हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India at 75
India at 75 News
India at 75
India At 75 : હર ઘર તિરંગા નહિ, હર દેશ મેં તિરંગા... યુકેમાં ભારતીયોની દેશભક્તિ જુઓ
Har Ghar Tiranga :‘આઝાદી કા અમૃત મહોત્સવ’ માત્ર દેશમાં જ નથી ઉજવાઈ રહ્યું, વિશ્વના ખૂણે ખૂણે જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે ત્યાં ત્યાં ઉજવાઈ રહ્યું છે. આ અભિયાન હવે હર ઘર તિરંગા નહિ, પણ હર દેશ તિરંગા બની ગયું છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, જર્મની જેવા દેશોમાં જ્યાં ભારતીયોની વસ્તી વધુ છે ત્યાં ત્યાં આજે શાનથી તિરંગો લહેરાયો છે. વિદેશમાં રહેતા અને વિવિધ પૃષ્ઠભૂમિના ભારતીયોમાં તે ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ અનેરો છે, દેશ પ્રત્યે તેમને આદર છે. જેથી જ તેઓ પણ હર ઘર તિરંગા મહોત્સવમાં જોડાયા. યુકેથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં લંડનના આઇકોનિક સ્થળો લંડન આઇ, બકિંગહામ પેલેસ, બિગ બેન, ટ્રફાલ્ગર સ્ક્વેર પર હર ઘર તિરંગાની ઉજવણી કરાઈ. તો અનેક લોકોએ પોતાના ઘર આંગણે તિરંગો લહેરાવ્યો. આ તસવીરો India in UK (High Commission of India) ફેસબુક પેજ પરથી લેવાઈ છે.
Aug 15,2022, 16:25 PM IST
Burhan Wani
Jammu and Kashmir: આતંકવાદી બુરહાન વાનીના પિતાએ પુલવામા સ્કૂલમાં તિરંગો ફરકાવ્યો
બુરહાન વાનીના પિતા મુઝફ્ફર વાનીએ રવિવારે પુલવામાની એક સ્કૂલમાં તિરંગો ફરકાવ્યો છે. ઉલ્લેખનીય છે કે હિઝબુલ કમાન્ડર બુરહાન વાની 8 જુલાઈ, 2016 ના રોજ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો દ્વારા માર્યો ગયો હતો.
Aug 15,2021, 14:55 PM IST
Cji Nv Ramana
ચીફ જસ્ટિસ ચિંતા વ્યક્ત કરતા બોલ્યા- હવે યોગ્ય ચર્ચા વગર પાસ થાય છે કાયદા
સીજેઆઈનું આ નિવેદન સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ આવ્યું છે. વિપક્ષનો એવો આરોપ છે કે પૂરતી ચર્ચા કરાવ્યા વગર ઉતાવળમાં બિલ પાસ કરાવવામાં આવી રહ્યાં છે. ચોમાસુ સત્ર દરમિયાન સારી રીતે કામકાજ થઈ શક્યું નહીં અને છેલ્લા દિવસે શરમજનક નજારો પણ જોવા મળ્યો હતો.
Aug 15,2021, 12:53 PM IST
India at 75
ITBP એ લદ્દાખમાં શાનથી ફરકાવ્યો તિરંગો, જુઓ આઝાદીના જશ્નની તસવીરો
Independence Day: આજે 15 ઓગસ્ટના દેશ 75માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોએ લદ્દાખમાં Pangong Tso ઝીલના કિનારા પર તિરંગો ફકરાવ્યો. ત્યારબાદ જવાનોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા.
Aug 15,2021, 12:03 PM IST
India at 75
PM મોદીએ કરી 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની જાહેરાત, લાખોને મળશે રોજગાર
લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, નવી યોજનાથી સામાન્ય જનતા માટે યાત્રામાં કમી આવશે અને ઉદ્યોગોને પણ ગતિ મળશે. આપણા લોકલ મેન્યુફેક્ચરરને ગ્લોબલ સ્તર પર સ્પર્ધાત્મક બનાવશે અને તેનાથી ભવિષ્યમાં નવા ઇકોનોમિક ઝોન પણ બનાવી શકાશે.
Aug 15,2021, 10:33 AM IST
India at 75
પીએમનો પાક-ચીનને સંદેશ, કહ્યું- આતંકવાદ, વિસ્તારવાદનો હિંમતથી જવાબ આપી રહ્યું છે
પીએમ મોદીએ રવિવારે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ અને વિસ્તારવાદના પડકારોનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, દેશ આ બંને પડકાર સામે લડી રહ્યો છે.
Aug 15,2021, 9:55 AM IST
India at 75
નાના કિસાનથી લઈને વૈજ્ઞાનિક સુધી, વાંચો- લાલ કિલ્લા પર PM ના ભાષણની 10 મોટી વાતો
PM Modi Speech: પીએમ મોદીએ ભારતના ઓલિમ્પિક ખેલાડીઓની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમનું પ્રદર્શન અનેક યુવાઓને પ્રેરિત કરશે. પીએમ મોદીએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિકાસ, સબકા વિશ્વાસની સાથે સબકા પ્રયાસનું પણ આહ્વાન કર્યુ.
Aug 15,2021, 9:40 AM IST
Independence Day 2021
75 વર્ષમાં 5 યુદ્ધ કરી આર્મી પાવર બન્યું ભારત, 4 વખત પાકિસ્તાનને હરાવ્યું
દેશ 15 ઓગસ્ટ 1947ના સદીઓની ગુલામી બાદ આઝાદ તો થઈ ગયો પરંતુ તેની સામે અનેક મુશ્કેલી હતી. એક સ્વતંત્ર દેશના રૂપમાં પોતાનું અસ્તિત્વ બનાવી રાખવા માટે ભારતે 75 વર્ષમાં પાંચ યુદ્ધ લડવા પડ્યા. પરંતુ દરેક વિપત્તિનો મજબૂતીથી સામનો કર્યો અને જોત જોતામાં ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિ બની ગયું.
Aug 15,2021, 8:05 AM IST
India at 75
ભારત આતંકવાદ અને વિસ્તારવાદ બંને સામે લડી રહ્યું છે, લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી
આજે દેશ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી.
Aug 15,2021, 9:25 AM IST
India at 75
PM મોદી આજે લાલ કિલ્લા પર ફરકાવશે તિરંગો, કોણ-કોણ આમંત્રિત
પ્રધાનમંત્રી મોદી હવે થોડી કલાકોમાં લાલ કિલ્લાના પ્રાચીર પર તિરંગો ફરકાવવાની સાથે દેશને સંબોધિત કરવાના છે. આ સમારોહમાં ભાગ લેવા માટે અનેક લોકોને બોલાવવામાં આવ્યા છે. તેની વિગત જાહેર કરવામાં આવી છે.
Aug 15,2021, 6:20 AM IST
Trending news
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત