हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Haqqani network
Haqqani network News
Afghanistan
તાલિબાનનો ખાસમખાસ કમાન્ડર IS ના હુમલામાં માર્યો ગયો, પાકિસ્તાનને મોટો ઝટકો
તાલિબાન ભલે અફઘાનિસ્તાનમાં કબજો મેળવી શક્યું છે પરંતુ ઈસ્લામિક સ્ટેટ (IS) એ તેના નાકમાં દમ કરી નાખ્યો છે. આતંકી સંગઠન IS એ તાલિબાનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપતા તેના ખાસમખાસ કમાન્ડરનો ખાતમો કરી નાખ્યો છે.
Nov 3,2021, 13:23 PM IST
Afghanistan
તાલિબાની આતંકીઓ વચ્ચે લડાઈના ખબર સાચા કે ખોટા? મુલ્લા બરાદરે આખરે મૌન તોડ્યું
હક્કાની જૂથ સાથેની લડાઈમાં ઘાયલ થવાની ખબરો પર તાલિબાને અધિકૃત રીતે તાલિબાન સરકારના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદરના અફઘાનિસ્તાનની સરકારી ચેનલ RTA પશ્તોને અપાયેલો એક ઈન્ટરવ્યુ જાહેર કર્યો છે.
Sep 16,2021, 9:16 AM IST
Afghanistan
આતંકીઓમાં વિવાદ બાદ તૂટી જશે Taliban? કાબુલ છોડી ભાગી ગયા બરાદર
Mullah Abdul Ghani Baradar વિશે ઘણી અફવાઓ ઉડી રહી છે. અફઘાનિસ્તાનમાં સરકાર બનવાના એક સપ્તાહની અંદર નેતાઓમાં વિવાદ થઈ ગયો છે. તાલિબાનમાં અસમંજસની સ્થિતિ બનેલી છે.
Sep 15,2021, 16:19 PM IST
Taliban
કાશ્મીર પર આ શું બોલ્યું તાલિબાન? પાકિસ્તાનની વર્ષો જૂની આશાઓ પર પાણી ફરી વળશે
તાલિબાને અમેરિકી સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાન પર હવે સંપૂર્ણ રીતે કબજો જમાવી દીધો છે. આ બધા વચ્ચે પાકિસ્તાન તાલિબાનને ભારત વિરુદ્ધ ઉક્સાવવાની કોશિશ કરી રહ્યું છે અને કાશ્મીર મુદ્દે ષડયંત્ર રચવાની કોશિશ કરે છે પરંતુ તાલિબાને પાકિસ્તાનની નાપાક ઈચ્છાઓને મોટો ઝટકો આપ્યો છે.
Sep 1,2021, 12:56 PM IST
Afghanistan
અમેરિકા માટે માથાનો દુખાવો બની ગયો છે આ આતંકવાદી, તેના માથે છે 36 કરોડ ઇનામ જાહેર
ખલીલ હક્કાની (Khalil Haqqani) જેને 10 વર્ષ પહેલાં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકા (US) એ ખલીલ હક્કાની પર 50 લાખ ડોલર એટલે કે લગભગ 36 કરોડ 74 લાખ 84 હજાર રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.
Aug 28,2021, 16:04 PM IST
Afghanistan
સિરિયલ બ્લાસ્ટના બે દિવસ બાદ Kabul માં ભારે ગોળીબાર, ચારેય તરફ ફેલાયો ભય
અફઘાનિસ્તાન તરફથી આ સમયે મોટા સમાચાર એ છે કે, કાબુલમાં ભારે ગોળીબાર થયો છે. અહીં તૂટક તૂટક ફાયરિંગ ચાલુ છે. ફાયરિંગના કારણે લોકો ભયમાં છે. અફઘાનિસ્તાનમાં આતંકનો લોહિયાળ ખેલ ચાલુ છે
Aug 28,2021, 12:18 PM IST
pakistan
ખુલાસો! હક્કાની નેટવર્ક દ્વારા અફઘાનમાં ચાલી રહ્યુ છે પાકિસ્તાનનું શાસન
અમેરિકાના પરત ફર્યા બાદ અફઘાનિસ્તાનમાં હક્કાની નેટવર્કના જબરદસ્ત પ્રભાવની આ શરૂઆતની નિશાની હતી. અગાઉ પણ આવા જ સંકેત મળ્યા છે, જ્યારે આતંકવાદી સંગઠનના અન્ય નેતા અનસ હક્કાની તાલિબાનને ઝડપથી સત્તા પર લાવવા માટે ડો. અબ્દુલ્લા અબ્દુલ્લા અને હામિદ કરઝાઈને મળ્યા હતા
Aug 27,2021, 10:53 AM IST
Afghanistan
Kabul Airport પર હુમલાની ફિરાકમાં ISIS, સુરક્ષા એજન્સીઓએ જાહેર કર્યું એલર્ટ
અમેરિકા (US) અફઘાનિસ્તાન (Afghanistan) ના કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Kabul International Airport) પર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ (ISIS) ના હુમલાની આશંકા વચ્ચે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે.
Aug 22,2021, 16:20 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત