પહેલા બળાત્કાર, પછી જેલથી બચવા કર્યા લગ્ન, અને અંતે તલાક..તલાક...તલાક

Nikah Halala: મહિલાએ આરોપ લગાવ્યો છે કે નિવાસી સમીર અહેમદે એક પંચાયતમાં ત્રણ વખત તલાક કહીને પોસ્ટથી તલાકના પેપર્સ મોકલ્યા. મહિલાએ તેમની ફરિયાદમાં જણાવ્યું કે, ''આરોપીએ 2020માં મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

પહેલા બળાત્કાર, પછી જેલથી બચવા કર્યા લગ્ન, અને અંતે તલાક..તલાક...તલાક

Triple Talaq: દિલ્લી પાસે ગુરુગ્રામમાં પોલીસે જણાવ્યું કે અહીં 28 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી છે. આરોપી પતિએ પહેલા મહિલા સાથે દુષ્કર્મ આચ્યું હતું પરંતુ પછી  આરોપોથી બચવા તેની સાથે લગ્ન કર્યા. જે પછી તરત જ ત્રણ વખત તલાક કહીને તલાક આપી દીધા

મહિલાએ આરોપ લગાવ્યો છે કે નિવાસી સમીર અહેમદે એક પંચાયતમાં ત્રણ વખત તલાક કહીને પોસ્ટથી તલાકના પેપર્સ મોકલ્યા. મહિલાએ તેમની ફરિયાદમાં જણાવ્યું કે, ''આરોપીએ 2020માં મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

જ્યારે મે મારા પરિવારને જામ કરી ત્યારે તેઓએ મને એમ કહ્યું કે મારી સાથે લગન કરવા તૈયાર થઈ ગયો  છે. 29 મે 2020, કો ઇસ્લામિક રીતિ-રિવાજથી અમે નિકાહ કર્યા હતા. પણ મને ક્યારેય તેમના ઘરે નથી લઈ ગયા. 

પીડિતાએ જણવ્યું કે 'આ મામલો શાંત પાડવા માટે મારા ઘરવાળા 24 જાન્યુઆરીએ તેમના ઘરે ગયા. ત્યાં સમીરે ત્રણ વખત તલાક કહી દિધું. એટલુ જ નહીં પણ પેપર્સથી પણ તલાક આપ્યા છે. 

અહમત અને તેના પરિવારજનો સામે મંગળવારે મુસ્લિમ મહિલા અધિનિયમ 2019ની ધારા 4 અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.  સ્ટેશન હાઉસ ઓફિસર રાકેશ કુમારે કહ્યું, "અમે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news