हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
73/ 2
(13.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Flag march
Flag march News
Flag march
ગઢડા પેટાચૂંટણીને ધ્યાને રાખી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ
: ગઢડા પેટા ચૂંટણીને ધ્યાને રાખી ગઢડા વિધાનસભાના ઢસા ગામ અને વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. ફ્લેગમાર્ચ દરમ્યાન ગાડી ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી. સહિત જિલ્લાનો પોલીસ કાફલો ફ્લેગમાર્ચમાં જોડાયો હતો. મતદાનનું આયોજન શાંતિપૂર્ણ રીતે થાય તેને ધ્યાને રાખીને ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિધાનસભા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર ખુબ જ સતર્કતા પુર્વક કામગીરી કરી રહ્યું છે.
Oct 10,2020, 19:13 PM IST
BSF
વડોદરાના હોટ સ્પોટ વિસ્તારોમાં BSFની ટુકડીને સોંપાઇ કમાન, કડક કાર્યવાહીનાં આદેશ
શહેરમાં કોરોના વાઇરસ ના વધતા જતા વ્યાપ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા કેટલાક વિસ્તાર ને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. લોકડાઉનનું કડક પાલન કરાવવા શહેર પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત તંત્ર દ્વારા બી.એસ.એફની પણ મદદ લેવામાં આવી છે. શહેર માં રેડ ઝોન જાહેર કરાયેલા જુદાજુદા વિસ્તાર માં બી.એસ.એફ ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
Apr 21,2020, 18:33 PM IST
Tadalaja
વડોદરાના તાંદલજા વિસ્તારનો હવાલો BSFને સોંપાયો, પોલીસ સાથે ફ્લેગમાર્ચ
વડોદરા શહેરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે રેડ ઝોન તાંદલજામાં BSF ને હવાલો સોંપવામાં આવ્યો છે. તાંદલજા વિસ્તારમાં અત્યાર સુધી લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે નાગરવાડા વિસ્તારનું તાંદલજા વિસ્તાર સાથે કનેક્શન હોાનું બહાર આવ્યું હોવાથી રેડ ઝોન યથાવત્ત રખાયો છે. આ વિસ્તારમાં પોલીસ અને BSFના જવાનોએ એક સાથે પેટ્રોલિંગ કર્યું હતું.
Apr 15,2020, 0:13 AM IST
lockdown
LockDown: Police Flag march At Bayad In Aravalli
LockDown: Police Flag march At Bayad In Aravalli
Apr 3,2020, 18:50 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: આગામી 48 કલાક સુધી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત
લોકસભાની ચૂંટણીને લઇને દરેક પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જ્યારે 21 એપ્રિલે 6 વાગ્યાના ટકોરે પ્રચાર પડઘમ શાંત થતાં જ 48 કલાક મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની વિચારણા કરવાનો સમય છે. મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર હવે લોકસભાની ચૂંટણીમાં ઉમેદાવારો અને રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.
Apr 21,2019, 18:31 PM IST
surat
સુરતના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ, જુઓ વિગત
લોકસભાની ચૂંટણી પહેલા સુરતના સંવેદનશીલ ગણાતા વિસ્તાર એવા વરિયાવી બજારથી ચોક બજાર સુધી ફ્લેગમાર્ચ યોજાઈ જેમાં પીઆઇ સહીતના અધિકારીઓ જોડાયા હતા
Apr 17,2019, 17:15 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા