हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gauhar khan
Gauhar khan News
Sajid Khan
Video: સાજિદ ખાને સ્વીકાર્યું, 'મારું કેરેક્ટર ઢીલું હતું, અનેક યુવતીઓને દગો કર્યો'
Sajid Khan On Flirting With Women: બોલીવુડના ફિલ્મમેકર સાજિદ ખાન હાલ ખુબ ચર્ચામાં છે. જ્યારથી તેઓ બિગ બોસમાં પ્રવેશ્યા છે ત્યારથી વિવાદ ઊભો થયો છે. અનેક અભિનેત્રીઓએ તેમના પર નિવેદનો આપ્યા છે. હાલમાં જ તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ સ્વીકારે છે કે તેમનું કેરેક્ટર ઢીલું હતું. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
Oct 17,2022, 11:17 AM IST
Will Smith
દુનિયા સામે આ 8 સ્ટારને ખાવો પડ્યો માર, ક્યાંક કેટ ફાઈટ તો કોઈએ ખાધો લાફો
Will Smith attack on Chris Rock: મનોરંજન જગતના કાલાકારો તેમના અભિનય માટે જાણીતા છે. દુનિયામાં ઘણા લોકો આ સ્ટાર્સ પર પોતાનું દિલ લુટાવે છે. દુનિયા સામે આ સ્ટાર્સની અલગ જ શાનો ઓ શૌકત હોય છે. એવામાં આ સ્ટાર્સની બેઇજ્જતી થવી પણ એકદમ સરળ છે. ઇન્ડસ્ટ્રીના ઘણા એવા સ્ટાર્સ છે જેઓ દુનિયા સામે પોતાની બેઇજ્જતી કરાવી ચૂક્યા છે. કોઇએ દુનિયા સામે મુક્કો ખાધો તો કોઈએ મોઢા પર લાફો...! કેટલીક વાર સ્ટાર્સ એવી અનિચ્છનીય ઘટનાઓનો શિકાર થઈ ચૂક્યા છે. આ ઘટનાઓના કારણે આ સ્ટાર રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા હતા. ઓસ્કર 2022 ના સમારોહમાં હોલીવુડ એક્ટર વિલ સ્મિથે દુનિયા સામે કોમેડિયન ક્રિસ રોકના મોઢા પર મુક્કો માર્યો છે. ક્રિસ રોક પહેલા પણ ઘણા સ્ટાર દુનિયા સામે લાફો ખાઈ ચૂક્યા છે. અમારા આ રિપોર્ટમાં અમે તમને તે સ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જઓ દુનિયા સામે બેઇજ્જત થઈ ચૂક્યા છે.
Mar 29,2022, 13:42 PM IST
Oops Moment
Oops moment: બાપ રે!!! કોઇ અભિનેત્રીનું કોઇનું પેન્ટ ફાટ્યું તો કોઇનું બ્લાઉઝ
ટેલીવિઝન અભિનેત્રી (TV Actress) હંમેશા પોતાની બેબાક ફેશન અને સ્ટાઇલથી પોતાનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. આ હસીનાઓએ પોતાના અલ્ટ્રા-ગ્લેમર લુક્સ વડે ઇન્ડીયન ફેશન પર અસર પડી છે.
Oct 25,2021, 0:03 AM IST
ayesha takia
ફિલ્મોમાં ફ્લોપ હોવા છતાં કરોડોમાં આળોટે છે આ અભિનેત્રીઓ, જાણો ક્યાંથી કરે છે કમાણી
દર વર્ષે અનેક અભિનેત્રીઓ બોલીવુડમાં ડેબ્યૂ કરે છે. જેમાંથી ઘણી અભિનેત્રીને લોકોને અઢળક પ્રેમ મળે છે અને તે હીટ થઈ જાય છે જ્યારે ઘણી અભિનેત્રીઓ ફ્લોપ જાય છે. ઘણી અભિનેત્રીઓ એવી હતી કે જેનું બોલીવુડમાં નાનકડું કરિયર રહ્યું હતું. પણ હાલ એવી ઘણી બોલીવુડમાં ફ્લોપ્સ રહેલી અભિનેત્રીઓ શાનદાર જીવન જીવી રહી છે અને કરોડોની કમાણી પણ કરે છે બોલીવુડમાં કારકીર્દી ન બનાવી શકનારી અભિનેત્રીઓની હાલ ક્યાંથી આવક થાય છે તેના વિશે વાત કરીશું.
Jan 3,2021, 19:30 PM IST
Trending news
SSYSukanya Samriddhi Yojana
આ લોકપ્રિય સરકારી યોજનાના બદલાઈ ગયા નિયમો! જાણો હવે કઈ રીતે મળશે પૈસા
tripti dimri
તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
video viral
અભિનેત્રીને ભારી પડી Reelની રમઝટ! કોણ છે આ ગુજરાતી છોકરી? કેમ અચાનક આવી વિવાદમાં?
Helicopter crash
પુણે: ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટર, 2 પાયલોટ સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી