हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hand sanitizer
Hand sanitizer News
સેનિટાઇઝર
હવે દેશમાં નહી થાય સેનિટાઈઝર્સની અછત, વેચાણના નિયમોમાં થયા છે ફેરફાર
દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી બચવા માટે કરવામાં આવતા ઉપાયોમાંથી એક છે હેન્ડ સેનિટાઇઝર (Hand Sanitizer). કેન્દ્ર સરકારે હવે તેને વેચવા માટે જરૂરિયાત લાઇસન્સ (Licence)ના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. દેશનો કોઇપણ નાગરીક વગર કોઇ મુશ્કેલીએ સેનિટાઇઝર (Sanitizer) વેચી શકે છે. આ સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Jul 29,2020, 12:29 PM IST
Can you get cancer from hand sanitizer
Sanitizer ના સતત ઉપયોગથી થાય છે કેન્સર? જાણો વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય
કોરોના સંકટ (Corona virus) કાળમાં અફવાઓનો દોર ચાલ્યા જ કરે છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક મેસેજ અનુસાર સેનિટાઇઝર (Hand sanitizer) ના સતત ઉપયોગથી કેન્સર અને ત્વચા સંબંધિત રોગ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસ વચ્ચે સેનિટાઇઝર મુદ્દે થઇ રહેલા આ દાવાનું સત્ય (PIB) ની ફેક્ટ ચેક ટીમે તપાસ્યું હતું.
Jun 3,2020, 7:27 AM IST
ફ્લાઇટ
બોર્ડિંગ પાસ પર હવે લાગશે નહી સિક્કો, ફ્લાઇટમાં લઇ જઇ શકો છો આટલું સેનિટાઇઝર
ઉડ્ડયન સલામતી નિયમનકારએ બુધવારે કહ્યું કે એરપોર્ટ પર કેન્દ્રીય ઇંડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના કર્મી વિમાનમાં સવાર થતાં પહેલાં તમાસ દરમિયાન કોઇપણ યાત્રીના બોર્ડિંગ પાસ પર હવે સિક્કો લગાવવામાં નહી આવે અને યાત્રી હવે ફ્લાઇટમાં પોતાની સાથે 350 મિલીલીટર હેન્ડ સેનિટાઇઝર લઇ જઇ શકે છે.
May 14,2020, 10:35 AM IST
સેનેટાઇઝર
સેનેટાઇઝર અને માસ્ક અનિવાર્ય વસ્તુમાં સામેલ, કાલાબજારી કે નફાખોરી પર થશે જેલ
સરકારે કોરોના વાયરસ મહામારીને જોતાં શુક્રવારે એન95 સહિત અન્ય માસ્ક અને સેનેટાઇઝરને જૂન સુધી અનિવાર્ય વસ્તુની શ્રેણી લાવવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસ ફેલવાની સાથે આ બંને વસ્તુઓના ઉત્પાદનોમાં ઘટાડો અને કાળાબજારીના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.
Mar 13,2020, 22:09 PM IST
corona virus
કોરોનાના ભય વચ્ચે ગુજરાત સરકારે રાજ્યની તમામ હોટલો માટે લીધો મહત્વનો નિર્ણય
ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ (corona virus) ની અસરમાં હવે ભારત પણ આવી ગયું છે. કોરોનાનો ભય હવે ભારતમાં પણ પગપેસારો કરી ચૂક્યું છે. દેશભરમાં એલર્ટ આપી દેવાયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના ભય વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને પગલે રાજ્યની તમામ હોટલો માટે થર્મલ સ્કેનર ફરજિયાત કરવાનો રાજ્ય સરકારે લીધો નિર્ણય છે.
Mar 7,2020, 21:23 PM IST
corona virus
રાજ્યમાં માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરના ઉપયોગને લઈને ખાસ સરકારી સૂચના જાહેર કરાઈ
ભારતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus) પ્રવેશી ચૂક્યો છે. એરપોર્ટ પર બહારથી આવતા દરેક મુસાફર પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. તો સાથે જ અન્ય લોકોને કોરોના વાયરસથી સતર્ક રહેવામાં કહી દેવામાં આવ્યું છે. આ સાથે જ માર્કેટમાં હેન્ડી સેનીટાઈઝર (hand sanitizer) નો ઉપયોગ વધી ગયો છે. ત્યારે સંભવિત કોરોના વાઇરસ સામે નાગરિકોને વ્યાજબી ભાવે માસ્ક-હેન્ડ સેનીટાઇઝર ઉપલબ્ધ કરાવવા ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. સાથે જ સ્વસ્થ નાગરિકોને માસ્કનો બિન જરૂરી ઉપયોગ ટાળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. તેમજ કોરોના વાયરસ સંબંધિત માહિતી માટે 104 ફિવર હેલ્પ લાઇન ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
Mar 7,2020, 19:59 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ