gujarat congress

કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ ગુજરાત સરકાર સામે હાઈકોર્ટમાં દાખલ કરી PIL

વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) માં અરજદારે રજૂઆત કરી કે, જાહેરહિતની અરજીને સુઓમોટોમાં સામેલ કરવામાં આવે. 

May 4, 2021, 04:31 PM IST

Congress કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને થયો કોરોના, ઘર પર ચાલી રહી છે સારવાર

રાજ્યમાં કોરોનાની (Gujarat Corona Cases) બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે રાજ્યની જનતા પણ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા

May 2, 2021, 05:22 PM IST

કોંગ્રેસ દ્વારા પાટીલ સામે ગુનો નોંધવા અભિયાન, રાજકોટ અને કચ્છમાં અરજી દાખલ

ભાજપ કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનાં વિતરણનો વિવાદ વધુ વકર્યો છે. આજે રાજકોટના કોંગ્રેસી કોર્પોરેટર અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલ, હર્ષ સંઘવી, નવસારી ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને સુરત ભાજપના પ્રમુખ નિરંજન જાંજમેરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તો બીજી તરફ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલાએ ગાંધીગ્રામ પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી. 

Apr 21, 2021, 04:01 PM IST

હાર્દિક પટેલની ગુજરાત સરકારને ખુલ્લી ઓફર, કોરોનામાં અમને પણ કામ બતાવો, જેથી....

  • હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે ૬૫ ધારાસભ્યો છે તો અમને પણ કામ બતાઓ જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ

Apr 17, 2021, 11:14 AM IST

કોરોના સામેની જંગમાં કોંગ્રેસની સરકારને રજૂઆત, અમારા કાર્યાલયમાં શરૂ કરો કોવિડ સેન્ટર

  • અમિત ચાવડાએ ગુજરાત સરકારને બાનમાં લેતા કહ્યું કે, હાલ ગુજરાત સરકારની નીતિ રોમ ભડકે બળતુ હોય ત્યારે નિરો વગાડે તેવુ છે

Apr 12, 2021, 03:54 PM IST
Gujarat Congress did a walkout from the Assembly House, find out what the reason is PT9M45S

Gujarat Congress એ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટ, જાણો શું છે કારણ

Gujarat Congress did a walkout from the Assembly House, find out what the reason is

Mar 18, 2021, 05:00 PM IST
Gujarat Congress: Complaint registered against losing Congress candidate Apoorva Patel PT2M25S

Shankarsinh Vaghela ની કોંગ્રેસમાં એન્ટ્રી અંગે ગુજરાતના પૂર્વ અધ્યક્ષે કર્યો ખુલાસો

ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ (Congress) પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કહ્યુ કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામને અમે સ્વીકારીશું

Mar 5, 2021, 04:07 PM IST

Hardik Patel ને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવા મુદ્દે NSUI એ કહી મોટી વાત

  • નવા પ્રદેશ પ્રમુખ અંગે હજુ હાઈકમાન્ડે કોઈ વિચારણા કરી નથી. પરંતુ NSUIએ પ્રદેશ પ્રમુખ પદ માટે અત્યારથી જ લોંબિંગ શરૂ કરી દીધું

Mar 4, 2021, 10:51 AM IST

કોંગ્રેસના શરમજનક પરાજયનું કારણ શું? કાર્યકરે હાઇકમાન્ડને લખ્યો ખુલ્લો પત્ર, જરૂર વાંચો

ગુજરાત કોંગ્રેસના જવાબદાર નેતાઓ 30 વષઁ ની હાર ની સમીક્ષા કરી રહયા છો પણ કેમ હજી સુધી હાર કેમ થઈ તે જાણી શકયા નથી? પણ હું આપને જણાવી દઉ નહીતર હજી બીજા 30 વર્ષ સુધી ખબર પણ નહી પડે કેમ હારી રહયા છો. 130 વર્ષ સૌથી જુનો રાજકીય પક્ષ અને તેનો કારમો રકાસ અને કારમી અસહનીય હાર ના થોડા ચોકકસ કારણો જણાવવા માંગુ છું. આપનો અણધડ વહીવટ, અણધણ આયોજન, અભિમાન, તું નહી પણ મારો ટીકીટો મારા ખીસામાં છે એવો ફાંકો ટીકિટોની સોદેબાજી, ભમેણા અને લકોટીઓ રમતા ધારાસભ્યને વિરોધ પક્ષના નેતા બનાવીને શુ હાંસલ કરવાના છો? 

Mar 2, 2021, 06:25 PM IST

કોંગ્રેસ બાદ પક્ષ પ્રમુખ અને નેતા વિપક્ષનો પણ સફાયો, ધાનાણી- ચાવડાના રાજીનામા મંજૂર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે. મહાનગરપાલિકા બાદ હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ (gujarat congress) ને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસમાં ભારે અરાજકતા ફેલાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local election) માં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. ત્યારે સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી છે. આજના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. 

Mar 2, 2021, 05:44 PM IST

કોંગ્રેસની હારના પડઘા પડ્યા, અમિત ચાવડા આપશે રાજીનામુ

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. ત્યારે સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી

Mar 2, 2021, 03:22 PM IST
Hard work for Gujarat Congress victory, door to door campaign on the last day PT3M14S

Gujarat Congress ની જીત માટે મહેનત, આખરી દિવસે ડોર ટૂ ડોર કર્યો પ્રચાર

Hard work for Gujarat Congress victory, door to door campaign on the last day

Feb 26, 2021, 04:05 PM IST
Gujarat Congress: Congress's attempt to woo voters by going door to door PT49S

Gujarat Congress : ઘરે ઘરે જઈ મતદારોને રિઝવવાનો કોંગ્રેસનો પ્રયાસ

Gujarat Congress: Congress's attempt to woo voters by going door to door

Feb 17, 2021, 02:45 PM IST

રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભડકો, ભાજપે કોંગ્રેસ કાર્યાલય ઘેરીને વિરોધ કર્યો

રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓ અંગે આપેલા વિવાદિત નિવેદન બાદ હવે સમગ્ર ગુજરાત ભાજપ દ્વારા આ નિવેદન અને કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ મહાનગરોમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપને વધારે એક મુદ્દો મળી ચુક્યો છે. જેને ભાજપ ગુમાવવા માંગતું નથી. જેના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આકરૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Feb 15, 2021, 06:57 PM IST

જંગે ચડ્યા પહેલા જ ભાજપ અડધી જંગ જીતી ગઇ, 27 સીટો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપના 27 ઉમેદવારો બિનહરીફ થયા હતા. જિલ્લા પંચાયત માં 2  બેઠકો અને તાલુકા પંચાયતની 16 બેઠકો બિન હરીફ રહી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કોંઢ બેઠક બિનહરીફ ભાજપના ફાળે ગઇ હતી. થાનગઢ તાલુકા પંચાયતની 5 બેઠકો, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની 2 બેઠકો, ઉમરાળા તાલુકા પંચાયતની 2 બેઠકો,  દસક્રોઈ તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. આ ઉપરાંત ઓલપાડ તાલુકા પંચાયતમાં 1, ચૌર્યાસી તાલુકા પંચાયતમાં 1, જૂનાગઢ, લીંબડી, વઢવાણ તાલુકા પંચાયતની 1-1-1 બેઠક બિનહરીફ થયા હતા. ધ્રાંગધ્રા નગરપાલિકા ની 5 બેઠકો પણ ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપ પ્રમુખ સી આર પાટીલએ તમામ બિનહરીફ ઉમેદવારોને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા. 

Feb 13, 2021, 08:12 PM IST

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને કહ્યું કે, ‘અમે સત્તા પર આવીશું તો....’

  • કોંગ્રેસે શહેરીજનોને ફ્રી સુવિધા માટે ગુજરાઇટ કાર્ડ આપવાની જાહેરાત કરી
  • વાયદાઓનો પટારો ખોલી કોંગ્રેસે વ્યક્ત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Feb 11, 2021, 01:59 PM IST