first

UPSC TOPPER: પ્રથમ ટ્રાયલમાં પાસ કરી અગ્નિ પરીક્ષા, અને મેળવ્યો 5 મો રેન્ક, જાણો પરીક્ષા દરમિયાન કેટલા પડકારોનો કર્યો સામનો....

UPSCની એક્ઝામ પાસ કરવી એ ઘણા ઉમેદવારોનું સપનું હોય છે. પરંતુ આ અગ્નિ પરીક્ષા પાસ કરવી સહેલી વાત નથી...જીં હાં UPSCની પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારો રાત-દિવસ એક કરે છે. તેમ છતાં પણ સફળતા મળતી નથી. આજે અમે તેમના એ IAS ઓફિસરની વાત કરવાના છીએ, જેમણે પ્રથમ ટ્રાયલમાં જ પરીક્ષા પાસ કરી, અને 5મો રેન્ક મેળવ્યો...આ પરીક્ષા પાસ કરવા માટે IAS સૃષ્ટિ જયંત દેશમુખે ઘણા પડકારોનો સામનો કર્યો.
 

Jul 13, 2021, 06:43 PM IST

આ છે દુનિયાની પહેલી ફ્લાઈંગ રેસ કાર Alauda MK3, 2.8 સેકન્ડમાં 100 કિમીની ઝડપ, જુઓ Video

આ Flying Race Car માત્ર 2.8 સેકન્ડમાં 0 થી 100 કિમી/ કલાકની ઝડપ પકડે છે. એક વખત ચાર્જ કરવાથી  10થી 15 મિનિટ  સુધી ઉડી શકે છે આ કાર.

Jun 23, 2021, 05:11 PM IST
PM Modi's First 'Mann ki Baat' After Becoming PM For the Second Term PT22M50S

બીજા કાર્યકાળમાં પ્રથમ વાર PM મોદીએ કરી 'મન કી બાત' , જુઓ કયા મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ

બીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ PM નરેન્દ્ર મોદીએ પ્રથમવાર મનકી બાત કરી. સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડીયો પર PM નરેન્દ્ર મોદીએ મનકી બાત કરી.

Jun 30, 2019, 01:40 PM IST
Modi Sarkar First Budget PT48S

જુઓ ક્યારે મળશે મોદી સરકારનું પ્રથમ બજેટ સત્ર

નવી સરકારની રચના બાદ 17 જૂનથી મળશે સંસદનું પ્રથમ બજેટ સત્ર 5 જુલાઈએ રજૂ થશે, નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ, 26 જુલાઈએ સત્રનું સમાપન

Jun 1, 2019, 08:40 AM IST
First Cabinet Meeting Will Meet Soon PT3M18S

થોડીવારમાં મળશે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક

શપથ વિધિ અને ખાતાની ફાળવણી બાદ મોદી સરકારની થોડીવારમાં મળશે પ્રથમ કેબિનેટ બેઠક, સરકારની કામગીરીના એજન્ડા અંગે થશે ચર્ચા

May 31, 2019, 06:20 PM IST
First Cabinet After Ministry Distribution PT1M46S

નરેન્દ્ર મોદીની શપથ વિધી બાદ આજે મળશે પ્રથમ કેબિનેટ બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભવ્યાતિભવ્ય શપથ વિધી બાદ થોડીવારમાં મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળવાની છે, પ્રધાનમંત્રીની કેબિનેટમાં 57 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, વાત કરીએ તો રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, નિર્મલા સીતારમણ સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓનો સમાવેશ થયો

May 31, 2019, 04:55 PM IST
PM Narendra Modi's First Press Conference In 5 Year PT31M22S

પાંચ વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીની પહેલી પ્રેસ કોન્ફરન્સ, જુઓ શું કહ્યું

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર શાંત થાય એ પહેલાં પીએમ મોદી અને અમિત શાહે યોજી પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે ફરી ભાજપની સરકાર બનશે તેવો બન્નેએ કર્યો દાવો

May 17, 2019, 06:05 PM IST
Rajkot First E-memo For Spiting PT2M59S

જુઓ રાજકોટમાં કોને મળ્યો જાહેરમાં થૂંકવા બદલ પહેલો ઈ-મેમો

રંગીલા રાજકોટના માવા અને પાનના રસિયાઓને જાહેરમાં પહેલો ઝટકો, જાહેરમાં થૂંકનાર સામે પહેલો ઈ-મેમો ફાટી ચૂક્યો છે. નિતેશ ઓડેદરા નામના વ્યક્તિએ જાહેરમાં થૂંકવાની હિંમત કરી હતી જે બાદ સીસીટીવી સર્વેલન્સ આધારે પહેલો ઈ-મેમો તેમના નામે ફાટ્યો છે, રાજકોટના કેકેવી ચોક પાસે બંધ સિગ્નલ દરમિયાન નિતેશ ઓડેદરા જાહેરમાં થૂંક્યા હતા.

May 17, 2019, 03:40 PM IST
Jamnagar Aryan Jha Came First In India In CBSC 10th Result PT4M19S

જામનગરનો વિદ્યાર્થી ધોરણ 10ના સીબીએસસીના પરિણામમાં દેશભરમાં પ્રથમ

CBSEનું પરિણામ જાહેર થયું છે ત્યારે પ્રથમ ક્રમાંકે ગુણ પ્રાપ્ત કરનાર કુલ 13 વિદ્યાર્થીઓ છે જે પૈકી 7 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ છે જેમાં ગુજરાતના જામનગરથી સીબીએસઈ વિદ્યાર્થી આર્યન ઝાએ પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, પ્રથમ ક્રમાંક આવતા આર્યન ઝાના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

May 7, 2019, 01:40 PM IST
Hardik Patel's First Reaction After Slap Incident PT4M4S

તમાચાકાંડ બાદ હાર્દિકની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત

હાર્દિક સાથેના થપ્પડકાંડ બાદ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે કરી ખાસ વાતચીત

Apr 19, 2019, 06:35 PM IST
Loksabha Election 2019 First Faze Election Complete PT6M28S

લોકસભાની ચૂંટણી 2019ના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો વિગત

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ, 18 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાંતિપૂર્વક રીતે યોજાયું મતદાન, 23મેએ ઝી 24 કલાક બતાવશે સૌથી ઝડપી પરિણામ

Apr 11, 2019, 07:20 PM IST
Have Koni Banase Sarkar Discussion On First Faze Election PT1H16M23S

હવે કોની બનશે સરકાર: લોકસભા ચૂંટણી 2019 ના પ્રથમ ચરણના મતદાન પર ચર્ચા

હવે કોની બનશે સરકાર: લોકસભા ચૂંટણી 2019 ના પ્રથમ ચરણના મતદાન પર ચર્ચા

Apr 11, 2019, 06:40 PM IST
Alpesh Thakor's First Reilly After Resignation From Congress PT2M14S

લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર પ્રચાર મેદાનમાં, જુઓ વિડીયો

કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર પ્રચાર મેદાનમાં આવી ગયા છે ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં આવેલા કોતરવાડામાં અલ્પેશ ઠાકોરે એક જાહેરસભા સંબોધી ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો પ્રચાર કર્યો

Apr 11, 2019, 04:45 PM IST

આ ખૂબસુરત યુવતી કોઈ મોડલ નથી, શું કરે છે? જાણીને તમે પણ પામશો નવાઈ

શહનાઝ પોતાની કાબેલિયતની સાથેસાથે પોતાની ખૂબસુરતીના કારણે પણ ફેમસ થઈ ગઈ છે

Mar 20, 2018, 04:27 PM IST

ચૂંટણી દંગલ : કોંગ્રેસે જાહેર કર્યું 77 ઉમેદવારોનું પહેલું લિસ્ટ, 20 પાટીદારોને ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 18 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જ કરવામાં આવશે

Nov 20, 2017, 10:15 AM IST

સોશિયલ મીડિયાથી મોટો ખુલાસો, કાશ્મીરમાં તબાહી મચાવવા ISISની પહેલી ટુકડી તૈયાર

કાશ્મીરમાં ISISની  પહેલી ટુકડી તૈયાર થઈ ગઈ છે. ટ્વિટર દ્વારા જારી કરવામાં આવેલા એક વીડિયોથી આ માહિતી મળી છે. સુરક્ષા એજન્સીઓએ આ ટ્વિટર હેન્ડલને હાલ સસ્પેન્ડ કરાવ્યું છે.

Nov 18, 2017, 10:36 AM IST