auction

PM Mementos e-Auction: હરાજીમાં નીરજ ચોપડાના ભાલાની સૌથી વધુ કિંમત, જાણો કઈ ભેટ પર કેટલી બોલી લાગી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની હરાજીનો ગઈ કાલે અંતિમ દિવસ હતો. લોકોમાં પ્રધાનમંત્રીને મળેલી ભેટમાં મળેલી કલાકૃતિઓ, સ્મૃતિ ચિન્હો અને અન્ય વસ્તુઓની ખરીદી કરવામાં ખુબ રસ જોવા મળ્યો.

Oct 8, 2021, 10:03 AM IST

Harley Davidson એ બનાવ્યું હતું માત્ર એક જ સ્કૂટર મોડલ, જાણો કેમ દુનિયા આ સ્કૂટરની છે દિવાની!

Harley Davidson: 1950ના દાયકામાં બનેલી હાર્લી-ડેવિડસનની આ બાઈકની થઈ રહી છે હરાજી, જાણો શું કામ ખાસ છે આ બાઈક.

Sep 28, 2021, 04:00 PM IST

ધૂળ ખાતી પેઈન્ટિંગના મળ્યા લાખો રૂપિયા! આવું થવા પાછળ છે ખાસ કારણ

ઘણી વખત કેટલાક લોકોના ઘરમાં કેટલોક એવો કિમતી સામાન પડ્યો હોય છે, જેમાટે તેઓને કોઈ પણ જાતનો અંદાજો નથી હોતો. આવુ જ કઈક ફ્રાન્સ (France)ના ઈપર્ને (Epernay)માં રહેતા એક પરિવાર સાથે થયું.

Jul 4, 2021, 01:02 PM IST

Loan વસૂલવા માટે બનાવ્યો અજીબોગરીબ નિયમ, Underwear ની પણ કરી દેશે હરાજી

યૂક્રેનની સરકાર (Ukraine Government) એ એવા લોકોને મજા ચખાડવા માટે કડક સખત નિયમ બનાવ્યા છે. કોવિડ 19 (Covid-19) સંક્રમણ દરમિયાન અહીંની આર્થિક સ્થિતિ (Economy) ખૂબ ડગમગી ગઇ છે.

Feb 17, 2021, 10:15 PM IST

IPL 2021: ખેલાડીઓની હરાજીની તારીખ થઈ જાહેર, ચેન્નાઈમાં યોજાશે મિની ઓક્શન

આઇપીએલ 2021 માટે ખેલાડીઓની (IPL 2021) હરાજીની (Auction) તારીખની જાહેરાત કરવામાં આવી છે. આઇપીએલની 14મી સિઝનનું ઓક્શન (IPL Auction) 18 ફેબ્રુઆરીના ચેન્નાઈમાં (Chennai) યોજવામાં આવશે.

Jan 27, 2021, 03:19 PM IST

Properties e-auction: સાવ સસ્તામાં શાનદાર ઘર લેવાની છે ઈચ્છા? વધુ વિગતો માટે કરો ક્લિક

તમારી પાસે સસ્તામાં સારી પ્રોપર્ટી ખરીદવાની સુવર્ણ તક આવી છે.

Dec 25, 2020, 08:58 AM IST

કરોડોમાં છે આ કબૂતરની કિંમત, ખાસયિત જાણીને રહી જશો દંગ

કબૂતર જોવામાં એકદમ સુંદર હોય છે, પરંતુ આ નોર્મલ દેખાતા કબૂતરોની કિંમતનો તમે અંદાજો પણ લગાવી શકશો નહી. આ ખૂબ મોંઘા હોય છે. આ સામાન્ય દેખાતા કબૂતર કોઇ સામાન્ય કબૂતર નથી.

Nov 16, 2020, 03:26 PM IST
Auction Started In Presence Of Police In Sanand APMC PT4M38S

સાણંદ APMCમાં પોલીસની હાજરીમાં હરાજી શરૂ

Auction Started In Presence Of Police In Sanand APMC

Apr 24, 2020, 06:20 PM IST
Pakistan Auction Of Indian Fishermen's Boats PT4M39S

પાકિસ્તાન ભારતીય માછીમારોની બોટની કરે છે હરાજી

પાકિસ્તાન દ્નારા અરબી સમુદ્રમાં ફિશિંગ કરવા ગયેલ ભારતીય બોટોનુ આઈએમબીએલ નજીકથી અપહરણ કરીને માછીમારોને બોટ સાથે પાકિસ્તાન લઈ જવામાં આવે છે.અમુક સમય સુધી માછીમારોને જેલમાં રાખ્યા બાદ તેઓને પોતાના વતન મોકલી આપવામાં આવે છે પરંતુ લાખો રુપિયાની બોટોને પાકિસ્તાન દ્વારા પરત નહી કરાતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Jan 20, 2020, 05:55 PM IST

IPL : 332 ખેલાડીઓની નિલામી આજે, ક્રિકેટરસિયાઓ માટે તમામ જાણકારી એક ક્લિક પર

IPL Auctionમાં 332 જેટલા ખેલાડીઓના નામની હરાજી થશે. આ ખેલાડીઓમાં 186 ભારતીય અને 146 વિદેશી ખેલાડી શામેલ છે

Dec 19, 2019, 11:11 AM IST
Castor auction start at Patan yard PT1M40S

પાટણ યાર્ડના વેપારીઓ દ્વારા આજથી એરંડાની હરાજી શરૂ

પાટણ યાર્ડના વેપારીઓ દ્વારા NCDX અને મોટા વેપારીઓની મિલીભગતથી એરંડાના ભાવમાં કડાકો કરી કુત્રિમ મંદી ઉભી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે વિરોધ દર્શાવી શનિવારથી અચોક્કસ મુદતની હડતાળ પાર ઉતરવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે આજથી ફરીથી એરંડાની હરાજી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Oct 14, 2019, 02:30 PM IST

શું તમે દુનિયાની સૌથી મોંઘી ચા અને તેની કિંમત વિશે જાણો છો? કરો ક્લિક.....

ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામમાં થાય છે. આસામની ચા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં કેટલીક ચાની ક્વોલિટી તો એટલી વિશેષ છે કે તે હજારો રૂપિયે પ્રતિકિલો બજારમાં વેચાય છે. દુનિયામાં દાર્જિલિંગ, નીલગિરી અને આસામમાં પેદા થતી ચાની સૌથી વધુ માગ રહે છે.  

Jul 30, 2019, 07:35 PM IST

ગુજરાતનો પ્રથમ કિસ્સો, આ નગરપાલિકાએ હરાજીમાં મૂક્યું ‘ચાર્ટર પ્લેન’

નગરપાલિકા દ્વારા આજથી 4 માસ પહેલા ખાનગી કંપનીના ચાર્ટડ પ્લેન સહિતની તમામ જગ્યા અને મિલ્કતને સીલ મારવામાં આવ્યું હતું. જે મિલ્કત સહિત ગુજરાતમાં પ્રથમ વાર કોઈ પાલિકાએ પ્લેન જાહેર હરાજીમાં મૂક્યું હોય તેવા પ્રથમ બનાવમાં આજે હરાજી કરવા માટેની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ 3 વ્યક્તિની ડિપોઝીટ બાદ પણ કોઈ ન આવતા આજે જાહેર હરાજી રદ કરવામાં આવી છે. જે આવનારા સમયમાં ફરીવાર કરવામાં આવશે. 

Jun 14, 2019, 05:04 PM IST
Auction of mangoes at Talala marketing yard PT1M37S

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે કેરીઓની હરાજી

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે કેરીઓની હરાજી. આ હરાજી માટે વેપારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

May 4, 2019, 03:45 PM IST

સુરત: કૌભાંડી ભજિયાવાલાની 746 કરોડની મિલકતની આવકવેરા વિભાગે કરી હરાજી

નોટબંધી વખતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ભજિયાવાલાની 150 જેટલી મિલકતોની હરાજી કરવામાં આવી છે. કૌભાંડી ભજીયાવાલાની આવકવેરા વિભાગ દ્વારા 746 કરોડની મિલ્કતને સીલ કર્યા બાદ તેની હરાજી કરવામાં આવી હતી. આ તમામ પ્રોપટીને બે મહિનામાં આવકવેરા વિભાગ દ્વારા હરાજી કરવામાં આવશે. 

Apr 29, 2019, 10:59 PM IST

IPLની કુલ કિંમતનો આંકડો જાણીને નાખી દેશો મોઢામાં આંગળા, ટી-શર્ટ વેચીને પણ ટીમો કરે છે કમાણી

માત્ર 12 વર્ષમાં IPLની કિંમત શૂન્યથી સીધી જ 44 હજાર કરોડ કરતાં પણ વધુ થઈ ગઈ છે, ગત વર્ષની સરખામણીએ IPLની બ્રાન્ડ વેલ્યુમાં આવ્યો છે જબરદસ્ત ઉછાળો 

Dec 18, 2018, 07:35 PM IST

માત્ર રૂ.500માં તમે ખરીદી શકો છો PM મોદીને મળેલી ભેટ-સોગાદો, જાણવા કરો ક્લિક...

છેલ્લા 4 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જે ભેટ-સોગાદો મળી છે, તેમની ઓનલાઈન હરાજી થવા જઈ રહી છે, હરાજી દ્વારા એક્ઠી થયેલી રકમનો ઉપયોગ પ્રજા કલ્યાણના કાર્યો પાછળ કરાશે

Nov 27, 2018, 08:13 PM IST

Photos: આજે વેચાવા જઈ રહ્યો છે વિશ્વનો સૌથી સુંદર પિંક ડાયમંડ, તોડશે બધા રેકોર્ડ

જીનીવામાં આજે મંગળવારે દુનિયાના સૌથી સુંદર અને દુર્લભ એવા પિંક ડાયમંડની હરાજી થવાની છે. 19 કેરેટના આ ડાયમંડની કિંમત 50 મિલિયન ડોલર એટલે કે લભગ 360 કરોડ ડોલર રાખવામાં આવી છે. જો આ ડાયમંડ વેચાઈ ગયો, તો તે એક નવો રેકોર્ડ બનશે. આ દુર્લભ ડાયમંડ 19 કેરેટનો છે, જે આજે સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં વેચાવા જઈ રહ્યો છે. જે પિંક લિગસીના નામથી દુનિયાભરમાં ફેમસ છે. 

Nov 13, 2018, 05:01 PM IST

શોકિંગ : કોઈએ ન ખરીદ્યો IPLમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ગેઇલને

ગેઇલની બેઝ પ્રાઇસ બે કરોડ રૂ. હતી પણ તેના માટે કોઈપણ ટીમે બોલી જ ન લગાવી 

Jan 27, 2018, 02:36 PM IST

કુંબલેએ ફેરવ્યું ધોનીની આશા પર પાણી, કહ્યું નહીં ખરીદી શકે પોતાના ફેવરિટ ખેલાડીને

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલેએ આઈપીએલની હરાજી પહેલા અશ્વિનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કુંબલેએ જણાવ્યા પ્રમાણે ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષે અશ્વિનને નહીં ખરીદી શકે. જ્યારે ધોની અશ્વિનને પોતાની ટીમમાં લેશે તે ઈચ્છા જાહેર કરી ચુક્યો છે. 

Jan 23, 2018, 05:25 PM IST