ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
How To Make Semiconductor Chip In Gujarat Sanand Plant : સાણંદ પ્લાન્ટના પ્રથમ ફેઝમાં નિર્મિત ક્લિનરૂમનો વિસ્તાર 5 લાખ ચોરસ ફૂટમાં આકાર પામ્યો છે, જેના માટે એફિલ ટાવરથી સાડાત્રણ ગણા સ્ટીલનો ઉપયોગ કરાયો છે. માઈક્રોન ટેકનોલોજી કંપનીના પ્રમુખ અને સીઈઓ સંજય મેહરોત્રાએ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવા માટે શું જરૂરી છે તેની માહિતી આપી. રસપ્રદ માહિતી એ છે કે, સાણંદમાં માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ થયો
Surat Development ; સુરત હવે ગુજરાતના વિકાસમાં એક સ્ટેપ આગળ વધીને નવા માપદંડ સર્જવા તૈયાર થઈ રહ્યું છે. એટલું જ નહિ, વિકસિત ભારત@2047 ના નવા વિઝન અંતર્ગત દક્ષિણ ગુજરાત વૈશ્વિક વેપારનું નવું કોરિડોર પણ બનશે
Rajkot Development Plan : ઈઝ ઓફ લિવિંગ અંતર્ગત ગુજરાતની રંગીલી સિટી રાજકોટમાં વિકાસના નવા માપદંડ સર્જાશે. સરકારે રાજકોટ માટે નવો વિકાસ પ્લાન બનાવ્યો છે, જે રાજકોટને નવી ઉંચાઈએ લઈ જશે
ahmedabad sanathal to gandhinagar 30 km sg highway will be developed soon
smart city surat drinking water sample fail in testing
Surat Water Sample Fail : સુરતમાં દૂષિત પાણીને લઈને તંત્ર એક્શનમાં... અગાઉ લેવાયેલા પાણીના નમૂના થયા ફેલ... અલગ અલગ પાણીના 4600થી વધુ નમૂના ફેલ થયા... ખાસ કરીને સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં સૌથી વધુ ફરિયાદ મળી...
Gujarat Model Fail : 500 કરોડના ખર્ચે સાંતલપુરથી થરાદ (કિલાણા) સુધીનો ૩૦ કિલોમીટર ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે ભ્રષ્ટાચારમાં ધોવાયો. ભારતમાલા હાઈવેમાં કરોડોનું કૌભાંડ: ફરીથી બનાવવો પડશે
Chintan Shibir : “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની થીમ સાથે રાજ્ય સરકારની ૧૨મી વાર્ષિક ચિંતન શિબિર તા. ૨૭ થી ૨૯ નવેમ્બરે વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે
World's Best Cities 2025-26 : શિક્ષણ, સંસ્કૃતિ, સંપર્ક સરળતા, સલામતી નાઇટ લાઇફ જેવાં માપદંડો દ્વારા રીઝોનન્સ કન્સલટન્સીએ અહેવાલ તૈયાર કરી શહેરોને ક્રમ આપ્યો છે
Kadi Ginning Mills Shutdown : વિશ્વભરમાં કોટન માર્કેટ તરીકે જાણીતા કડી તાલુકા વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 55 જીનિંગ મિલોને તાળાં વાગી ગયા છે. કડી વિસ્તારમાં 115 જેટલી જીનિંગ મિલો ધમધમતી હતી પણ MSP અને ઇમ્પોર્ટ ડ્યુટીની નીતિના કારણે 115 માંથી 55 જીનિંગ મિલોને તાળાં વાગી ગયા છે
President Droupadi Murmu Gujarat Visit : ગુજરાત પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ મુર્મુએ આદિવાસી વિસ્તારોની વાસ્તવિક સમસ્યાઓને આપ્યો અવાજ, તંત્રને એક્શન લેવાનો આપ્યો આદેશ…
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ખોટો પ્રચાર કરીને ગુજરાત મોડલ બનાવ્યુ, ગુજરાતીઓ ગુજરાત મોડલની વાત જાણે છે. સામે ભાજપે કહ્યું કે ગુજરાત વિકાસ મોડલની ફેક્ટરી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Vibrant Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રમોશન માટે દિલ્હીમાં અગ્રગણ્ય ઉદ્યોગકારો-સંગઠનો સાથે સંવાદ કર્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશીપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ સ્ટેટ
Government Schools : ગુજરાતમાં એક શિક્ષક હોય તેવી સરકારી શાળાઓનો આંકડો વધી રહ્યો છે, સવાલ એ છે કે સરકારને કેમ લોકોને સરકારી શાળાઓમાં રસ નથી, શું સરકાર શિક્ષણનું સંપૂર્ણપણે ખાનગીકરણ કરવા માંગે છે?
Street Dog Attack : ગુજરાત મોડલ પણ રખડતા કૂતરાઓના આતંકથી દૂર નથી. ગુજરાત રખડતા કૂતરાઓના આતંકમાં ત્રીજા ક્રમે છે, ગુજરાતમાં વર્ષ 2024માં 8.5 લાખ નિર્દોષ લોકોને કરડ્યા છે રખડતા કૂતરા
Gujarat Rivers Polluted : શુદ્ધીકરણના નામે કરોડોનો વેડફાટ છતાં રાજ્યની ૧૩ નદી મેલી છે. અમદાવાદમાં સાબરમતી નદીનો રાયસણથી વૌઠાનો પટ્ટો સૌથી વધુ ખતરનાક
Gujarat Model Fail : અખિલેશ યાદવે ગુજરાતની 157 શાળાઓમાં ધોરણ 10 પાસ ન કરવાના બે વર્ષ જૂના સમાચાર શેર કરીને ભાજપ અને ગુજરાત મોડલ પર પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે પણ તેમને સમર્થન આપ્યું હતું. હર્ષ સંઘવીએ આપ્યો તેનો જવાબ
Gujarat Model Fail In Rajasthan : પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે રાજસ્થાનની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગેહલોતે કહ્યું કે, દેશમાં કદાચ આ પહેલું ઉદાહરણ હશે જેમાં ભજનલાલ સરકાર વિકાસના મામલે ઉલટી દિશામાં આગળ વધી રહી છે
Sea-Link project approved:રેલવે બોર્ડે ગુજરાતમાં પ્રથમ 40 કિમી સી-લિન્ક પ્રોજેક્ટના ફાઇનલ સરવે લોકેશનને મંજૂરી આપી. દહેજ-ભાવનગર વચ્ચે રેલવે સી-લિન્ક પ્રોજેક્ટ; સૌરાષ્ટ્રથી સુરત 3, મુંબઇ 6 કલાકમાં પહોંચાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણના લોકોને અમદાવાદ-વડોદરા જવું નહીં પડે
Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભા ગૃહમાં છલોછલ શબ્દથી સામસામે કવિતાઓ લખાઈ... ભાજપના મંત્રીની કવિતા પર કોંગ્રેસના ધારાસભ્યે કવિતા લખીને આપ્યો જવાબ
Gujarat Contribution In India's GDP : રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન... વાઇબ્રન્ટ ગુજરાત જેવી વૈશ્વિક ઈવેન્ટથી વિશ્વના રોકાણકારો, ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ કંપનીઓનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષાયું... છલોછલ સરકારની છલોછલ કામગીરીનું પ્રતિબિંબ રાજ્યપાલના પ્રવચનમાં છલોછલ દેખાયું