gurugram

Video: ગૌ તસ્કરો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર, બજરંગ દળના સભ્યને વાગી ગોળી

દિલ્હીથી નજીક આવેલા હરિયાણાના ગુરૂગ્રામમાં ગૌ તસ્કરો અને ગૌ ટાસ્ક ફોર્સ (હરિણાયા પોલીસ)ની વચ્ચે એન્કાઉન્ટરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પોલીસની વેન ગૌ તસ્કરોના વાહનનો પીછો કરતી જોવા મળી રહી છે

Oct 10, 2019, 11:43 AM IST

મિત્ર બન્યો શેતાન, નજીવા કારણસર 7 વર્ષના બાળક સામે જ માતા પિતાની નિર્દયતાથી હત્યા કરી

ગુરુગ્રામના ગામ ડૂંડાહેડામાં ગુરુવારે વહેલી સવારે એક દંપત્તિની ચાકૂ ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી. બદમાશોએ આ હિચકારા હત્યાકાંડને દંપત્તિના 7 વર્ષના પુત્રની નજર સામે જ અંજામ આપ્યો.

Sep 13, 2019, 11:35 AM IST

નવા ટ્રાફિક નિયમઃ 15,000ની સ્કૂટી અને ટ્રાફિક પોલીસે ફટકાર્યો 23,000નો દંડ

દેશભરમાં 1 સપ્ટેમ્બર, 2019થી મોટર વ્હીકલ એક્ટ-2019 લાગુ થઈ ગયા પછી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું લોકોને ભારે પડી રહ્યું છે 
 

Sep 3, 2019, 06:26 PM IST

IT કંપનીઓ માટે ભારતનું આ શહેર ‘ફેવરીટ પ્લેસ’, દરેક કંપની ખોલવા માગે છે ઓફિસ

CBRE ઇન્ડિયાના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી(સીઇઓ) અંશુમન મૈગજીને કહ્યું કે ભારતમાં ટેકનિકલ કંપનીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
 

May 28, 2019, 03:32 PM IST

ગુરૂગ્રામમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાહી, 8 લોકો દટાયાની આશંકા

બિલ્ડિંગના કાટમાળમાં 8 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બિલ્ડિંગ ધરાશાહી થયાના સમાચાર મળતા જ અધિકારીઓએ કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય શરૂ કરી દીધુ હતું.

Jan 24, 2019, 08:18 AM IST

ગુરૂગ્રામ: પીએમ મોદી બોલ્યા, પહેલા રોજ બનતો હતો 12 કિમી હાઇવે, હવે બની રહ્યો છે 27 કિમી

ગુરૂગ્રામમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું. કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વેનું નિર્માણ દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા વાહનોનો ભાર ઓછો કરવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે.

Nov 19, 2018, 03:05 PM IST

દિવાળી પર દિલ્હીવાળા રાહતની ‘હવા’ લઈ શકશે એવા સમાચાર આવ્યા

બુધવારે સવારે આનંદ વિહારમાં હવાની ગુણવત્તા 315ના સ્તર પર હતી. જ્યારે કે મથુરા રોડ પર 308, પૂસા રોડ પર 290, નોએડામાં 275, ફરીદાબાદમાં 266 અને ગુરુગ્રામમાં 236 નોંધાયું છે. પરંતુ રાહત એટલી પણ સારી નથી. કેમ કે, આજે દિવાળી છે અને આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તર પર પહોંચી શકે છે. 

Nov 7, 2018, 08:50 AM IST

દિલ્હીમાં 29 અને 30 નવેમ્બરે ખેડૂતો ફરી એકત્ર થશે, કેન્દ્ર પર દબાણની રણનીતિ

28 નવેમ્બરે તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ દિલ્હીના સીમાવર્તી શહેર ફરીદાબાદ, ગાઝીયાબાદ અને ગુરૂગ્રામમાં એકત્ર થશે

Oct 25, 2018, 09:15 PM IST

દિલ્હીના પ્રદૂષણમાં રોક સ્ટાર બ્રાયન એડમ્સનો પડછાયો ખોવાયો, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

કેનેડાના ગાયક બ્રાયન એડમ્સની દેશના પાંચ શહેરોમાં કન્સર્ટ યોજાવાની છે. 9 ઓક્ટોબરે અમદાવાદની કન્સર્ટ સાથે તેનો ભારત પ્રવાસ શરૂ થયો છે 

Oct 16, 2018, 07:49 PM IST

ગુરુગ્રામ મર્ડર કેસમાં મળ્યો સંકેત, એક કાગળ પર બનેલા ડોટ્સમાં પોલીસ શોધી રહી છે પ્લાનિંગ

ગુરૂગ્રામમાં 13 ઓક્ટોબરે જજની પત્ની અને પુત્રને ગોળી મારી હત્યા કરવાના મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે આરોપી મહિપાલના ફેસબુકમાંથી કઇંક એવા પુરાવા મળ્યા છે

Oct 15, 2018, 01:24 PM IST

ગુરૂગ્રામમાં ગનરે જજના પુત્ર અને પત્નીને મારી ગોળી, બોલ્યો - આ બંને શૈતાન છે

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, જજની પત્ની ઋતુને છાતીમાં ગોળી વાગી છે, જ્યારે પુત્ર ધ્રુવને માથામાં ગોળી વાગી છે અને બંનેની હાલત ગંભીર છે

Oct 14, 2018, 12:30 AM IST

ફ્લેટમાં પાર્ટી કરતા હતા યુવકો, યુવતી દેખાઈ તો અંદર ખેંચી લીધી

હરિયાણાના ગુરુગ્રામમાં 21 વર્ષની યુવતી સાથે છેડતીની ઘટના બની છે. મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી યુવતીએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે.

Sep 22, 2018, 04:58 PM IST

જમીન છેતરપિંડી કેસમાં રોબર્ટ વાડ્રા, ભુપેન્દ્ર હુડ્ડા અને ડીએલએફ સામે પોલીસે એફઆઈઆર દાખલ કરી

ગુરુગ્રામ જમીન છેતરપિંડી કેસમાં રોબર્ટ વાડ્રાની કંપની ડીએલએફ અને ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ સામે પણ કેસ દેખલ કરાયો છે

Sep 1, 2018, 10:36 PM IST

ઓવેસીએ કહ્યું- અમે તમને મુસ્લિમ બનાવી દઈશું, દાઢી રાખવા પર કરી દઈશું મજબૂર

હરિયાણાના ગુરૂગ્રામમાં એક મુસ્લિમ યુવકની બળજબરીપૂર્વક દાઢી કાપવાના મામલે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદ્દીન ઓવૈસીનું વિવાદીત નિવેદન આવ્યું છે. હંમેશા નિવેદનોથી ચર્ચામાં રહેનાર ઓવૈસીએ ફરી એકવાર કંઇક એવું કહ્યું છે કે, જેના પર વિવાદ થવો નક્કી છે. ગુરૂગ્રામમાં 2 ઓગસ્ટના રોજ થયેલી આ ઘટના પર નિવેદન આપતાં ઓવૈસીએ તે લોકો પર નિશાન સાધ્યું, જેમને કથિત રીતે એક મુસ્લિમ યુવકની દાઢી કપાવી દીધી હતી. 

Aug 6, 2018, 11:42 AM IST

VIDEO: CCTVમાં કેદ થઈ ટોલ કર્મચારીઓની ગુંડાગર્દી, બસ ડ્રાઇવરનું માથું ફોડ્યું

ગુરુગ્રામ-ફરીદાબાદ રોડ પર બની આ દુર્ઘટના 

Feb 7, 2018, 12:05 PM IST

ગુરુગ્રામ: ડેન્ગ્યુથી બાળકીનું મોત, હોસ્પિટલે પરિવારને પકડાવ્યું 16 લાખનું બિલ

ડેંન્ગ્યુથી પીડાતી એક સાત વર્ષની બાળકીને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. લગભગ 15 દિવસ સુધી તેની સારવાર ચાલી પરંતુ અંતમાં તેને બચાવી શકાઈ નહીં. 

Nov 21, 2017, 11:02 AM IST