हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
go out
Go out News
Radhanpur seat
રાધનપુર સીટ ફરી ભાજપના હાથમાંથી જશે કે શું? ઠાકોરસેનામાં મોટુ ગાબડું
વિધાનસભા વિસ્તાર આમ તો છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું ગઢ ગણાતું પરંતુ ગત ટર્મ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી અને ભાજપની ગઢ ગણાતી રાધનપુર વિધાનસભા કોંગ્રેસને ફાળે ગઈ ત્યાર બાદ અલ્પેશ ઠાકોર પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ જઈ અને રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરી રાધનપુરની જનતાએ ભાજપને જાકારો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની હાર થઇ અને કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈને વિજય બનાવ્યા હતા. ત્યારે આગામી 2022 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવામાં ફરી ભાજપના ગઢ ગણાતા પોરાણા ગામમાં ગાબડું પડ્યું છે. ગામના સરપંચ, ઠાકોર સેનાના કાર્યકરો સહિત 500 થી વધુ ગ્રામજનો ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા રાધનપુર વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
Jun 12,2022, 23:50 PM IST
Ahmedabad
અમદાવાદીઓ સાવધાન માસ્ક વગર નિકળ્યાં તો કોરોના છોડી દેશે પણ પોલીસ તો નહી જ છોડે
રાજ્યભરમાં દિવાળી તહેવાર બાદ કોરોનાના કેસોની સંખ્યા ફરી એક વખત ગતિ પકડી રહી છે. બીજી લહેર બાદ પણ અનેક જાહેર સ્થળોએ વગર માસ્ક્કે નાગરિકો ફર્યા છે. જેને પગલે કોરોના કેસોની સંખ્યા વધી રહી હોવાનું એક પ્રાથમિક તારણ સામે આવી છે. ત્યારે કોરોના ગાઈડલાઈનનું જરૂરી પાલન અમદાવાદ પોલીસ દ્વારા કરવાનું શરૂ કરવામાં આવ્યું. વગર માસ્ક્કે ફરતા નાગરિકોને સમજાવવાનું યોગ્ય સમજી પોલીસે માસ્ક્ક વિતરણ કર્યા અને માસ્ક્ક પહેરવું જરૂરી હોવાનું પણ સમજાવ્યુ. તેમ છતાં કેટલાક નાગરિકો હવે પોલીસ સાથે તકરાર પર ઉતરી અને દલીલો કરતા નજરે પડી રહ્યા છે.
Nov 13,2021, 16:25 PM IST
Rajkot
રાજકોટ: પિતાએ બહાર ફરવા જવાની ના પાડતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
રાજકોટનાં કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાનાં ઘરે વાત કરી હતી. જો કે પિતાએ ના પાડતા ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. જો કે પિતાએ કોરોનાની સ્થિતી ગંભીર હોવાના કારણે પુત્રને જવા માટેની ના પાડી હતી. જો કે પુત્રએ આપઘાત કરતા પરિવાર પર આભ ફાટી પડ્યુ છે. મૃતક જયવીર ધર્મેભાઇનો એકનો એક પુત્ર હોવાના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
Aug 10,2020, 21:27 PM IST
Trending news
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે