gst council

GST Council Meeting: બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી, કોરોના વેક્સિન પર 5% ટેક્સ યથાવત રહેશે

નિર્મલા સીતારમને કહ્યું કે, જીએસટી કાઉન્સિલમાં રસી પર પાંચ ટકાનો ટેક્સ યથાવત રાખવાની સહમતિ બની છે. 

Jun 12, 2021, 04:15 PM IST

પેટ્રોલ-ડીઝલની કિંમતોને GST હેઠળ લાવવાની તૈયારી! નાણામંત્રી બોલ્યા- અમે ચર્ચા માટે તૈયાર

નિર્મલા સીતારમને કહ્યું- જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પર ટેક્સનો સવાલ છે તો કેન્દ્ર અને રાજ્ય, બન્ને ટેક્સ લગાવે છે... જે ટેક્સ કેન્દ્ર સરકાર લે છે તેમાં રાજ્ય સરકારનો પણ ભાગ હોય છે.
 

Mar 23, 2021, 07:31 PM IST

Petrol-Diesel ના ભાવ પર નાણામંત્રીનું મોટું નિવેદન, 'પેટ્રોલ-ડીઝલને GST ના દાયરામાં લાવવા પર વિચારવું પડશે'

પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડા માટે જે વસ્તુની લાંબા સમયથી માગણી થઈ રહી હતી તેના પર હવે વિચારણા થઈ રહી છે. નાણામંત્રીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. જાણો તેમણે શું કહ્યું? 

Feb 22, 2021, 10:56 AM IST

GST કાઉન્સિલની થવાની છે બેઠક, ઘણી વસ્તુઓ થઇ શકે છે સસ્તી, ઇનામ આપવાની પણ તૈયારી

ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની આગામી બેઠક શનિવારે થશે. આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે કારણ કે આ બેઠકમાં ઘણી ગંભીર મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે. સાથે જ બેઠકમાં કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે ધમાસાણના પણ આસાર છે. 

Mar 12, 2020, 08:50 AM IST
Special Meeting Of GST Council In Delhi Today PT3M5S

GST કાઉન્સિલની આજે દિલ્હીમાં ખાસ બેઠક

આજે દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક યોજાશે. GST કલેક્શન વધારવા અંગે વર્તમાન ટેક્સ પ્રણાલિના માળખામાં બદલાવ પર ચર્ચા થશે.

Dec 18, 2019, 10:10 AM IST

સામી દિવાળીએ જોબવર્કમાં જીએસટી ઘટાડતા નાના હીરા ઉદ્યોગકારો ખુશખુશાલ થયા

હીરા ઉદ્યોગો(Dimond City) માં જોબવર્કમાં જીએસટી (GST) 5 ટકાથી ઘટાડીને 1.50 ટકા કરાતા હીરા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. હીરા જોબવર્કમાં જીએસટીના દરમાં સીધો જ 3.50 ટકાનો ઘટાડો કરી દેવાતા હીરા ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો છે. આમ, સામી દિવાળી (Diwali 2019) એ નાના હીરા ઉદ્યોગકારોને રાહત મળી છે. સરકારના આ નિર્ણયથી હાલ મંદીમાં સપડાયેલી સુરત (Surat)ની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને અનેક ફાયદા થશે. જેને કારણે હીરા ઉદ્યોગકારોએ ગઈકાલથી રાહતનો શ્વાસ લીધો છે. 

Sep 21, 2019, 09:56 AM IST

37મી GST કાઉન્સિલ બેઠકઃ ડાયમંડ અને હોટેલ ઉદ્યોગને રાહત આપતા નિર્ણય

જીએસટી કાઉન્સિલની 37મી બેઠકમાં હોટેલ ઉદ્યોગને રાહત આપતાં રૂ.1000 સુધીનું રૂમના ભાડા પર કોઈ જીએસટી લાગશે નહીં. રૂ.1001થી રૂ.7500 સુધીના રૂમના ભાડા પર હવે 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે. 
 

Sep 20, 2019, 10:15 PM IST

20 સપ્ટેમ્બરે યોજાશે GST Councilની 37મી બેઠક, આ મુદ્દા પર ચર્ચા સંભવ

આ બેઠકમાં ખાનગી હેલ્થકેર સેક્ટરને આઈટીસી લાભ આપવા પર વિચાર થઈ શકે છે. 
 

Aug 14, 2019, 05:38 PM IST

1 Augustથી આ કારોની કિંમતમાં થશે મોટો ઘટાડો, GSTમાં લેવાયો મોટો નિર્ણય

જો તમે આગામી સમયમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. જીએસટી કાઉન્સિલની 36મી બેઠકમાં ઈ-વ્હીકલ પર લગાવનારો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જો તમે ઈ-કાર ખરીદો છો, તો 10 લાખ રૂપિયાની કાર પર તમને અંદાજે 70 હજાર રૂપિયાનો ફાયદો થશે. હકીકતમાં, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને પ્રદૂષણના વધી રહેલા સ્તરને જોતા ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ટેક્સ ઓછું કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગુ થશે.

Jul 27, 2019, 03:23 PM IST

GST કાઉન્સિલમાં આ મુદ્દાઓ પર થશે વાત, નાણામંત્રી આપી શકે છે મોટી ભેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની પ્રથમ બેઠક થશે. આ બેઠકમાં અન્ય મુદ્દાઓ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) પર જીએસટી (GST) દરને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા અને રાષ્ટ્રીય એન્ટી-પ્રોફિટ ઓથોરિટી (NAA)ને 1 વર્ષનો વિસ્તાર આપવા પર વિચાર કરવામાં આવી શકે છે. 

Jun 21, 2019, 08:34 AM IST

આગામી સમયમાં સસ્તા થઇ શકે છે ઇલેક્ટ્રિક વ્હીકલ, GST દર ઘટાડી શકે છે સરકાર

જીએસટી કાઉન્સિલ (GST Council) ની બેઠક 21 જૂનના રોજ યોજાશે. કેંદ્વમાં નવી સરકારની રચના બાદ જીએસટી પરિષદની આ પ્રથમ બેઠક છે. થોડા દિવસો બાદ સરકાર સંસદમાં બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. એવામાં આ વખતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. સરકાર આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે. સૂત્રોના અનુસાર સરકાર તેમાં 18 ટકાના સ્લેબમાં આવનાર સામાન અને સર્વિસને ઓછો ટેક્સ કરી શકે છે.

Jun 19, 2019, 03:59 PM IST

GST કાઉન્સિલની મિટીંગ 20 જૂને, 28 % સ્લેબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ

સરકાર દ્વારા 5 જુલાઇના રોજ રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટ પહેલાં 20 જૂનના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક થઇ શકે છે. આ બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ  (GST) માં રાહત આપવાની તૈયારી છે. સૂત્રોનું કહેવું છે કે 28 ટકાવાળા જીએસટી સ્લેબથી ઘણા સામાનોને દૂર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે. કેટલીક રાજ્ય સરકારોએ પણ જીએસટી સ્લેબ ઘટાડવાને સમર્થન કર્યું છે. આ બેઠકમાં જીએસટીને લઇને અંતિમ નિર્ણય કરવાની આશા છે. 

Jun 10, 2019, 05:01 PM IST

1 એપ્રિલથી લાગૂ થશે રિયલ એસ્ટેટમાં GST નવા દર, રજિસ્ટર્ડ ડીલર પાસેથી ખરીદવો પડશે 80% સામાન

જીએસટી કાઉન્સિલની મંગળવારે થયેલી બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવા ટેક્સ સ્ટ્રક્ચરને લાગૂ કરવા માટે એક ટ્રાંજિશન પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી. મહેસૂલ સચિવ એબી પાંડેએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આ ટ્રાંજિશન માટે રાજ્યોની સાથે વાતચીત કરવાનો યોગ્ય સમય આપવામાં આવશે. આ બેઠકમાં રિયલ એસ્ટેટમાં જીએસટીના દરોને લાગૂ કરવાની જોગવાઇ પર વિચાર કરવામાં આવે છે. 

Mar 19, 2019, 04:20 PM IST

19 માર્ચના રોજ મળી શકે છે સારા સમાચાર, ચૂંટણી પંચે GST કાઉન્સિલની બેઠકને આપી મંજૂર

ચૂંટણી પંચે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પરિષદની 19 માર્ચના રોજ પ્રસ્તાવિત બેઠકને પરવાનગી આપી દીધી છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નીચલી જીએસટી દરના અમલ સહિત વિભિન્ન મુદ્દાઓ પર વિચાર કરવાનો છે. સૂત્રોએ બુધવારે કહ્યું હતું કે જીએસટી પરિષદની આગામી બેઠક વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા થશે. 

Mar 14, 2019, 10:20 AM IST

ઘર લેનારા લોકો માટે મોદી સરકારની મોટી ગિફ્ટ, નિર્માણાધીન ઘરો પર GSTમાં મોટો ઘટાડો

GST કાઉન્સિલની બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગની નવી પરિભાષા નિશ્ચિત કરવામાં આવી હતી

Feb 24, 2019, 06:15 PM IST

જીએસટીની ઝંઝાળ: આજે યોજાશે GST પરિષદની મહત્વપૂર્ણ બેઠક, જો આ નિર્ણય લેવાશે તો સસ્તા થશે મકાન

GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પરિષદની બેઠક આજે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ સંભવ છે. તેમાં સીમેંટ પર ટેક્સના દરને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા પર ચર્ચા થઇ શકે છે. સાથે જ આ બેઠકમાં મંત્રીઓના સમૂહ (GoM) દ્વારા અંડર-કંસ્ટ્રકશન (બની રહેલા) મકાનો પર 5 ટકા જીએસટી અને વ્યાજબી મકાનો પર 3 ટકા લગાવવાની ભલામણ પર વિચાર કરવામાં આવશે.

Feb 20, 2019, 11:01 AM IST
GST Compisition Limit Extended PT2M32S

તમારા સપનાનું ઘર થશે સસ્તુ, હવે GST 12થી ઘટીને થશે આટલો

જીએસટી પરિષદ શનિવારે 23 વસ્તુઓ પર જીએસટીના દર ઓછા કર્યા બાદ હવે આગામી મહિને થનારી બેઠકમાં નિર્માણધીન આવાસીય એકમો અને કમ્પ્લીશન (કંપ્લીશન સર્ટિફિકેટ)ની રાહમાં પડી રહેલા તૈયાર ફ્લેટ પર ટેક્સના દરને ઘટાડીને પાંચ ટકા કરી શકે છે. એક અધિકારીએ આ વાત કહી. હાલમાં એવા તૈયાર ફ્લેટ પર જીએસટીના દર 12 ટકા છે જેમને કાર્યપૂર્ણ થવાનું પ્રમાણપત્ર મળ્યું નથી. જોકે રિયલ એસ્ટેટ સંપત્તિઓના તે ખરીદારો પર જીએસટી લાગશે નહી, જેને વેચાણ વખતે કાર્ય-પૂર્ણ થવાનું પ્રમાણપત્ર મળી ચૂક્યું છે. 

Dec 24, 2018, 12:16 PM IST