flat

Surat: બિલ્ડરે લોનના રૂપિયા ન ભરતાં સીલ કર્યા ફ્લેટ, 42 પરિવારોને પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો

મોટા વરાછા (Mota Varachha) હેત્વી હાઈટ્સ (Hetvi Hights) માં પ્રાઈવેટ બેંક (Private Bank) દ્વારા સીલ મરાતા હોબાળો મચ્યો હતો.  હેતવી હાઈટ્સ માં ૪૮ જેટલા ફ્લેટો (Flats) સીલ મરાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

Jul 31, 2021, 03:17 PM IST

જામનગર યૌનશોષણ મામલો: સાહેબ ફ્રેશ થવા માટે ફ્લેટની ચાવી લઇ જતા અને...

કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણનો મામલો ગાંધીનગર સુધી ગુંઝ્યા બાદ નવા નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. મહિલા એટેન્ડન્ટોને મજબુર કરીને તેમનું શારીરિક શોષણ થતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં શહેરમાં શરૂ થયેલા સેક્શન રોડ પરના એક ફ્લેટમાં તેમને લઇ જવાતી હતી. તેવી વાત બહાર આવ્યા બાદ ફ્લેટમાં રહેનાર વ્યક્તિનું નિવેદન સામે આવ્યું છે. 

Jun 18, 2021, 05:13 PM IST

આગ કે આત્મહત્યા? રાજકોટના ફ્લેટમાં આગ: પતિ,પુત્ર અને પુત્રી સારવાર હેઠળ, પત્નીનું મોત

રેલવેનગર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી ટાઉનશિપના D વિંગના છઠ્ઠા માળે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિ યોગીરાજસિંહ સરવૈયા, પુત્ર પૂર્વરાજ અને પુત્રી કૃતિકા સરવૈયા દાજી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પત્નિ વર્ષાબાનું મોત નિપજતા પ્રદ્યુમન નગર પોલીસે એક્સીડેન્ટલ ડેથ અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

May 13, 2021, 10:14 PM IST

કોલેજનું ફોર્મ ભરવા માટે ગયેલી યુવતી એક ફ્લેટમાંથી હાડકા ભાંગેલી હાલતમાં મળી આવી !

શહેરમાં હવે હત્યા અને બળાત્કારની ઘટનાઓ જે પ્રકારે સામાન્ય બની રહી છે. શહેરમાં પોલીસ અને કાયદાનો જાણે કોઇ ડર ન હોય તે પ્રકારે અસામાજિક તત્વો બેખોફ બની રહ્યા છે. ડાયમંડ નગરી સુરત શહેરમાં રોજ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય બની રહી છે.  ગુનાખોરીનો રેટ સતત વધી રહ્યું છે, ત્યારે સૌ કોઈ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ક્યારેક વધુ એક ઘટનાએ સુરત પોલીસ તથા ઉપરી અધિકારીને દોડતા કર્યા છે. લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં ગુમ થયેલી 18 વર્ષીય યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં પાર્લેપોઈન્ટના એક એપાર્ટમેન્ટના પાછલા ભાગમાંથી મળી આવી હતી. 

Dec 10, 2020, 06:59 PM IST
Appartment collapse at Nadiad PT6M45S

ભારે વરસાદને કારણે નડિયાદમાં એપાર્ટમેન્ટ ધરાશાયી

નડિયાદમાં આવેલા પ્રગતિનગરમાં ત્રણ માળનો એક આખો ફ્લેટ ધરાશાયી થઈ જતાં ફ્લેટમાં રહેતા લોકો દટાઈ ગયાની આશંકા છે. હાલ રાહ-બચાવની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.

Aug 10, 2019, 12:25 PM IST

સુરતીઓ સાવધાન: મહેમાનની ગાડી સોસાયટી/ફ્લેટ બહાર પાર્ક કરાવી તો થશે કાર્યવાહી

રોડ સેફટી કાઉન્સીલના સભ્યની એક રજૂઆતના સંદર્ભમાં પોલિસ કમિશનર સતિષ શર્માએ શહેરના એપાર્ટમેન્ટ, હાઈરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગોમાં આવતા મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના મનઘડંત નિયમો સામે કરાઈ લાલ આંખ

Mar 22, 2019, 11:37 PM IST

જાણો જોઇન્ટ હોમ લોન લેવાના ફાયદા, ટેક્સ બેનિફિટ પણ મળે છે વધુ

મોટાભાગના કેસમાં પરિવારના મુખિયાના નામે હોમ લોન લેવામાં આવે છે. પરંતુ જો જોઇન્ટ હોમ લોન લેવામાં આવે, તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જોઇન્ટ હોમ લોન લેવાથી વધુ લોન તો મળે જ છે ટેક્સ બેનિફિટ પણ વધુ મળે છે. કો-એપ્લીકેંટ્સની સાથે મળીને હોમ લોન લેવાના ઘણા ફાયદા છે.' આવો જોઇન્ટ હોમ લોનના કેટલાક ફાયદા વિશે જાણો.-

Mar 6, 2019, 06:09 PM IST

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસે મહિલાની છેડતી કરતા એક યુવકની કરી ધરપકડ

વસ્ત્રાપુર વિસતારમાં મહિલાની છેડતી કરનાર એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. સાહિલ દેસાઇ નામનો શખ્શે વસ્ત્રાપુરમાં આવેલા એક ફ્લેટમાં મહિલાને એકલી જોઇ તેના ઘરમાં ઘૂસીને શારિરીક સબંધ બાધવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેના એક મિત્રએ તેનો સાથ આપ્યો હતો. 

Jan 20, 2019, 08:32 PM IST

કંપ્લીશન સર્ટિફિકેટ વિનાના ઘર ખરીદવા પડશે મોંઘા, ચૂકવવો પડશે 12% GST

જો તમે ઘર ખરીદવા જઇ રહ્યા છો તો ફરી એકવાર તપાસ કરી લેજો તમારા બિલ્ડર પાસે કંપ્લીકેશન સર્ટિફિકેટ છે કે નથી. જોકે ભારત સરકારના નવા નિર્દેશ અનુસાર હવે રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટી જેની પાસે કંપ્લીશન સર્ટિફિકેટ નથી તેના પર પણ 12% GST લાગશે. સરકારની નવી પરિભાષા અનુસાર હવે રેડી-ટૂ-મૂવ વાળી પ્રોપર્ટી, જેની પાસે કંપ્લીશન સર્ટિફિકેટ નથી તેના પર 12% GST લાગશે. 

Dec 21, 2018, 11:09 AM IST

ઘર ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, આ રીતે બચાવી શકો છો લાખો રૂપિયા

જો તમે રેડી ટૂ મૂવઇન (Ready to Move-in) ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. રેડી ટૂ મૂવઇન ઘર પર બિલ્ડર તમારા પાસે ટેક્સના નામે વધુ પૈસા વસૂલી શકે છે. આ ટેક્સ બીજો કોઇ નહી પરંતુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) છે.

Dec 10, 2018, 11:35 AM IST