himanta biswa sarma

Assam: સરકારી જમીન ખાલી કરાવતાં બબાલ, બેના મોત, 11 પોલીસકર્મી ઘાયલ

અસમ (Assam) ના દરંગ જિલ્લાના સિપાઝારમાં પોલીસ અને સ્થાનિક પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક મારામારી થઇ. ગેરકાયદેસર કબજા વિરૂદ્ધ દબાણ હટાવો અભિયાન દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ પર જીવલેણ હુમલો કરી દીધો.

Sep 23, 2021, 11:31 PM IST

Border Dispute પર મિઝોરમ પોલીસ આકરા પાણીએ, Assam ના સીએમ Himanta Biswa Sarma પર FIR દાખલ

મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વેરેંગતે નગરના બહારના ભાગમાં થયેલી હિંસા મામલે અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા, રાજ્ય પોલીસના ચાર વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ અપરાધિક મામલા દાખલ કર્યા છે. 

Jul 31, 2021, 07:44 AM IST

Assam ના મુખ્યમંત્રીનો દાવો, જવાનોની હત્યા બાદ મિઝોરમ પોલીસ જશ્ન મનાવી રહી હતી, ટ્વીટ કર્યો Video

અસમ અને મિઝોરમ વચ્ચે થયેલો સરહદ વિવાદ ખૂની સંઘર્ષમાં ફેરવાઈ ગયો અને આ હિંસામાં અસમ પોલીસના 6 જવાનોના મોત થયા. આ ઉપરાંત એક પોલીસ અધિક્ષક સહિત 60 અન્ય લોકો ઘાયલ થયા. બંને રાજ્ય આ હિંસા માટે એકબીજાની પોલીસને જવાબદાર ઠેરવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માગણી કરી રહ્યા છે. 

Jul 27, 2021, 07:32 AM IST

Assam: અસમને પસંદ આવ્યો વિકાસનો માર્ગ, આંદોલન, આતંકવાદ અને શસ્ત્રો છોડીને આગળ વધ્યું રાજ્યઃ અમિત શાહ

અસમના પ્રવાસે પહોંચેલા અમિત શાહે કહ્યુ કે, અસમમાં બીજીવાર ભાજપની સરકાર બની છે. અસમમાં બીજીવાર ભાજપની સરકાર બનવાનો મતલબ છે કે અસમે આંદોલન, આતંકવાદ અને હથિયાર ત્રણેયને હંમેશા માટે છોડી વિકાસના રસ્તા પર જવાનું નક્કી કર્યું છે.

Jul 25, 2021, 08:24 PM IST

Assam: બેથી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં, CM સરમાની મોટી જાહેરાત

સરમાએ શનિવારે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિ અસમમાં બધી યોજનાઓમાં તત્કાલ લાગૂ થશે નહીં કારણ કે ઘણી યોજનાઓનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. 

Jun 19, 2021, 10:19 PM IST

Himanta Biswa Sarma  બન્યા અસમના મુખ્યમંત્રી, શપથ વિધિમાં સામેલ થયા જેપી નડ્ડા

ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમાએ આજે અસમના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

May 10, 2021, 02:09 PM IST

પૂર્વોત્તરમાં BJPના 'ચાણક્ય'ને મળી અસમના CMની કમાન, જાણો કોણ છે હિમંત બિસ્વા સરમા

અસમની 126 વિધાનસભા સીટોમાંથી ભાજપે આ વખતે 75 સીટો જીતી છે. હિમંત બિસ્વા સરમા જલુકબાડી સીટથી સતત પાંચમી વખત જીતી ધારાસભ્ય બન્યા છે. 
 

May 9, 2021, 03:20 PM IST

Assam: આ દિગ્ગજ નેતા બનશે અસમના આગામી મુખ્યમંત્રી, BJP ના વિધાયક દળના નેતા તરીકે થઈ પસંદગી

શનિવારે અસમના મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર થયેલી હાઈ લેવલની બેઠકમાં અમિત શાહ, સર્બાનંદ સોનોવાલ, હિમંતા બેસ્વા સરમા હાજર રહ્યા હતા.

May 9, 2021, 02:01 PM IST

મણિપુરમાં BJP સરકાર પર સંકટ ટળ્યું, અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા બાગી ધારાસભ્યો

નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)ના અધ્યક્ષ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ બુધવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. ત્યારબાદ મણિપુરમાં પોતાની સરકારને સ્થિર રાખવા માટે ભાજપે ફરી એકવાર સ્થાનિક દળનું સમર્થન પ્રાપ્ત કરી લીધું છે. 

Jun 25, 2020, 07:28 AM IST

આસામ: ગુવાહાટીમાં સંપૂર્ણ રીતે કરફ્યુ હટ્યો, બ્રોડબેન્ડ સેવા પૂર્વવત, મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ ચાલુ

 નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ આસામ (Assam) માં થઈ રહેલી હિંસા અને તણાવપૂર્ણ હાલાત સામાન્ય થયા હોવાનો દાવો કરતા રાજ્ય સરકારે કરફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન બાદ બંધ કરાયેલી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા (Internet Sevice) ઓ મંગળવારે સવારે બહાલ કરી દેવામાં આવી છે. ડિબ્રુગઢમાં આજે સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી કરફ્યુ (Curfew) માં છૂટ આપવામાં આવી છે. 

Dec 17, 2019, 09:09 AM IST

ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ પર હુમલો 

ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો છે.

May 7, 2019, 09:26 PM IST

આસામમાં ઝેરી દારૂ: મૃતકોની સંખ્યા વધીને 110 થઇ, 200ની સ્થિતી ગંભીર

અસમમાં ઝેરી દારૂ પીને મરનારા લોકોની સંખ્યા 110એ પહોંચી ચુકી છે. હોસ્પિટલમાં દાખલ 200થી વધારે લોકોની સ્થિતી ગંભીર છે.

Feb 23, 2019, 11:41 PM IST

VIDEO: રાહુલ ગાંધીએ સત્તાનું ગણિત સમજ્યા વિના મોકલ્યા 4 નેતા, બહુમત અમારી પાસે છેઃ હેમંત બિસ્વા શર્મા

મેઘાલયમાં કોંગ્રેસ 21 સીટો જીતીને સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી હતી પરંતુ સરકાર બનાવવા માટે બહુમત મેળવી શકી નથી. 

 

Mar 4, 2018, 08:18 PM IST