hindu religion

નિંદર ખુલતા કેમ જોવી જોઈએ પોતાની હથેળી? જાણો શું છે આ માન્યતા પાછળનું કારણ

ગ્રહ દશાને શુભ બનાવવા માટે નિંદર ખુલતા જ બેડ પર બેસીને બંને હથેળીઓના દર્શન કરવા જોઈએ. આ સિવાય બંને હથેળીઓના દર્શન કરવાથી સૈભાગ્ય વધી જાય છે.

Dec 7, 2021, 10:59 PM IST

Video: ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતીએ ઇસ્લામ છોડી અપનાવ્યો હિન્દુ ધર્મ

Sukmawati : સીએનએન ઈન્ડોનેશિયાના રિપોર્ટ પ્રમાણે સુકમાવતીના દાદી ઇદા અયૂ નયોમાન રાઈ શ્રીમબેન હિન્દુ બનવાના આ નિર્ણય માટે મોટુ કારણ બન્યા છે. સુકમાવતીના વકીલે મીડિયાને આ નિર્ણયની જાણકારી આપી અને કહ્યું કે તેને હિન્દુ ધર્મની ઘણી વિસ્તૃત જાણકારી છે. 
 

Oct 26, 2021, 07:15 PM IST

Festival: જાણો જુલાઈ મહિનામાં આવનારા તહેવારો વિશે

અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું શયન કાળ હોય છે. આ દિવસે ચોમાસાની શરૂઆત પણ થાય છે. કેમ કે ભગવાન વિષ્ણુ ચાર માસ નિંદ્રામાં રહે છે. 

Jul 1, 2021, 01:50 PM IST

કેમ લાલ રંગથી કરવામાં આવે છે તિલક? લાલ રંગ અને હિંદુ ધર્મને શું છે સંબંધ? જાણો રોચક વાતો

 હિંદુ ધર્મમાં લાલ રંગનું મહત્વ સમજાવાયું છે. તેને ખરેખર સમજવા જેવું છે. હિંદૂ ધર્મમાં વિધિ-વિધાનો, સંસ્કારો, જીવન જીવવાની રીતો સિવાય રંગોના મહત્વ વિશે કહેવામાં આવ્યું છે. તેમાં પણ લાલ રંગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સાથે જ તેના પાછળનું કારણ જણાવાયું છે.

Jun 8, 2021, 05:09 PM IST

તાજેતરના આંકડાનો ચોંકાવનારો ઘટસ્ફોટ, વિશ્વમાં ઘટી રહી છે હિન્દુઓની વસતી

વર્ષ 1951માં ભારતમાં હિન્દુઓની વસતી 84.1 ટકા હતી, પરંતુ 2011માં હિન્દુઓની વસતી ઘટીને 79.8 ટકા રહી ગઈ છે, એટલે કે ભારતની આઝાદી પછીના 60 વર્ષમાં હિન્દુઓની વસતીમાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો છે 
 

Jun 18, 2019, 06:07 PM IST

સુરત: 432 લોકોએ હિન્દુ ધર્મ છોડી કાયદેસર રીતે કર્યો બૌધ ધર્મનો અંગીકાર

સુરતમાં શનિવારે હિન્દુ ધર્મ છોડીને કાયદેસર રીતે 432 લોકોએ બોધ્ધ ધર્મ અંગીકાર કર્યો હોવાની ઘટના બની હતી. થોડા વર્ષો આગાઉ 500 લોકોએ ધર્મપરિવર્તન અંગે સુરત જીલ્લા કલેકટરને અરજી કરી હતી, જે અરજી  સરકારે સ્વિકારતા તામમ લોકોએ ધર્મપરિવર્તન અંગેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. 
 

Jan 19, 2019, 09:28 PM IST

ઉના પીડિતો સહિત 450 દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

2016માં ઉનાકાંડનાં પીડિતો સહિત મોટા પ્રમાણમાં દલિતોનો મોટા સમઢિયાળામાં બૌદ્ધ ધર્મ અંગીકાર

Apr 29, 2018, 10:20 PM IST