hamas

હમાસ સાથે યુદ્ધ વિરામ બાદ ઈઝરાયેલે ભારત વિશે આપ્યું મોટું નિવેદન

ઈઝરાયેલની સિક્યુરિટી કેબિનેટે ઈજિપ્તની મધ્યસ્થતામાં શુક્રવારે સંઘર્ષ વિરામની જાહેરાત કરી. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ રોની યેદિદિયા ક્લેને એમ પણ કહ્યું કે ઈઝરાયેલને અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિત અનેક દેશોનું સમર્થન મળ્યું.

May 23, 2021, 08:05 AM IST

ઇઝરાઇલે 12 ટ્વિટ્સમાં 1000 રોકેટ બતાવ્યા, કહ્યું- અમારી પર થયા આટલા હુમલા

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે પસાર થતા દિવસોની સાથે સંઘર્ષ વધી રહ્યો છે. ઇઝરાઇલી સૈન્યએ હમાસ રોકેટના જવાબમાં હવાઈ હુમલાઓની શ્રેણી શરૂ કરી હતી, ત્યારબાદ વિનાશ જોવા મળી રહ્યો છે

May 18, 2021, 09:38 PM IST

ઇઝરાયલના હવાઈ હુમલામાં 42 લોકોના મોત, ગાઝા સિટીમાં ત્રણ ઇમારત ધ્વસ્ત

ઇઝરાયલે હમાસને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે હાલના દિવસોમાં હુમલાની સંખ્યા વધારી છે. તો આંતરરાષ્ટ્રીય વાર્તાકાર પણ બન્ને પક્ષો વચ્ચે મધ્યસ્થાના પ્રયાસ કરી રહ્યાં છે.

May 16, 2021, 11:02 PM IST

Israel એ હમાસના ટોપ લીડરનું ઘર ઉડાવ્યું, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ પણ આપી ચેતવણી

ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે ગાઝામાં હમાસના એક ટોચના નેતાના ઘર પર હુમલો કર્યો છે. ગાઝાથી ઈઝરાયેલમાં હવાઈ હુમલા અને રોકેટ છોડવામાં આવ્યાના લગભગ એક અઠવાડિયા બાદ આ હુમલો કરાયો. 

May 16, 2021, 01:32 PM IST

ઇઝરાયલના હવાઈ હુમલામાં ગયો હમાસના કમાન્ડરનો જીવ, આતંકી સંગઠને કહ્યું- મોટુ નુકસાન

એક નિવેદનમાં હમાસે કહ્યું કે, બે દિવસથી ગાઝામાં જારી લડાઈમાં ઈસા બીજા અન્ય સાથીઓની સાથે મોતને ભેટ્યો છે. આ પહેલા ઈઝરાયલની આંતરિક ગુપ્ત એજન્સીએ કહ્યું હતું કે, ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈસા અને હમાસના બીજા ઉગ્રવાદી માર્યા ગયા છે. 

May 12, 2021, 10:42 PM IST

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં આરપારની જંગ, હમાસે એક દિવસમાં છોડ્યા 130 રોકેટ, ભારતીય મહિલાનું મોત

પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે આરપારની જંગ છેડાઈ ગઈ છે. બંને તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે પેલેસ્ટાઈનના હમાસ સંગઠને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતા ઈઝરાયેલ પર 130 રોકેટ છોડ્યા.

May 12, 2021, 07:21 AM IST

રોકેટોનાં જવાબમાં ઇઝરાયેલી ગાઝાપટ્ટી પર હવાઇ હૂમલો કર્યો

અમેરિકા દ્વારા યરૂશલેમને ઇઝરાયેલની રાજધાની જાહેર કર્યા બાદ હાલ ઇસ્લામીક દેશો અને ઇઝરાયેલ વચ્ચે વાતાવરણ તંગ છે

Dec 14, 2017, 07:55 PM IST