પારંપરિક ગરબા: આ ગરબા રમવા આસાન નથી! જે રમતી વખતે આપોઆપ ગૂંથાય છે છેક નીચે સુધી દોરી

ગુર્જરવાડા માં રમાતા દોરી ગરબા ની વીસેસતા એ છે કે દોરી ગરબા ની સુંદરતા એ એનું મહત્વ ખેલૈયાઓ રમતા હોય ત્યારે એની ગૂંથણી મહત્વ ની છે હાથમાં દોરી પકડી અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદર ની તરફ રમે છે...

પારંપરિક ગરબા: આ ગરબા રમવા આસાન નથી! જે રમતી વખતે આપોઆપ ગૂંથાય છે છેક નીચે સુધી દોરી