harish salve

PNB Fraud Case: જાધવ કેસમાં પાકિસ્તાનને ધોબીપછાડ આપનારા આ વકીલ હવે ભાગેડુ મેહુલ ચોક્સીની કરાવશે ભારત વાપસી?

પીએમબી કૌભાંડ ( PNB fraud case)  મામલે ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી (Mehul Choksi) ને ભારત ભેગો કરવાની કોશિશો ચાલુ છે. ભારત સરકારે હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઈકોર્ટ તરફ નજર દોડાવી છે. 

Jun 13, 2021, 06:58 AM IST

PICS: 65 વર્ષના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ બ્રિટિશ યુવતી સાથે કર્યા બીજા લગ્ન

સાલ્વેએ આ વર્ષની શરૂઆતમાં જ 38 વર્ષ સુધી જીવનસાથી રહેલા મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપી દીધા.

Oct 29, 2020, 05:32 PM IST

પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ જાણીતા વકીલ હરીશ સાલ્વે લંડનમાં કરશે બીજા લગ્ન

દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વે 65 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. જેમણે હાલમાં પોતાની પ્રથમ પત્ની મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપી દીધા છે. 
 

Oct 26, 2020, 05:24 PM IST

કુલભૂષણ જાધવ કેસઃ આદેશનું પાલન નથી કરી રહ્યું પાક, ભારત ફરી જઈ શકે ICJ

એક ઓનલાઇન લેક્ચરમાં નિવૃત નેવી ઓફિસર કુલભૂષણ જાધવ સાથે જોડાયેલા મામલાની જાણકારી આપતા હરીશ સાલ્વેએ કહ્યું કે, પાકિસ્તાને તેને ઘમંડને મામલો બનાવી લીધો છે. અમે પાકિસ્તાનને ઘણા પત્રો લખ્યા છે, તે હંમેશા ઇનકાર કરતું રહ્યું છે. 
 

May 3, 2020, 10:51 AM IST

સુષમા સ્વરાજની દિકરી બાંસુરીએ પૂરું કર્યું માતાનું અંતિમ વચન, જાણીને થઈ જશો ખુશ

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે 6 ઓગસ્ટના રોજ રાત્રે લગભગ 8.50 કલાકે દેશના સુપ્રસિદ્ધ વકીલ હરીશ સાલ્વેને ફોન કરીને કહ્યું હતું કે, બુધવારે તેઓ તેમના ઘરે આવીને આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડવાની ફીસ લેતા જાય. 67 વર્ષના સુષમા સ્વરાજે આ અંગે એક ટ્વીટ પણ કરી હતી. 

Sep 28, 2019, 05:16 PM IST

કુલભુષણ જાધવ મુદ્દે જરૂર પડશે તો ફરી ICJ માં જઇશું: વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે

જાણીતા વકીલ હરીશ સાલ્વેએ ગુરૂવારે કહ્યું કે, હું આશાવાદી છું અને જો પાકિસ્તાન કુલભૂષણ જાદવ મુદ્દે નિષ્પક્ષ સુનવણી નહી કરે તો અમે ફરીથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જશે. હરીશ સાલ્વેએ ભારતનું આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પ્રતિનિધિત્વ કર્યું છે. દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભુષણ જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડવા માટે ફીઝ તરીકે માત્ર એક રૂપિયો લીધો. 

Jul 18, 2019, 09:05 PM IST

ICJનો ચૂકાદો મોટી રાહત, આપણને સૌને ખુશ કરી દીધાઃ હરીશ સાલ્વે

આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભુષણ જાધવનો કેસ લડનારા દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું કે, ICJએ આ કેસમાં જે પ્રકારે હસ્તક્ષેપ કર્યો છે, તેના અંગે હું ભારત તરફથી તેનો આભાર માનું છું 
 

Jul 17, 2019, 11:58 PM IST

જાધવ કેસ: ICJમાં અભદ્ર ભાષા મુદ્દે ભારતે પાક.ની ઝાટકણી કાઢી, કોર્ટ પણ સંમત

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાધવ મુદ્દે સુનવણી દરમિયાન બુધવારે ભારતે પાકિસ્તાનનાં વકીલની અભદ્ર ભાષા પર સખત વિરોધ વ્યક્ત કર્યો. બીજા દોરની જાહેર સુનવણી ચાલુ થયા બાદ જ ભારતનાં વકીલ હરીશ સાલ્વેએ ICJમાં પાકિસ્તાનનાંવકીલ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોક કરવા અંગે આકરી ટીકા કરી અને સંયુક્ત રાષ્ટ્ર કોર્ટે એક લક્ષ્મણ રેખા ખેંચવા માટે જણાવ્યું હતું. સુનવણી દરમિયાન ભારતીય વકીલ સાલ્વેએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું હતું. 

Feb 20, 2019, 09:46 PM IST

કુલભૂષણ કેસમાં જુસ્સાથી દલિલ કરી રહેલ પાકિસ્તાની વકીલની જજે ઝાટકણી કાઢી

આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)માં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસનાં બીજા દિવસે મંગળવારે (ભારતીય સમયાનુસાર 2.30 વાગ્યે) સુનવણી ચાલુ થઇ ચુકી છે. આ વખતે પાકિસ્તાન તરફથી સીનિયર વકીલ ખાવર કુરૈશી પોતાની દલીલો રજુ કરી રહ્યા છે. આ કેસમાં જ્યારે પાકિસ્તાની વકીલ પોતાની દલીલો કરી રહ્યા હતા તેમાં તેઓ કુલભૂષણ જાધવના કથિત નકલી પાસપોર્ટ રાખવા અને તેને સંબંધિત પોતાનો પક્ષ રજુ કરી રહ્યા હતા. જો કે ઉત્તેજીત થઇને તેઓ ખુબ મોટા અવાજે દલીલો કરી રહ્યા હતા. 

Feb 19, 2019, 04:20 PM IST

કુલભૂષણ જાધવ સુનાવણીઃ યુએન કોર્ટમાં ભારતે પાક. પર લગાવ્યા આ 10 આરોપ

કુલભૂષણ જાધવ કેસમાં હેગ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારે સુનાવણી શરૂ થઈ છે, 18 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ સુનાવણી 21 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં બંને દેશ વારાફરતી પોત-પોતાનો પક્ષ રજૂ કરશે, સોમવારે ભારતીય વકીલે પાકિસ્તાનનાં જૂઠ્ઠાણાં ઉઘાડા પાડ્યા હતા 

Feb 18, 2019, 08:16 PM IST