हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
8/ 0
(2.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat govenment
Gujarat govenment News
gujarat govenment
ગુજરાતની 157 પાલિકાની તિજોરી ખાલી! વ્યાજે રૂપિયા લઈ કર્મચારીઓનો પગાર ચૂકવાયો
Gujarat Government Employee Salary : ગુજરાતની 157 પાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, છેલ્લા 2-3 મહિના કર્મચારીને નથી ચુકવાયો પગાર... જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
Nov 10,2024, 12:07 PM IST
auction
લક્ઝુરિયસ અને સૌથી મોંઘી ગાડીઓ ગુજરાતમાં પાણીના ભાવે મળશે, આ છે ખરીદવાની ઉત્તમ તક
Luxurious Car Sell : દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરીને તે નાણાનો ઉપયોગ ગરીબ-મધ્યમ પરિવારોને અપાતા યોજનાકિય લાભો પાછળ કરાશે, બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે, છેલ્લા બે વર્ષમાં બૂટલેગરોના ૨૨,૪૪૨ જેટલા વાહનો પોલીસ સ્ટેશનમાં જપ્ત થયા, ૭ હજાર જેટલા વાહનો હજુ પોલીસ સ્ટેશનમાં ભંગાર બની રહ્યા છે
Aug 23,2024, 11:09 AM IST
gujarat govenment
વિકાસના નામે દેવુ કરી ઘી પીતી ગુજરાતની પાલિકાઓની તિજોરી ખાલી, પગાર માટે પૈસા નથી
Gujarat Government : ગુજરાતની 157 માંથી 107 નગરપાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
Jul 16,2024, 12:53 PM IST
breaking news
હવે ઘરભેગા થશે ભ્રષ્ટ બાબુઓ! લીસ્ટ તૈયાર, જાણો કોની-કોની દિવાળી બગાડશે ગુજરાત સરકાર
Corruption in Gujarat: કોઈ નોટિસ નહીં...કોઈ સસ્પેન્શન નહીં...ખાતાકિય તપાસ નહીં...હવે સીધા જ ઘરભેગા...જીહાં કાયમ માટે ભ્રષ્ટ અધિકારીઓ થશે ઘરભેગા. ગુજરાત સરકારે હાથ ધર્યું ઓપરેશન ક્લીન. શહેરી વિકાસ અને મહેસૂલ ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો...
Jul 9,2024, 14:51 PM IST
Gujarat model
ફરી એકવાર ગુજરાત મોડલ બન્યું નંબર વન, આ રીતે સરકારને મળી ‘ઝીરો કેઝ્યુલ્ટી’ સફળતા
Gujarat Model : 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું નિર્માણ, 1 લાખ 56 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, આપદા મિત્ર યોજના અંતર્ગત ડિઝાસ્ટર રિસ્પૉન્સની તાલીમ, જનભાગીદારીથી ક્ષમતા નિર્માણની પહેલ
Jun 14,2024, 14:43 PM IST
positions
ગાંધીનગર: સચિવાલયમાં ઉપ સચિવ વર્ગ-1ની 102 જગ્યાઓ ખાલી, ધારાસભ્યના મેવાણીના સવાલ પર સરકારનો જવાબ
102 positions of Deputy Secretary Class-1 vacant in Secretariat, says Gujarat Govt in Budget Session
Feb 20,2024, 19:05 PM IST
big decision
સરકારી બાબુઓમાં ફફડાટ : કામ ન કરતા અધિકારીઓને તગેડી મૂકશે સરકાર
Big Decision : સરકારે નક્કી કર્યું છેકે, 50 થી 55 વર્ષની વયે આવા અધિકારીઓને સેવા નિવૃત્ત કરવાની સત્તા મળી છે. તેથી અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે
Oct 3,2023, 8:15 AM IST
gujarat govenment
ગુજરાતના 5 શહેરો માટે સરકારે કરી મોટી જાહેરાત, આપી આ મંજૂરી, જાણો શું છે વાસ્તવિકતા
Big Decision : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી... જેમાં રાજ્યના 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરાઈ... આ સમાચાર બાબતે ગુજરાત સરકારે બાદમાં કરી મોટી સ્પષ્ટતા
Jun 29,2023, 14:46 PM IST
Electricity Bill
વીજળીના બિલમાં તોતિંગ વધારો : ગુજરાત સરકારનો દાવો પોકળ નીકળ્યો, ગૂપચૂપ વધાર્યા ભાવ
Price Increase In Electricity Bill : મોંઘવારીના માર વચ્ચે હવે વીજળી થઈ મોંઘી, ગુજરાતમાં સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો પાસેથી વસૂલી રહી છે વીજળીનું તોતિંગ બિલ
May 3,2023, 8:36 AM IST
Gujarat Torism
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... કહી કહીને સરકારે આટલા રૂપિયા પ્રવાસનમાં ફૂંકી માર્યા
Gujarat Tourism : પ્રવાસન વિભાગે મહોત્સવમાં ડેકોરેશન પાછળ લખલૂટ ખર્ચ કર્યો હોવાનું ખુદ કબૂલ્યું છે. છેલ્લાં 2 વર્ષમાં 5531 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો
Mar 14,2023, 15:42 PM IST
gujarat govenment
ભાજપની સરકારમાં દેવું કરીને ઘી પીવા જેવી સ્થિતિ, આટલા રૂપિયા ન ચૂકવ્યા તો...
Gujarat Government : વિકાસ કરતા ગુજરાતના માથા પર કરોડો રૂપિયાનું દેવુ છે, ગુજરાત સરકારના દેવામાં પ વર્ષમાં રૂા. 1.14 લાખ કરોડનો વધારો થયો છે. દેશની માથાદીઠ આવકની રૂા. 1,45,680ની આવક સામે ગુજરાતની માથાદીઠ આવક રૂા. 2,35,969 હોવાનો ગર્વ લેતી ગુજરાત સરકારનું માથાદીઠ દેવું પણ ખાસ્સું ઊંચું છે
Jan 23,2023, 17:31 PM IST
Harsh Sanghvi
રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી જિલ્લાની ફાળવણી, જાણો યાદી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળના 16 મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી બનાવ્યા છે. મંત્રીઓને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરી દેવામાં આવી છે.
Dec 27,2022, 22:38 PM IST
પાનમસાલા પર પ્રતિબંધ
Breaking : ગુજરાતમાં પાન-ગુટકા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો
નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
Sep 4,2020, 12:22 PM IST
Trending news
Guna
પતિ-પત્ની ખેતરમાં બાંધી રહ્યા હતા શારીરિક સંબંધ! પાડોશીએ ચોરીછૂપી રીતે જોઈ લીધું...
Dinesh Karthik
'17 વર્ષ સુધી રમ્યો, હવે સમય આવી ગયો છે કે...', રોહિત પર આ શું બોલ્યા દિનેશ કાર્તિક?
gujarat
અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત; જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું કરૂણ મોત
parliament
વ્હિપ ઈશ્યુ કરવા છતાં લોકસભામાં હાજર ન રહેલા ભાજપના 20 સાંસદ કોણ-કોણ હતા
White Hair
White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
Igor Kirillov
ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા
curd
Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
gujarat
'દંડ વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો', ટ્રાફિક નિયમો તોડનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી
Navpancham yog
બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન