हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hot weather
Hot weather News
weather update
માર્ચમાં જ 42 ડિગ્રી પહોંચી ગયો પારો, બે દિવસ બાદ આવશે આફત, હીટવેવની પણ ચેતવણી
Weather Update: પૂર્વી મધ્ય પ્રદેશ, દક્ષિણી આંધ્ર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ અને તેલંગણાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે.
Mar 31,2024, 21:10 PM IST
NASA alert
નાસાએ 2024 માટે જાહેર કરી ડરામણી ચેતવણી, કહ્યું- અત્યારથી થઈ જાવ સાવધાન
નાસા પ્રમાણે આ વર્ષે જુલાઈ મહિનામાં વર્ષ 1880 બાદ સૌથી ભયાનક ગરમી જોવા મળી છે. તેનું મુખ્ય કારણ કાર્બન ઉત્સર્જનને કારણે થઈ રહેલ જળવાયુ પરિવર્તન ગણાવવામાં આવ્યું છે.
Aug 17,2023, 10:46 AM IST
el nino effect in india
El Nino Effect: હવે તો કંઈ નહીં થાય, ઉનાળો આકરો, ચોમાસું નબળું અને ભયંકર તબાહી આવશે
El Nino Effect: ગરમી અને ગરમીના મોજાના કારણે લોકો ચોમાસાના વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેશના ચોમાસા પર ખતરો હોવાના અહેવાલો વચ્ચે વૈજ્ઞાનિકોએ અલ નીનો પેટર્ન અને ભારતીય ચોમાસા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો સમયસર ચોમાસાનો વરસાદ ન થાય અથવા ચોમાસું મોડું આવે તો તેની એટલી બધી આડઅસર થઈ શકે છે કે તેની કલ્પના કરવી પણ ડરામણી છે.
May 17,2023, 19:54 PM IST
temperatur in north india
40 ડિગ્રી અથવા તેનાથી વધુ ગણાય છે ખતરનાક તાપમાન, શરીર નથી કરી શકતું સહન
Heatstroke: મહારાષ્ટ્રમાં ખુલ્લા મેદાનમાં સમારોહ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે 13 લોકોના મોત થયા છે અને 18 સારવાર હેઠળ છે. ઉત્તર ભારતમાં પણ ઉનાળામાં તાપમાન વધવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Apr 18,2023, 17:11 PM IST
Ac
શું તમારા ત્યાં પણ કબૂતરોએ AC પર બનાવ્યું છે ઘર? ઠંડી હવાના બદલે નીકળશે ધૂમાડા
ભારતમાં ખૂબ જ ગરમી છે. એટલા માટે 6 મહિના માટે AC જરૂરી છે. વધુ પડતા ઉપયોગથી ફિલ્ટરમાં ગંદકી ભરાઈ જાય છે. વધુ પડતી ગંદકીના કારણે AC ઠંડક ઘટાડે છે અને વધુ વીજળી વાપરે છે. આ કિસ્સામાં, ફિલ્ટરને ચાલુ કરતા પહેલા તેને સાફ કરો.
Mar 14,2023, 10:19 AM IST
Dramatic change
રાજકોટનાં વાતાવરણમાં નાટકીય પલટો, વરસાદી વાતાવરણથી ઉકળાટ, નાગરિકો બેચેન બન્યા
જિલ્લામાં એક તરફ કોરોના કહેર છે તો બીજી તરફ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી જ શહેર અને જિલ્લામા વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જો કે બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાય છે. શહેરમાં ઘેઘુર વાતાવરણ સર્જાય છે.
Apr 25,2021, 17:24 PM IST
હવામાન
દિલ્હી-NCRનું હવામાન બન્યું રોમેન્ટિક, 1 દિવસ પહેલાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ
ઘણા દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ આજે સવારે ગુરૂવારે દિલ્હી-એનસીઆરમાં હવામાન (Weather) રોમેન્ટિક થઇ ગયું હતું. ઠંડી હવા લહેરાવવા લાગી હતી. તેના લીધે હવે હવાની દિશા બદલાઇ ચૂકી છે અને દક્ષિણ પૂર્વી હવા ચાલે છે.
May 28,2020, 13:10 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન