हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Facial Hair
Facial hair News
Facial Hair
વેક્સિંગ કે થ્રેડિંગ કરાવ્યા વિના દુર કરવી હોય ચહેરાની રુંવાટી તો ટ્રાય કરો આ નુસખા
Remove Facial Hair Naturally: ચહેરા પર દેખાતી રુંવાટીને દુર કરવા વેક્સ, થ્રેડિંગ કે લેસર ટ્રીટમેન્ટની ઝંઝટમાં પડવું ન હોય અને ચહેરાના વાળને દૂર કરવા હોય તો કેટલાક અસરકારક ઘરેલુ નુસખા આજે તમને જણાવીએ. આ ઘરેલુ નુસખાની મદદથી તમે સરળતાથી ચહેરાની રુંવાટીને હટાવી શકો છો. જો આ ઘરેલુ નુસખાને નિયમિત ટ્રાય કરશો તો આ વાળનો ગ્રોથ પણ ધીરે ધીરે ઘટી જશે.
Jul 22,2024, 10:16 AM IST
Home Remedies
કાચા દૂધમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, 7 દિવસમાં દુર થશે ચહેરાના અણગમતા વાળ
Home Remedies: ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે અણગમતા વાળને દુર કરી શકો છો. આજે તમને આવો જ ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરવાથી ચહેરા પરના અનિચ્છનીય વાળ સરળતાથી દુર કરી શકાય છે.
Oct 8,2023, 7:09 AM IST
Facial Hair
આ ટીપ્સની મદદથી ઘરે 10 મિનિટમાં જ દુર થશે અપર લિપ્સના વાળ, નહીં જવું પડે પાર્લર
Facial Hair: હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે મહિલાઓને અપર લિપ્સ પર હેર ગ્રોથ વધી જાય છે. આ વાળને હટાવવા માટે વારંવાર પાર્લર જવું પડે છે. પરંતુ તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને પણ આ વાળને સરળતાથી હટાવી શકો છો. આજે તમને અપર લિપ્સના વાળ હટાવવાના ઘરેલુ નુસખા જણાવીએ. આ નુસખા અજમાવશો પછી તમારે પાર્લર સુધી જવાની ચિંતા દૂર થઈ જશે.
Sep 30,2023, 14:54 PM IST
Facial Hair
Facial Hair: ચહેરા પરના વાળ તુરંત દુર કરવા અજમાવો આ ઘરેલૂ નુસખા, તકલીફ વિના થશે કામ
Facial Hair Removal: ચહેરાના વાળ સુંદરતા પર ડાઘ સમાન હોય છે. આ વાળના કારણે ત્વચાને કાળી અને નિસ્તેજ દેખાય છે. આ વાળને દૂર કરવા માટે આજે તમને ખાસ ફેશિયલ હેર રિમૂવલ માસ્ક વિશે જણાવીએ.
Sep 1,2023, 7:24 AM IST
Facial Hair
આ ત્રણમાંથી કોઈ એક દેશી ઉપાય રોજ કરશો તો દુર થઈ જશે ચહેરના અણગમતા વાળની સમસ્યા
Facial Hair: કેટલીક મહિલાઓને ચહેરા પર ઘટ્ટ રૂંવાટી આવે છે જે સરળતાથી દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં તેમણે ફરજિયાત વેક્સ અથવા તો થ્રેડિંગ કરાવવું પડે છે. જો કે તેનાથી થોડા દિવસો માટે જ વાળ દૂર થાય છે. જો ચહેરા પરના વાળથી કાયમી મુક્તિ મેળવવી હોય તો તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
Jun 24,2023, 10:06 AM IST
Facial Hair
Facial Hair: અઠવાડિયામાં 3 વાર ચહેરા પર લગાવો આ માસ્ક, દુર થઈ જશે અણગમતા વાળ
Facial Hair Removal Mask: ચહેરા પરના અણગમતા વાળ સુંદરતા ઘટાડે છે. ચહેરા પરના વાળથી મુક્તિ મેળવવા માટે મોટાભાગે યુવતીઓ બ્લીચ, ટ્રેડિંગ કે વેક્સિંગ કરાવે છે. પરંતુ આ બધી જ રીતમાં તકલીફ પણ સહન કરવી પડે છે. આ ઉપરાંત વારંવાર તેને કરવાથી ચહેરો ખરાબ પણ થઈ શકે છે.
Jun 2,2023, 20:17 PM IST
Coconut Oil
ગોર્જિયસ ગર્લ ચહેરા પર ના લગાવે આ વસ્તુ, ફાયદો થવાની જગ્યા થશે નુકસાન
Who Should Not Use Coconut Oil: નારિયેળનું તેલ એક નેચરલ ઓઇલ છે જેના ફાયદા વિશે તમે બધા જાણો છો. સામાન્ય રીતે આપણે ખાસ કરીને તેને સ્કીન પર લગાવીએ છીએ કેમ કે, તે સ્કીનને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. આ તેલમાં આયર્ન, પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ જેવા મહત્વના ન્યુટ્રિએન્ટ્સ પ્રાપ્ત થાય છે.
Jun 3,2022, 12:15 PM IST
Trending news
Mumbai boat tragedy
મુંબઈમાં મોટો અકસ્માત, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે 80 મુસાફરો ભરેલી બોટ ડૂબી, એકનું મોત
land allotment policy
ઉદ્યોગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં કર્યો સુધારો
health
બ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદા
Amit Shah
કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં,આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત