Gujarat vidhan sabha election result 2022 News

ભાજપના આ 10 ઉમેદવારોએ વિરોધીઓના કર્યા સૂપડાં સાફ, એક લાખથી વધુ મત સરસાઈથી જીત્યા
Dec 9,2022, 11:54 AM IST
Saurashtra Kutch Gujarat Chutni Parinam 2022 LIVE Update: ધોરાજીમાં પરિવર્તન સાથે ભાજપની એન્ટ્રી, રાજકોટમાં રમેશ ટીલાળાના લીડનો રેકોર્ડ બનાવ્યો
Saurashtra Kutch Vidhan Sabha Chunav Result 2022 LIVE Update: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલી અને પાંચમી ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાયું હતું અને આજે 8મી ડિસેમ્બરના રોજ પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત માટે મોટો દિવસ છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે. ત્યારે ZEE 24 કલાક સૌથી પહેલાં અને સૌથી ઝડપી તમને પરિણામની તમામ અપડેટ આપી રહ્યું છે. ગુજરાતની રાજનીતિ માટે આજે સૌથી મોટો દિવસ છે. ગુજરાતમાં કોની બનશે સરકાર તેનો આજે ફેંસલો થશે. 182 વિધાનસભાની બેઠક માટે આજે મતગણતરી થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં ઉતરેલા 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. સૌથી પેહલાં બેલેટ પેપર અને ત્યાર બાદ EVMની મત ગણતરી થશે. રાજ્યમાં અલગ અલગ 37 જગ્યાએ મતગણતરી થશે. બપોરના 2 વાગ્યા સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થઈ જાય અને પિક્ચર ક્લિયર થઈ જાય તેવી શક્યતા છે.  ગત ચૂંટણીમાં ભાજપને જ્યાં ઓછી બેઠકો મળી હતી તે સૌરાષ્ટ્ર કચ્છમાં આ વખતે ભાજપ પોતાનું પલડું ભારે કરી શકશે? પળેપળની અપડેટ માટે વાંચો ZEE 24 કલાકનો લાઈવ બ્લોગ...
Dec 8,2022, 17:43 PM IST

Trending news