हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gnanda Girls High School
Gnanda girls high school News
gujarat
ભૂપેન્દ્ર 'દાદા'ની જબરદસ્ત યોજના! તમારી દીકરી આટલું ભણી હશે તો ચોક્કસ મળશે 50 હજાર
Gujarat goverment : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રીએ આજે ઘાટલોડિયા ખાતે જ્ઞાનદા સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આ અવસરે ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા. આ યોજનાઓ હેઠળ દસ લાખ વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે.
Mar 9,2024, 18:01 PM IST
Namo Lakshmi Yojana
9થી 12નો અભ્યાસ પૂરો કરનારી દરેક કન્યાને મળશે 50,000 રૂપિયા, જાણો બીજી યોજનામાં શું
Bhupendra patel : ગુજરાત સરકારે સૌથી મોટી યોજના લોન્ચ કરી છે. પીએમ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે. આ બંને યોજનાઓ વિશે ખાસ જાણો.
Mar 10,2024, 9:53 AM IST
Trending news
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી