ અલગ- જગ્યાએ ઈન્વેસ્ટ કરીને  જલ્દી અમીર બનવાનું સ્વપ્ન દેખી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. આજે અમે તમને એવી રીતો વિશે જણાવીશું જ્યાં રોકાણ કરવાથી તમારું અમીર બનવાનું સપનું પૂરું થશે.

Jan 13, 2022, 08:33 PM IST

31 ડિસેમ્બર પહેલા પૂરા કરો આ જરૂરી કામ, બાકી ભરવો પડશે મોટો દંડ

નાણાકીય વર્ષ (2020-21) માટે આવકવેરા રિટર્ન (ITR)  દાખલ કરવાની સમય મર્યાદા મહામારીને કારણે અનેક વખત વધારવામાં આવી છે, હવે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે.

Dec 23, 2021, 06:15 PM IST

PF Balance: આવી ગયા EPF ના વ્યાજના પૈસા, ચેક કરો તમારું બેલેન્સ, આ રીતે ડાઉનલોડ કરો E-Statement

દિવાળી પહેલાં EPFO એ ભેટ આપી છે. તમે તમારું એકાઉન્ટ બેલેન્સ ચેક કરીને જાણી શકો છો કે તમારા ડિપોઝિટ પર કેટલું વ્યાજ મળ્યું છે. 

Oct 19, 2021, 06:05 PM IST

Hospital ના ખર્ચમાંથી હવે મુક્તિ મળશે, ફક્ત 1 કલાકમાં જ ખાતામાં આવી જશે 1 લાખ રૂપિયા

કટોકટીની સ્થિતિમાં EPF સભ્યો કેવી રીતે એડવાન્સ લઈ શકે તે માટેની કેટલીક માર્ગદર્શિકા છે. એડવાન્સ પૈસા ઇપીએફ (EPF) ના સભ્ય અથવા તેના પરિવારને હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં આપવામાં આવે છે. 

Jul 7, 2021, 06:57 PM IST

જરૂર પડવા પર ઉપાડી શકો છો PF ના રૂપિયા, જાણો કેટલો આપવો પડે છે TAX

કેટલાક લોકોને લાગે છે કે EPF માંથી રૂપિયા ઉપાડવા મુશ્કેલી ભર્યું કામ છે પરતું એવું નથી. આપને જણાવી દઈએ કે જરૂરત પડવાથી તમે EPF ખાતામાંથી કેટલા રૂપિયા ઉપાડી શકો છો અને આના પર કેટલો TAX  આપવાનો થાય છે.

Apr 24, 2021, 04:29 PM IST

PFF નો 15 વર્ષનો લોક ઈન પીરિયડ પુરો થશે, EPF જેટલા વ્યાજનો પણ પ્રસ્તાવ

PPF Investment: કેટલાંક સમય પહેલાં સરકારે અચાનક નાની બચત યોજનાઓ (Small Savings Schemes) જેવી કે PPF, NSC વગેરેના વ્યાજદરોમાં ભારે કાપ મુક્યો હતો. જોકે, એના બીજા જ દિવસે એને ભૂલ ગણાવીને એ કાપને પરત ખેંચી લીધો હતો.

Apr 19, 2021, 05:41 PM IST

EPF Interest Rate: 6 કરોડ લોકોને પડી શકે છે ફટકો, EPF પર વ્યાજ ઘટવાની તૈયારી

EPF Interest Rate Cut: આ વર્ષે વધુ એક ઝટકો સહન કરવા માટે તૈયાર થઈ જોઓ, કેમ કે, નાણાકીય વર્ષ 20-21 માં એમ્પલોયઝ પ્રોવિડેન્ટ ફંડના વ્યાજમાં ફરી એકવાર ઘટાડો થવાનો છે. જો એવું થયા તો કરોડો પગારદાર વર્ગ માટે એક મોટો ઝટકો હશે

Feb 16, 2021, 05:42 PM IST

Budget 2021: તોતિંગ પગાર મેળવતા લોકોને પડશે મોટો ઝટકો!, અઢી લાખથી વધુ થયો PF તો લાગશે ટેક્સ

જો તમે પૈસાની બચત કરવા માટે પ્રોવિડન્ડ ફંડ (EPF) માં વધુ રોકાણ કરો છો તો આ વખતે બજેટથી તમને નિરાશા સાંપડી શકે છે. સરકારે આ વખતે બજેટમાં ટેક્સ ફ્રી EPF ની સુવિધા ખતમ કરી દીધી છે. 

Feb 2, 2021, 10:00 AM IST

વધી જશે તમારી Take Home Salary! જો સ્વિકારી લેવામાં આવશે આ ભલામણ

PF Contribution: જો શ્રમ મંત્રાલય (Labour Ministry)ની ભલામણોને સ્વિકારી લીધી તો નોકરિયાત લોકોની Take Home Salary વધી શકે છે, પરંતુ પેંશનર્સનું પેંશન ઘટી શકે છે. જોકે નવા Wage Code બાદ એમ કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓની ટેક હોમ સેલરી ઘટી જશે, પરંતુ ગ્રેજ્યુટી અને પેંશનમાં વધારો થશે. એવામાં આ સમાચાર તે કર્મચારીઓને રાહત આપી શકે છે જે પોતાની Take Home Salaryમાં ઘટાડો કરવા માંગતા નથી. નવા વેતનમાનના નિયમ એપ્રિલ 2021થી લાગૂ થઇ શકે છે.

Jan 9, 2021, 01:31 PM IST

EPFના 6 કરોડ ધારકોને નવા વર્ષની ભેટ, Narendra Modi સરકારે ખાતામાં મોકલી આટલી રમક

મોદી સરકારે દેશના 6 કરોડ EPF ખાતા ધારકોને મોટી રકમ આપીને તેમના employees' provident fund (EPF) ખાતામાં વ્યાજની રકમ સ્થાનાંતરિત કરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે 31 ડિસેમ્બરના રોજ આ જાહેરાત કરી હતી

Jan 2, 2021, 07:29 PM IST

ખુશખબરી! PF ને લઇને મોદી સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, હવે નિકાળી શકાશે 75% પૈસા

શ્રમ મંત્રાલયે EPF નિયમોમાં ફેરફારને નોટિફાઇ કરી દેવામાં આવ્યા છે. હવે ઇપીએફ એકાઉન્ટથી 75% સુધી રકમ કાઢી શકાશે. સરકારે આ નિર્ણય કોરોના વાયરસ (Coronavirus) સંકટને જોતાં કર્યો હતો. 

Mar 29, 2020, 04:38 PM IST

EPF સભ્યો માટે જરૂરી સમાચાર, બદલાવાનો છે પેન્શન સાથે જોડાયેલો આ નિયમ 

બહુ જલ્દી EPFના પેન્શન એટલે કે એમ્પ્લોઇ પેન્શન સ્કીમ (EPS)ના નિયમોમાં બદલાવ થઈ શકે છે. હકીકતમાં EPFO પેન્શન સાથે જોડાયેલો એક પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. 

Oct 22, 2019, 06:08 PM IST

દિવાળી પહેલાં EPFO કર્મચારીઓ માટે ખુશખબરી, સરકારે લીધો આ નિર્ણય

સ્ટેટ જોઇન્ટ સ્ટાફ કાઉન્સિલના કો-ઓડિનેટર આરકે વર્માના અનુસાર EPFO કર્મચારીઓને બોનસનો ફોર્મૂલા પણ તે પ્રકારે કેલકુલેટ થાય છે જેમ કે અન્ય સરકારીઓનો. બસ તેમના બોનસના દિવસનો ફરક છે.

Oct 15, 2019, 04:44 PM IST

ખુશખબર! ઈપીએફ પર 8.65% વ્યાજદરને મળી મંજૂરી, 6 કરોડ લોકોને થશે ફાયદો

તહેવારની સીઝન પહેલા સરકારે મંગળવારે નોકરી કરતા લોકોને ખાસ ભેટ આપી છે. 

Sep 24, 2019, 08:21 PM IST

3 પ્રકારના હોય છે Provident Fund, જાણો ત્રણેય વચ્ચેનું અંતર અને કેટલો મળે છે ફાયદો

પ્રોવિડેંટ ફંડ વિશે આપણે બધા જાણીએ છીએ. આ રકમ કર્મચારીઓના ભવિષ્ય માટે સુરક્ષિત રાખવામાં આવે છે. તાજેતરમાં જ PF પર વ્યાજ દર વધાની 8.65 કરી દેવામાં આવ્યું છે. પરંતુ, શું તમને ખબર છે કે પ્રોવિંડેન્ટ ફંડ (PF) ત્રણ પ્રકારના હોય છે. પહેલો એમ્પોય પ્રોવિડેન્ટ ફંડ (EPF), બીજો જનરલ પ્રોવિંડેન્ટ ફંડ (GPF) અને ત્રીજો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) થાય છે. ત્રીજામાં ખૂબ અંતર હોય છે જેના વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ. સરકાર દ્વારા સમયાંતરે ત્રણેય પર મળનાર વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે.

May 16, 2019, 09:14 AM IST

Good NEWS: PF એકાઉન્ટ પર મળે છે પાંચ મોટા ફાયદા ! જાણવા કરો ક્લિક..

હાલમાં સરકારે EPF (પ્રોવિડન્ટ ફંડ) પર વ્યાજ દર વધાાર્યા છે જેના કારણે પહેલાં કરતા વધારે વ્યાજ મળે છે. પ્રોવિડન્ટ ફંડને ભવિષ્ય નિધિ તરીકે જોવામાં આવે છે. હાલમાં બેસિક સેલરીનો 12 ટકા હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જમા થાય છે. 12 ટકા કંપની પણ આપે છે જેમાંથી 8.33 ટકા તમારા પેન્શન સ્કીમ (EPS)  એકાઉન્ટમાં અને બાકીના 3.67 ટકા EPFમાં જમા થાય છે. 

May 2, 2019, 10:33 AM IST

સરકારે પીએફ પર વ્યાજ દર વધાર્યો, 6 કરોડ નોકરીયાતોને થશે ફાયદો 

નોકરીયાતોને  સરકારે નવા નાણાકીય વર્ષ શરૂ થયા બાદ મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે કર્મચારી ભવિષ્યનિધિ (ઈપીએફ) પર 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી છે.

Apr 27, 2019, 12:19 PM IST

30 એપ્રિલ સુધી કરી લો આ કામ, ગેરેન્ટી ડબલ થઇ જશે તમારા PF પૈસા

જો તમે પણ નોકરી કરો છો અને તમારી કંપની સેલરીમાંથી પીએફ કાપે છે તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જેમ કે તમે જાણો છો કે પ્રોવિડેંટ ફંડ (PF)ની દ્વષ્ટિએ પ્રાઇવેટ નોકરીવાળાઓ માટે એપ્રિલ મહિનો ખૂબ ખાસ છે. સામાન્ય રીતે પ્રાઇવેટ સેક્ટરમાં આ મહિને કંપનીઓ બધા કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે. આ કંપનીઓમાં અપ્રેજલનો સમય હોય છે. એવામાં નોકરીયાતો પોતાના પીએફના પૈસાને આ મહિને ડબલ કરી શકે છે. જોકે તેના માટે તમારે તમારા એમ્પ્લોયર સાથે વાત કરવી પડશે. તમે તમારા એમ્પલોયરને પીએફ કોંટ્રીબ્યૂશનને વધારી શકો છો. તેનાથી તમારી સેલરીમાં ઇનહેંડ થોડો ઓછો થશે. પરંતુ બચત અને ટેક્સની દ્વષ્ટિએ સારો વિકલ્પ મળી શકે છે. 

Apr 24, 2019, 04:53 PM IST

ખુશખબરી! નોકરી બદલ્યા બાદ આપોઆપ EPF થશે ટ્રાન્સફર, EPFOની તડામાર તૈયારી

ઇપીએફઓનાં સભ્યોને સાર્વભૌમિક ખાતા સંખ્યા(UAN) રાખ્યા બાદ પણ ઇપીએફ સ્થાનાંતરણ કરવા માટે અલગથી અપીલ કરવી પડે છે

Mar 10, 2019, 08:40 PM IST