हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gaza Strip
Gaza strip News
israel
અત્યંત હ્રદયદ્રાવક સ્થિતિ! કેમ પીરિયડ રોકવા માટે મહિલાઓ ગોળીઓ ખાઈ રહી છે?
Israel Hamas war Latest News: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જે જંગ છેડાઈ છે તેમાં કોઈના માટે જમીનની લડાઈ છે તો કોઈના માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની કવાયત છે. જમીન અને અસ્તિત્વની લડાઈમાં બંને પક્ષે લોહી વહી રહ્યું છે. બંને તરફ તણાવ છે. સૌથી વધુ અસર મહિલાઓ અને બાળકો પર પડી રહી છે.
Nov 1,2023, 9:04 AM IST
Israel Hamas war
ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે બાળકોના શરીર પર માતા પિતા બનાવડાવી રહ્યા છે ટેટૂ? જાણો કારણ
Oct 23,2023, 9:51 AM IST
Israel Hamas war
ઈઝરાયેલને આપ્યો ભરોસો, ગાઝાને 100 મિલિયન ડોલરની મદદ...બાઈડેનનો શું છે પ્લાન?
Joe Biden on Israel Hamas war: પોતાના ઈઝરાયેલ પ્રવાસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે અમેરિકા પૂરી તાકાતથી ઈઝરાયેલને પડખે છે. અમેરિકાએ સ્પષ્ટ કરી દીધુ છે કે હમાસને જડમૂળથી ખતમ કરવાની જંગમાં અમેરિકી સેના ઈઝરાયેલને સંપૂર્ણ સહયોગ કરશે.
Oct 18,2023, 23:01 PM IST
Israel Hamas war
અમેરિકાના બદલાયા સૂર! ઈઝરાયેલને આપી ચેતવણી, જાણો શું કહ્યું?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આજે 10માં દિવસે પણ યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધીમાં બંને તરફથી હજારો લોકોના જીવ જઈ ચૂક્યા છે. તથા અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે યુદ્ધના શરૂઆતી સમયમાં ઈઝરાયેલને સાથ આપનારા અમેરિકાના સૂર પણ હવે બદલાયેલા જોવા મળી રહ્યા છે.
Oct 16,2023, 12:39 PM IST
Israel palestine conflict
ગાઝા ફેન્સ પાસે 250 બંધકોને છોડાવવાનું ઈઝરાયેલી સેનાએ કર્યું હતું લાઈવ ઓપરેશન
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભીષણ સંધર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે ઈઝરાયેલી સેનાએ 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા પોતાના ઓપરેશનનો એક વીડિયો શેર કર્યો છે.
Oct 13,2023, 8:25 AM IST
Israel palestine conflict
ભારત-ઈઝરાયેલની દોસ્તી જય-વીરુ જેવી, ગાઝામાં યુદ્ધ વકરશે તો ગૌતમ અદાણીનું ટેન્શન વધશે
હમાસના આતંકવાદીઓના હુમલા બાદ ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાયેલમાં યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ ભારતમાં પણ તણાવ વધી શકે છે. ભારત અને ઈઝરાયેલની મિત્રતા કોઈનાથી છુપી નથી. ભારત અને ઈઝરાયલ વચ્ચેનો સંબંધ માત્ર રાજકીય જ નહીં પણ વેપારી પણ છે. જો યુદ્ધ થશે તો ભારતની ચિંતા પણ વધશે.
Oct 9,2023, 18:06 PM IST
Hamas
કેમ ઈઝરાયેલની 'મોસાદ'નો દુનિયામાં છે ખૌફ? જાણો એમનો ખતરનાક નિયમ
Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસની વચ્ચે યુદ્ધમાં 500થી વધુની મોત, હવે લેબનાનથી હિઝબુલ્લા પણ કરશે આક્રમણ! ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદ વિશે જાણવા જેવું છે. કેમ દુશ્મન તેનાથી ડરે છે.
Oct 9,2023, 9:50 AM IST
israel
ફરી યુદ્ધના ભણકારા!, ઈઝરાયેલે ગાઝા પર કર્યા હવાઈ હુમલા
ગત મહિને 11 દિવસ સુધી ચાલેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો અંત એક સીઝફાયર સાથે થયો હતો. પરંતુ ઈઝરાયેલ અને ગાઝા એકવાર ફરીથી આમને સામને આવી ગયા છે.
Jun 16,2021, 6:46 AM IST
america
પેલેસ્ટાઈન વિરુદ્ધ જંગમાં ઈઝરાયેલને મળ્યો US નો સાથ, રાષ્ટ્રપતિ બાઈડેને આપ્યું મોટું
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તણાવ પર અમેરિકાનું પણ નિવેદન સામે આવ્યું છે.
May 13,2021, 13:46 PM IST
Gaza Strip
ઇઝરાયલના હવાઈ હુમલામાં ગયો હમાસના કમાન્ડરનો જીવ, આતંકી સંગઠને કહ્યું- મોટુ નુકસાન
એક નિવેદનમાં હમાસે કહ્યું કે, બે દિવસથી ગાઝામાં જારી લડાઈમાં ઈસા બીજા અન્ય સાથીઓની સાથે મોતને ભેટ્યો છે. આ પહેલા ઈઝરાયલની આંતરિક ગુપ્ત એજન્સીએ કહ્યું હતું કે, ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈસા અને હમાસના બીજા ઉગ્રવાદી માર્યા ગયા છે.
May 12,2021, 22:42 PM IST
Israel-Palestine
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં આરપારની જંગ, હમાસે એક દિવસમાં છોડ્યા 130 રોકેટ, ભારતીય મહિ
પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે આરપારની જંગ છેડાઈ ગઈ છે. બંને તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે પેલેસ્ટાઈનના હમાસ સંગઠને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતા ઈઝરાયેલ પર 130 રોકેટ છોડ્યા.
May 12,2021, 8:09 AM IST
Trending news
Ambaji Marble
ગુજરાતનું સફેદ સોનું! બરફીના ટુકડા જેવા લાગતા ગુજરાતના સંગેમરમરને મળ્યો GI ટેગ
maggi
Maggi ખાવાથી 10 વર્ષના બાળકનું મોત, પરિવારના 6 સભ્યો હોસ્પિટલમાં દાખલ- VIDEO
health tips
વાસી મોઢે પાણી પીવાના આ ફાયદા વિશે જાણશો તો સવારે જાગીને પાણીનો ગ્લાસ હાથમાં લેશો
Chardham Yatra
યમુનોત્રીની ભયાનક ભીડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા, પોલીસે કરી ભક્તોને ખાસ અપીલ
Jayesh radadiya
કોનો ખેલ કરવામાં બિપીન ગોતાનો પોતાનો ખેલ થયો! ઈફ્કોની ચૂંટણીથી નવું રાજકારણ ખૂલ્યું
Richest village
ભારતના આ ગામમાં દરેક ખેડૂત છે કરોડપતિ, આ ફળની ખેતી કરી વર્ષે કરે છે 80 લાખની કમાણી
gujarat news
'કોંગ્રેસને મત આપી હિસાબ બરાબર કરો' ભાજપના પૂર્વ મંત્રીના પુત્રનો ઓડિયો વાયરલ
Coffee
1 ચમચી કોફી વાળની સુંદરતામાં ચારગણો વધારો કરશે, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
Tata Nexon
TATA નો કમાલ! લોન્ચ કર્યું NEXON સસ્તુ વેરિએન્ટ, 1.10 લાખ રૂપિયા ઘટી ગઇ કિંમત
Relationship Tips
Relationship Tips: લગ્ન પછી આ 5 ટીપ્સ અપનાવશો તો સાસરામાં પણ મળશે પિયર જેવો પ્રેમ