हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat
Gujarat News
Ahmedabad City
અમદાવાદમાં સતત વધી રહ્યો છે પાણીજન્ય રોગચાળો, ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા
City sees sharp spike in water-borne diseases due to negligence of Ahmedabad Municipal Corporation
Apr 25,2024, 23:45 PM IST
breaking news
નવતર પ્રયોગ! મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ પાર્લર પર તગડું ડિસ્કાઉન્ટ
ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો,આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
Apr 25,2024, 23:18 PM IST
breaking news
પિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?
પિત્રોડાએ અમેરિકામાં બેસી એવું નિવેદન આપ્યું કે જેના કારણે ભાજપ આકરા પાણીએ થઈ ગયું છે, અને કોંગ્રેસ ચૂંટણી ટાણે બરાબર ભરાયેલી જોવા મળી રહી છે. પિત્રોડાના નિવેદન પર પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર વાર કર્યો તો, કોંગ્રેસે ભાજપ પર પલટવાર કર્યો.
Apr 25,2024, 21:02 PM IST
gujarat
BIG BREAKING: ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
Loksabha Election 2024: રાજ્યના ગૃહ વિભાગે અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં 10 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે 2 SPSની પણ બદલી કરવામાં આવી છે. આમ ગૃહ વિભાગે કુલ 12 અધિકારીઓની બદલી કરી છે.
Apr 25,2024, 19:50 PM IST
gujarat
વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો
ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ગુજરાત સરકારનો ઉધડો લીધો છે. સાથે કડક શબ્દોમાં વડોદરા મનપાની ઝાટકણી કાઢી છે. આજે આ કેસમાં સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.
Apr 25,2024, 19:11 PM IST
breaking news
જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - 'આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું'
સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું. જ્યાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
Apr 25,2024, 18:56 PM IST
Police
સુરત: ગેસ રિફીલિંગનું મસમોટું કૌભાંડ ઝડપાયું, કાપોદ્રા પોલીસે 13 સ્થળોએ પાડ્યા દરોડા
Cops bust gas refilling scam in Surat's Kapodra; 13 miscreants held, further investigation underway
Apr 25,2024, 18:55 PM IST
election office
સુરતમાં નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ વિવાદનો મામલો, જ્યાં એફિડેવિટ થયું તે ઓફીસ સામે આવી
Election office of Cong nominee Nilesh Kumbhani vacated in Surat after high voltage political drama
Apr 25,2024, 18:50 PM IST
Summer 2024
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોએ વધારી ચિંતા, ગુજરાતના 207 જળાશયોમાં માત્ર 47.33 ટકા બચ્યું પાણી
Summer 2024: Water crisis looms over Gujarat as dams dry up amid scorching heat
Apr 25,2024, 18:40 PM IST
breaking news
વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ મુદ્દે એક PI સહિત 14 લોકો સામે ફરિયાદ, જાણો કેમ થઈ હતી બબાલ
અમદાવાદમાં બુધવારની સાંજે વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી થઇ હતી. જેમાં એક વૃદ્ધા લીરી બેન ભરવાડનું પથ્થર છાતીના ભાગે વાગી જતા મોત નીપજ્યું છે. બંને પક્ષે કુલ 14 લોકો સામે હત્યા અને રાયોટીંગની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
Apr 25,2024, 18:05 PM IST
Lok Sabha Polls 2024
AAP નેતા દિનેશ કાચડિયાએ નોંધાયો અનોખો વિરોધ, નિલેશ કુંભાણીને બેનરમાં રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યો
LS Polls 2024: AAP leader Naran Kachhadia pastes posters showing Nilesh Kumbhani as 'devil' in Surat
Apr 25,2024, 18:00 PM IST
gujarat news
ગુજરાત મીડિયા ક્લબની પત્રકારોના વેલ્ફેર ફંડ માટે 1 કરોડની જાહેરાત
Gujarat Media: ગુજરાતના પત્રકારોનું હિત ધરાવતી સંસ્થા ગુજરાત મીડિયા ક્લબએ પત્રકારો અને તેમના પરિવાર માટે વેલ્ફેર ફંડની જાહેરાત કરી છે. પત્રકારો પર આવી પડેલી આપત્તીના સમયે આ સહાય આપવામાં આવે છે.
Apr 25,2024, 17:45 PM IST
Salute
વડોદરા લોકસભાની ચૂંટણીમાં ઉભા છે અનોખા ઉમેદવાર, 6 વખત ચૂંટણીમાં હાર માન્યા બાદ પણ હિંમત હાર્યા વગર મેદાને
Salute to the SPIRIT of this independent candidate; have been defeated 6 times, yet stands tall
Apr 25,2024, 17:20 PM IST
gujarat weather forecast
અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, પણ..
Gujarat Weather: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી આવી છે. ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ. રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઉંચકાયો છે. જોકે, આ પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. જેને કારણે ગુજરાતમાં ગરમીનો પારો ઠંડો પડશે.
Apr 25,2024, 17:05 PM IST
gujarat
"કોંગ્રેસને હંમેશા લૂંટવાની આદત છે": સેમ પિત્રોડા પર સીઆર પાટીલનો પલટવાર
Gujarat BJP chief CR Paatil hits out at Congress over Sam Pitroda's remarks on 'wealth distribution'
Apr 25,2024, 16:55 PM IST
breaking news
અનોખી પહેલ! મતદાન જાગૃતિ લાવવા રાજકોટના તબીબો દર્દીના પ્રિસ્ક્રીપ્શનમાં કરશે આ કામ!
ઈન્ડીયન મેડિકલ એસોસિએશન-રાજકોટના પ્રમુખ અને જાણીતા ન્યુરોસર્જન ડો. કાંત જોગાણીએ જણાવ્યું હતું કે, IMA દ્વારવા ગુજરાતના મતદારોમાં જાગૃતિના કાર્યક્રમ હાથ ઘરવામાં આવ્યો છે.
Apr 25,2024, 16:21 PM IST
breaking news
યુવકની ઘાતકી હત્યા! લાકડાના ફટકા મારી પતાવી દીધો, પરિવારને લોહીલુહાણ હાલતમાં મળ્યો
અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ છે. મકાઈ પુલ પાસે 26 વર્ષીય રવી બાટી નામના યુવકની હત્યા કરાઈ છે. અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરી હત્યા કરી છે. ઘટનાને અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા છે.
Apr 25,2024, 15:58 PM IST
Weather Forecast
રાજયમાં હજુ પડશે અંગ દઝાડતી ગરમી, તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાશે
Weather Forecast: Heatwave conditions to prevails in parts of Gujarat for next two days: MeT Dept
Apr 25,2024, 15:50 PM IST
ગુજરાત પોલીસ
કાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક ચલાવનારા નબીરાઓ પર પોલીસનું મોટું એક્શન
Gujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો
Apr 25,2024, 15:45 PM IST
gujarat
દાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીઓને...
Loksabha Election 2024: દાંતા તાલુકામાં હડાદ મુકામે ભાજપની જંગી સભા. રમીલા બેન બારા, કિર્તીસિંહ વાઘેલા સાથે જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સભામાં હાજર રહ્યા હતા. જ્યાં 2000થી વધુ કોંગ્રેસી આજે ભાજપનો કેસરિયા ધારણ કર્યો.
Apr 25,2024, 15:29 PM IST
Trending news
Lok Sabha Election 2024
આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયા
sun tanning
તડકાના કારણે ત્વચા પર થયેલી ટેનિંગને દુર કરવા ચહેરા પર લગાડો આ ઘરેલુ વસ્તુઓ
Akshaya Tritiya
અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિ
tihad jail
તિહાડ જેલમાં કેદીઓના ધિંગાણાથી AAP કેમ થઈ વ્યાકુળ? શું છે મામલો?
breaking news
નવતર પ્રયોગ! મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ પાર્લર પર તગડું ડિસ્કાઉન્ટ
politics
'નામદાર'ના તું તડાકનો 'કામદારે' કેવી રીતે આપ્યો જવાબ? શું છે વારસાગત ટેક્સની માથાકૂટ
politics
લોકસભા 2024માં કોંગ્રેસને નડશે વારસાનો ઈતિહાસ? જાણો આ વખતે ચૂંટણીમાં શું છે ગણિત
breaking news
પિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?
Indian History
મહારાણા પ્રતાપ કેમ પોતાની પાસે રાખતા હતા બે તલવારો? જાણો છત્રપતિ શિવાજીની તલવાર
Kshatriya Andolan Part 2
ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?