gorge

J&K માં ભીષણ અકસ્માત, ડોડા પાસે મિની બસ ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો. એક મીની બસ ખાઈમાં ખાબકી જતા ઓછામાં ઓછા 8 લોકોના જીવ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

Oct 28, 2021, 12:02 PM IST